Shuru
Apke Nagar Ki App…
ઉધઈ થી બચો મોં 9904293356
Ajay makwana
ઉધઈ થી બચો મોં 9904293356
More news from ગુજરાત and nearby areas
- જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ1
- સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે1
- इरान ताज़ा खबर।1
- રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં સિંહણને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થયેલા ચાલાક આરોપીને વન વિભાગે અમદાવાદથી ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વન વિભાગે ગુપ્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત થતાં વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના ટોલ પ્લાઝા તેમજ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી. સીસીટીવીમાં શંકાસ્પદ વાહન અને તેની હિલચાલ કેદ થતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો હતો. વન વિભાગની ટીમે ટેક્નિકલ માહિતી અને ઇન્ટેલિજન્સના આધારે આરોપી અમદાવાદમાં હોવાની ખાતરી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પહોંચી વન વિભાગના અધિકારીઓએ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપીએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની સતર્કતાથી તે નિષ્ફળ ગયો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના કબ્જામાં લેવામાં આવ્યો છે. સિંહણના મોતને લઈ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગે ખાતરી આપી છે. રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. વન વિભાગની આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં સંતોષ અને આરોપીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.1
- #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી1
- બેંકીંગ, અમરેલી.... જાફરાબાદ..... જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો....... હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત...... ૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો..... ૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો..... વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો...... ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી....... વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો....... આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો....... બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.3
- पंश्र्चिम बंगाल ताज़ा खबर।1
- પાટણ સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણ સાંસદ,રાધનપુરના BJP ધારાસભ્ય અને ભાજપ આગેવાનો મેદાને. https://youtu.be/laFKkwwmTC8?si=eOOi5nqLflF81v3I1