અમરેલી શહેરમાં એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરાયું.. બ્રેકિંગ... અમરેલી શહેરમાં એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરાયું.. અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું.. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલ 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આયોજન કરાયું.. જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું ... આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી.. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક સંજય ખરાત ઉપસ્થિત રહ્યા... સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલ જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવી તેમના સમર્પણને વખાણ્યું.. અશોક મણવર અમરેલી

- સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા? ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઉંચું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આણંદ ના સંસદ મિતેષ પટેલે એક જાહેર સભામાં, ઉપ મુખ્યમંત્રીની હાજરીમાં, જે ભાષા ઉપયોગ કરયો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ પ્રકારનું નિવેદન સીધું-સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને ‘સજા’ અને ‘ઇનામ’ની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે. આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં અસંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે — અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app1
- राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।1
- Post by Natvar D Solanki1
- નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- heart'1
- નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1