પ્રાણીઓની સાચવણી અધિનિયમ હેઠળ ના ગુના ના આરોપીને હાલોલ એડી. સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી તપાસ કરનાર અમલદાર સામે ખાતકીય કાર્યવાહી કરવા આદેશ. કાલોલ તા ૦૫/૧૨/૨૫ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તા ૦૪/૦૨/૨૦૨૦ ના રોજ ફારુક અબ્દુલ કાદીર જમાલ ઉર્ફે ગુલઝાર સામે કતલના ઈરાદે ગાયો અને બળદ પોતાના ઘરે લાવી બાંધી સંતાડી રાખેલ હોવાની બાતમી આધારે રેડ કરી વેજલપુર પોલીસે ૩ ગાય અને ૩ બળદ પકડી પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા અને ગુજરાત પશુ સંરક્ષક સુધારા અધિનિયમ ચાર્જશીટ કરી હતી. સમગ્ર મામલે હાલોલના ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. બનાવ સમયે આરોપી ની હાજરી નથી જે મકાનમાંથી ગૌવંશ મળ્યો તે મકાન આરોપીનુ હોવાનો નકકર પુરાવો નથી, દિવસનો બનાવ છે તેમ છતાં કોઈ સ્વતંત્ર સાહેદ નથી.બાતમીની કોઈ નોંધ નથી વધુમાં તપાસ અધિકારી રેડિંગ પાર્ટીના મેમ્બર હતા તે પણ ઉલટ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે હાલોલ ના ૩ જા એડી સેશન્સ જજ બી ડી પરમાર દ્વારા બનાવવાળી જગ્યાના કબજેદાર માલિક આરોપી છે તેવો કોઈ દસ્તાવેજી પુરાવો ફરિયાદ પક્ષે રજૂ કર્યો નથી વધુમાં તપાસ અધિકારી દ્વારા મહત્વના દસ્તાવેજો પુરાવા તરીકે રેકર્ડ પર લાવ્યા ન હોવાથી આરોપી સામે ગુનો પુરવાર થતો નથી તે માટે તપાસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવા નામ. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ને ચુકાદાની નકલ મોકલવા ઠરાવી આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

- ફિઝિયોથેરાપીને લગતી તમામ પ્રકારની સારવાર તેમજ આધુનિક મશીનો દ્વારા કસરત સારવાર માટે આજે જ એઈમ ફિઝીયોથેરાપી ક્લિનિક હાલોલની મુલાકાત લો 🩺 નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ ડો.અમીરા મફત દ્વારા આપની તમામ તકલીફો બીમારીઓનું સચોટ નિદાન કરી સારવાર કરવામાં આવશે. 🏠 હોમ વિઝીટ કરીને પણ સારવાર કરી આપવામાં આવશે. 🧑⚕️ ડો. અમીરા મફત 📱 99790 19594 👇 સ્થળ 👇 👉 15,ગ્રાઉન્ડ ફ્લોર, કાન્હા સેન્ટ્રલ, તાલુકા પંચાયત સામે માનસરોવર કોમ્પ્લેક્ષ પાસે, વડોદરા રોડ,હાલોલ1
- તારીખ 4 ડિસેમ્બર 2025 બપોરે 12:00 વાગે નડિયાદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી ની અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ રૂમ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના , અટલ પેન્શન યોજના અંગેના લાભ જે પણ કર્મચારીઓને મળ્યા છે જે બાબતે બેંકમાં રૂપિયા 20 તથા રૂપિયા 436 કપાત થાય છે જે બાબતે લઈ જેના પણ વીમા ચાલુ છે અને જેની જાણકારી કર્મચારીઓ નથી સાથે તેનું કોઈ સર્ટિફિકેટ પણ મળ્યું નથી જે બાબતને લઈ ડેપો દ્વારા ખાસ પ્રકારની માહિતી પ્રદાન કરતું સાથે જે કર્મચારીઓનું વીમા કવચ નું પ્રમાણપત્ર , SBI બેંક માં થી મેળવી લઈ બેંક ના અધિકારી ઓ સાથે રાખી પ્રથમ વખત આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેથી કરી જેનું પણ પ્રમાણપત્ર આવેલ છે એ કર્મચારી લઈ શકે...... જે ના બાકી રહી ગયેલા કર્મચારીઓ ના નામ લિસ્ટ પ્રમાણે રાખી.. જે ને સત્વરે જોઈ લેવા અને સાથે આ યોજના સાથે જોડાવા માગતા હોય તેવા કિસ્સામાં બેન્ક એકાઉન્ટ ની પાસબુક, આધાર કાર્ડ ની કોપી પાનકાર્ડની કોપી એસટી આઈ કાર્ડ ની કોપી.. ઝેરોક્ષ સામેલ કરી ફ્રોમ ભરવા ની કામગીરી કરવાની આવી1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- Post by VANKAR RONAK1
- આ તો ભાગ્યનો ખેલ.....🤔1
- पिछले 30 सालों में कैसे बदली ट्रक ड्राइवर भाइयों की जिंदगी सुनिए ट्रांसपोर्ट इंडस्ट्री के बेताज बादशाह कमल डोगरा से1
- 🧣 Warmth Donation Drive 2025 ❄️ गर्म कपड़े दान करें… किसी की ठंड भरी रात बचाएँ। हम पहुँचाएँगे – गरीबों, मजदूरों, बेघर और बुजुर्गों तक। आप दें – कंबल, स्वेटर, जैकेट, बच्चों–बड़ों के गर्म कपड़े। दान कपड़ों का नहीं… गर्माहट का है। 📞 Juned Panchbhaya – 95379 28281 #नेकीकीदीवार #WarmthDrive1
- હાલોલના પાવાગઢ બાયપાસ રોડ પર ગોપીપુરા ચોકડી પાસે શ્રેષ્ઠ લોકેશન બાગે ઉમરમાં આપની માટે છે.. રોડ ટચ દુકાનો અને તમામ સુવિધાઓ સાથેના જોરદાર પ્લોટ.. તે પણ દર મહિનાના સરળ હપ્તે.. તો રાહ કોની જુઓ છો આજે જ સ્થળ વિઝીટ કરો તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો 98793 47700 બાગે ઉમરમાં રોડ ટચ દુકાનો તેમજ તમામ સુવિધાઓ સાથેના પ્લોટ વિષેની તમામ માહિતી જાણવા માટે આ વિડીયો જોવાનું ભૂલશો નહી..1