પુત્રએ માતાની છત્રછાયા પણ ગુમાવી:ગાંધીનગરના લવારપુર બ્રિજ પાસે કાર-બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 56 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું બાઈકને ટક્કર મારતા માતા-દીકરા બંને રોડ પર પટકાયા હતા અમદાવાદના નવા નરોડામાં કઠવાડા રોડ પર આવેલ નિલમ ટેનામેન્ટ વિભાગ-1, મકાન નંબર 122માં રહેતો 24 વર્ષીય યુવરાજસિંહ હમીરસિંહ બિહોલા ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે 10 મેના રોજ રવિવારની રજા હોવાથી યુવરાજસિંહ તેની 56 વર્ષીય માતા મનિષાબાને લઈને દર રવિવારની જેમ પ્રાંતિયા ગામે જોગણી માતાના મંદિરે બાઇક લઈ દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે લવારપુર ઓવરબ્રિજ ઉતરતી વેળાએ એક મારૂતિ અલ્ટો કાર ( ન.GJ-18BK-7230) નો ચાલક પૂરઝડપે અને રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને બાઈકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારતા માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં યુવરાજસિંહને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી

- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતીગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- Post by Gautam Patel1
- ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva1
- ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.4
- ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સવાર સવારમાં સિંહણ પોતાના બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કરતી જોવા મળી. ઉનાળામાં સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા આ સિંહ પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મોબાઈલ કેમેરામાં કેદ થયેલો આ મનમોહક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.1