Shuru
Apke Nagar Ki App…
દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી
ILESH PATEL
દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી
More news from ગુજરાત and nearby areas
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતીગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- Post by Gautam Patel1
- ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva1
- ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.4
- ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સવાર સવારમાં સિંહણ પોતાના બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કરતી જોવા મળી. ઉનાળામાં સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા આ સિંહ પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મોબાઈલ કેમેરામાં કેદ થયેલો આ મનમોહક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.1