logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાહુલ ગાંધી ટપોરી વેડા કરે છે કંગના રનૌત એ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

2 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Palanpur, Banas Kantha•
2 hrs ago

રાહુલ ગાંધી ટપોરી વેડા કરે છે કંગના રનૌત એ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

More news from ગુજરાત and nearby areas
  • ખેડબ્રહ્મા ના હવામાનમાં અચાનક પલટો, પવન ફુકાયો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં... સાબરકાંઠા- જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, અને વાતાવરણ બદલાયું છે.... ખેડબ્રહ્મા શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદ ના અમી છાંટણા થયા છે.... ખેડબ્રહ્મા શહેરમાં કમોસમી વરસાદ (માવઠું) ના છાંટા પડ્યા છે. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા બાદ ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ શરૂ થયો.... વરસાદથી ચણા, ધાણા અને ઘઉં જેવા પાકેલા પાકને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે.... લણણી સમયે આવેલા આ વરસાદથી શહેરી  વિસ્તારના ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ છે.વઘુ વરસાદ પડે તો હાથ મા આવેલ કોળિયો છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે ખેડૂતો માટે 'કડવો અને લીમડો' (મુશ્કેલી પર મુશ્કેલી) ની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ભારે ચિંતા થઈ રહી છે....
    3
    ખેડબ્રહ્મા ના હવામાનમાં અચાનક પલટો, પવન ફુકાયો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં...
સાબરકાંઠા- જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, અને વાતાવરણ બદલાયું છે....
ખેડબ્રહ્મા શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદ ના અમી છાંટણા થયા છે....
ખેડબ્રહ્મા શહેરમાં કમોસમી વરસાદ (માવઠું) ના છાંટા પડ્યા છે.
આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા બાદ ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ શરૂ થયો....
વરસાદથી ચણા, ધાણા અને ઘઉં જેવા પાકેલા પાકને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે....
લણણી સમયે આવેલા આ વરસાદથી શહેરી  વિસ્તારના ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ છે.વઘુ વરસાદ પડે તો હાથ મા આવેલ કોળિયો છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે
ખેડૂતો માટે 'કડવો અને લીમડો' (મુશ્કેલી પર મુશ્કેલી) ની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ભારે ચિંતા થઈ રહી છે....
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.
    1
    વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી
મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી.
ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા.
આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે.
ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • સૂઇગામ ...વાવ થરાદ રિપોર્ટર: દશરથ ઠાકોર વાવ થરાદ જિલ્લામાં આવેલ સુઈગામ CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલની લાપરવાહી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લેઆમ ફેંકાયેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટમાં લોહીના સેમ્પલવાળી સ્લાઈડો સહિતનો ખતરનાક બાયો-મેડિકલ કચરો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે તંત્રની બેદરકારી બહાર આવી છે. લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવી લાપરવાહીથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વધે છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ગંભીર મામલે કેટલા ઝડપી પગલાં ભરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું કાર્યવાહી કરે છે.
    1
    સૂઇગામ ...વાવ થરાદ
રિપોર્ટર: દશરથ ઠાકોર
વાવ થરાદ જિલ્લામાં આવેલ સુઈગામ CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલની લાપરવાહી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લેઆમ ફેંકાયેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટમાં લોહીના સેમ્પલવાળી સ્લાઈડો સહિતનો ખતરનાક બાયો-મેડિકલ કચરો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે તંત્રની બેદરકારી બહાર આવી છે. લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવી લાપરવાહીથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વધે છે.
સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ગંભીર મામલે કેટલા ઝડપી પગલાં ભરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું કાર્યવાહી કરે છે.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    20 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગંભીર વહીવટી અવરોધ ઉભો થયો છે. જિલ્લાના મોટા ભાગના તળાવો સરકારના રેકોર્ડ મુજબ ગૌચર જમીનમાં દર્શાવાતા હોવાથી તેમને તળાવ તરીકે માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં તેમનો સમાવેશ થતો નથી. ગયા વર્ષે 2025માં પણ આવી જ પરિસ્થિતિમાં ગૌચર જમીનમાં આવેલ તળાવો માટે તળાવો ઊંડા કરવાની મંજૂરી કલેક્ટરસાહેબ શ્રી દ્વારા રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં અનેક તળાવો ઊંડા થઈ શક્યા નહોતા. જો આ જ સ્થિતિ વર્ષ 2026માં યથાવત રહેશે તો અરવલ્લી જિલ્લાના મોટાભાગના તળાવો ઊંડા થઈ શકશે નહીં, જેનાથી ચોમાસાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર વધારો અને કૃષિ માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ પર સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા તળાવોમાં અગાઉ જ ડીસિલ્ટિંગ, સેફ સ્ટેજ અને અન્ય જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી છે અને સ્થળ પર તળાવની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં માત્ર રેકોર્ડ આધારિત વાંધા દર્શાવીને મંજૂરી ન આપવી જાહેર હિત વિરુદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    1
    અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગંભીર વહીવટી અવરોધ ઉભો થયો છે. જિલ્લાના મોટા ભાગના તળાવો સરકારના રેકોર્ડ મુજબ ગૌચર જમીનમાં દર્શાવાતા હોવાથી તેમને તળાવ તરીકે માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં તેમનો સમાવેશ થતો નથી.
ગયા વર્ષે 2025માં પણ આવી જ પરિસ્થિતિમાં ગૌચર જમીનમાં આવેલ તળાવો માટે તળાવો ઊંડા કરવાની મંજૂરી કલેક્ટરસાહેબ શ્રી દ્વારા રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં અનેક તળાવો ઊંડા થઈ શક્યા નહોતા.
જો આ જ સ્થિતિ વર્ષ 2026માં યથાવત રહેશે તો અરવલ્લી જિલ્લાના મોટાભાગના તળાવો ઊંડા થઈ શકશે નહીં, જેનાથી ચોમાસાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર વધારો અને કૃષિ માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ પર સીધી અસર પડશે.
ઉલ્લેખનીય છે કે આવા ઘણા તળાવોમાં અગાઉ જ ડીસિલ્ટિંગ, સેફ સ્ટેજ અને અન્ય જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી છે અને સ્થળ પર તળાવની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં માત્ર રેકોર્ડ આધારિત વાંધા દર્શાવીને મંજૂરી ન આપવી જાહેર હિત વિરુદ્ધ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    20 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    56 min ago
  • अहमदाबाद, गुजरात: गुजरात में नशे के खिलाफ सख्त कार्रवाई जारी है। एटीएस (ATS) ने एक बड़ी कार्रवाई करते हुए एक आरोपी को मादक पदार्थों के साथ गिरफ्तार किया है। एटीएस के डीआईजी सुनील जोशी ने बताया कि भारत सरकार और गुजरात सरकार की ओर से नशीले पदार्थों के खिलाफ “जीरो टॉलरेंस” नीति अपनाई गई है। इसी के तहत एटीएस टीम लगातार कार्रवाई कर रही है और इसमें शामिल आरोपियों को गिरफ्तार किया जा रहा है। उन्होंने बताया कि अहमदाबाद निवासी शाकत अहमद फारुकी को ड्रग्स के साथ पकड़ा गया है। मामले में आगे की जांच जारी है और आरोपी से पूछताछ कर नेटवर्क का पता लगाने की कोशिश की जा रही है। एटीएस अधिकारियों के अनुसार, राज्य में नशे के कारोबार पर लगाम लगाने के लिए इस तरह की कार्रवाई आगे भी जारी रहेगी।
    1
    अहमदाबाद, गुजरात: गुजरात में नशे के खिलाफ सख्त कार्रवाई जारी है। एटीएस (ATS) ने एक बड़ी कार्रवाई करते हुए एक आरोपी को मादक पदार्थों के साथ गिरफ्तार किया है।
एटीएस के डीआईजी सुनील जोशी ने बताया कि भारत सरकार और गुजरात सरकार की ओर से नशीले पदार्थों के खिलाफ “जीरो टॉलरेंस” नीति अपनाई गई है। इसी के तहत एटीएस टीम लगातार कार्रवाई कर रही है और इसमें शामिल आरोपियों को गिरफ्तार किया जा रहा है।
उन्होंने बताया कि अहमदाबाद निवासी शाकत अहमद फारुकी को ड्रग्स के साथ पकड़ा गया है। मामले में आगे की जांच जारी है और आरोपी से पूछताछ कर नेटवर्क का पता लगाने की कोशिश की जा रही है।
एटीएस अधिकारियों के अनुसार, राज्य में नशे के कारोबार पर लगाम लगाने के लिए इस तरह की कार्रवाई आगे भी जारी रहेगी।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • કાલુપુર રેવડી બજાર માર્કેટમાં અગમ્ય કારણોસર લાગી ભીષણ આગ અમદાવાદ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, અફડા તફરી નો માહોલ પાંચકુવા સિંધી માર્કેટ માં આંગ નો બનાવ
    1
    કાલુપુર રેવડી બજાર માર્કેટમાં અગમ્ય કારણોસર લાગી ભીષણ આગ
અમદાવાદ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, અફડા તફરી નો માહોલ પાંચકુવા સિંધી માર્કેટ માં આંગ નો બનાવ
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • *ગુનેગારો! લુખ્ખાઓનો વરઘોડો ક્યાં સુધી? સવાલ એ છે કે કાયદામાં કડક સજા ક્યારે?* *AAJ KI KHABAR1111* *Barkat Sheth* *(Crime Reporter)*
    1
    *ગુનેગારો! લુખ્ખાઓનો વરઘોડો ક્યાં સુધી? સવાલ એ છે કે કાયદામાં કડક સજા ક્યારે?* 
*AAJ KI KHABAR1111*      *Barkat Sheth*          *(Crime Reporter)*
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    3 hrs ago
  • તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી
    1
    તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.