સૂઇગામ તાલુકા મથક ખાતે આવેલ CHC ના સ્ટાફની કે ડોકટર બેદરકારી આવી સામે.. સૂઇગામ ...વાવ થરાદ રિપોર્ટર: દશરથ ઠાકોર વાવ થરાદ જિલ્લામાં આવેલ સુઈગામ CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલની લાપરવાહી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લેઆમ ફેંકાયેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટમાં લોહીના સેમ્પલવાળી સ્લાઈડો સહિતનો ખતરનાક બાયો-મેડિકલ કચરો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે તંત્રની બેદરકારી બહાર આવી છે. લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવી લાપરવાહીથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વધે છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ગંભીર મામલે કેટલા ઝડપી પગલાં ભરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું કાર્યવાહી કરે છે.

- સૂઇગામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે રાત્રે લગભગ 3 વાગ્યે પવન સાથે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી બાદ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલ રબી પાકના સમયગાળા દરમિયાન આવી અચાનક વરસાદી સ્થિતિ ઊભી થવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. પવન સાથે વરસાદ આવવાના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેમજ જરૂર પડ્યે નુકસાનની ભરપાઈ માટે સહાય આપવામાં આવે. હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.1
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- ધાનેરા શેરપુરા વિસ્તાર માં આજે કેટલાય મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે.. કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.. અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી... જો જલ્દી થી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો... ભયાનક રોગચાળો ફાટી નીકળી શકે છે..1
- Post by Nationgujarat.com1
- સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ ખાતે આનંદ મેળો યોજાયો.1
- Post by Pooja patel1
- Post by Ramesh thakor Halvad1
- સૂઇગામ ...વાવ થરાદ રિપોર્ટર: દશરથ ઠાકોર વાવ થરાદ જિલ્લામાં આવેલ સુઈગામ CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલની લાપરવાહી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લેઆમ ફેંકાયેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટમાં લોહીના સેમ્પલવાળી સ્લાઈડો સહિતનો ખતરનાક બાયો-મેડિકલ કચરો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે તંત્રની બેદરકારી બહાર આવી છે. લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવી લાપરવાહીથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વધે છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ગંભીર મામલે કેટલા ઝડપી પગલાં ભરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું કાર્યવાહી કરે છે.1