Shuru
Apke Nagar Ki App…
આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ
Thakor Jesangji trikamji
આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ
More news from ગુજરાત and nearby areas
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- સૂઇગામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે રાત્રે લગભગ 3 વાગ્યે પવન સાથે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી બાદ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલ રબી પાકના સમયગાળા દરમિયાન આવી અચાનક વરસાદી સ્થિતિ ઊભી થવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. પવન સાથે વરસાદ આવવાના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેમજ જરૂર પડ્યે નુકસાનની ભરપાઈ માટે સહાય આપવામાં આવે. હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.1
- Post by Ramesh thakor Halvad1
- લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 20 માર્ચે યોજાશે સંવાદસેતુ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ આપી પ્રતિક્રિયા1
- ધ્રાંગધ્રા નજીક એસ ટી બસમાં અચાનક મહિલા પેસેન્જરનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં ધંધુકા - ભુજ રૂટની જીજે ૧૮ ઝેડ ટી ૦૨૮૧ નંબરની એસ ટી બસમાં પેસેન્જર તરીકે ધંધુકાથી બેઠેલા કૈલાશબેન સીતારામભાઈ આચાર્ય, ઉમર: ૬૦ વર્ષ વાળાનું ધ્રાંગધ્રા નજીક અચાનક તબિયત લથડી હતી જેથી બસના કંડકટર દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા એસ ટી વિભાગને જાણ કરતા બસ ડેપોમાં પહોંચી તે પૂર્વે ૧૦૮ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી આ તરફ મહિલાને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તબીબ દ્વારા મહિલાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું જેને લઈ તાત્કાલિક મહિલાના પરિવારજનોને જાણ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી.1
- ઓગડ તાલુકાના રૂની ગામે રબારી અને ચૌધરી વચ્ચે બબાલ એકત્રીત ભીડ જુદી કરવા માટે પોલીસ ને ટીયર ગૈસ છોડવા માટે મજબુર1
- ધાનેરા શેરપુરા વિસ્તાર માં આજે કેટલાય મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે.. કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.. અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી... જો જલ્દી થી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો... ભયાનક રોગચાળો ફાટી નીકળી શકે છે..1
- સૂઇગામ ...વાવ થરાદ રિપોર્ટર: દશરથ ઠાકોર વાવ થરાદ જિલ્લામાં આવેલ સુઈગામ CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલની લાપરવાહી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લેઆમ ફેંકાયેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટમાં લોહીના સેમ્પલવાળી સ્લાઈડો સહિતનો ખતરનાક બાયો-મેડિકલ કચરો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે તંત્રની બેદરકારી બહાર આવી છે. લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવી લાપરવાહીથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વધે છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ગંભીર મામલે કેટલા ઝડપી પગલાં ભરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું કાર્યવાહી કરે છે.1