logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ શહેર અને તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ

3 hrs ago
user_Ramesh thakor Halvad
Ramesh thakor Halvad
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
3 hrs ago

હળવદ શહેર અને તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ

More news from ગુજરાત and nearby areas
  • Post by Ramesh thakor Halvad
    1
    Post by Ramesh thakor Halvad
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 20 માર્ચે યોજાશે સંવાદસેતુ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ આપી પ્રતિક્રિયા
    1
    લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 20 માર્ચે યોજાશે સંવાદસેતુ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ આપી પ્રતિક્રિયા
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • ધ્રાંગધ્રા નજીક એસ ટી બસમાં અચાનક મહિલા પેસેન્જરનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં ધંધુકા - ભુજ રૂટની જીજે ૧૮ ઝેડ ટી ૦૨૮૧ નંબરની એસ ટી બસમાં પેસેન્જર તરીકે ધંધુકાથી બેઠેલા કૈલાશબેન સીતારામભાઈ આચાર્ય, ઉમર: ૬૦ વર્ષ વાળાનું ધ્રાંગધ્રા નજીક અચાનક તબિયત લથડી હતી જેથી બસના કંડકટર દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા એસ ટી વિભાગને જાણ કરતા બસ ડેપોમાં પહોંચી તે પૂર્વે ૧૦૮ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી આ તરફ મહિલાને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તબીબ દ્વારા મહિલાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું જેને લઈ તાત્કાલિક મહિલાના પરિવારજનોને જાણ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી.
    1
    ધ્રાંગધ્રા નજીક એસ ટી બસમાં અચાનક મહિલા પેસેન્જરનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં ધંધુકા - ભુજ રૂટની જીજે ૧૮ ઝેડ ટી ૦૨૮૧ નંબરની એસ ટી બસમાં પેસેન્જર તરીકે ધંધુકાથી બેઠેલા કૈલાશબેન સીતારામભાઈ આચાર્ય, ઉમર: ૬૦ વર્ષ વાળાનું ધ્રાંગધ્રા નજીક અચાનક તબિયત લથડી હતી જેથી બસના કંડકટર દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા એસ ટી વિભાગને જાણ કરતા બસ ડેપોમાં પહોંચી તે પૂર્વે ૧૦૮ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી આ તરફ મહિલાને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તબીબ દ્વારા મહિલાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું જેને લઈ તાત્કાલિક મહિલાના પરિવારજનોને જાણ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી.
    user_Sunny darji
    Sunny darji
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા
    1
    Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા
    user_દુદાભાઈ લાખાભાઈ ગમારા
    દુદાભાઈ લાખાભાઈ ગમારા
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા
ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..!
ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે.
ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....!
છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા 
મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા 
તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા 
તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા 
રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._  ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું,
સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે.
ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.
ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ
યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..! પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    1
    બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..!
પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી.
રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો.
ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા.
ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ.
વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    8 hrs ago
  • ગામ નકરાવાડી આજરોજ અજગર પકડ છે વન વિભાગ રાજકોટ
    1
    ગામ નકરાવાડી આજરોજ અજગર પકડ છે વન વિભાગ રાજકોટ
    user_Dhaenoj Sagar
    Dhaenoj Sagar
    Aerial photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    10 hrs ago
  • હળવદ શહેરમાં છેલ્લા એક વર્ષથી ચાલતા મુખ્ય રોડના કામે નાગરિકોને હેરાન પરેશાન કરી દીધા છે. ખાસ કરીને હળવદ નગરપાલિકા કચેરી સામે જ છેલ્લા બે મહિનાથી રોડ ખોદીને કામ અધૂરું મૂકી દેવાતા ટ્રાફિકજામની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. વારંવાર રજૂઆત છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરી પાસે જ ખોદાયેલા રોડ પર શ્રીફળ વધેરી, રામધૂન બોલાવી અને હવન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે કડક ચીમકી આપી છે કે આગામી 24 કલાકમાં રસ્તાનું કામ શરૂ કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાના તંત્રને ઘેરાવ કરવામાં આવશે. જનતાને હેરાન કરતું તંત્ર હવે સહન નહીં કરીએ કોંગ્રેસ આગેવાનોનો કડક સંદેશ રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં છેલ્લા એક વર્ષથી ચાલતા મુખ્ય રોડના કામે નાગરિકોને હેરાન પરેશાન કરી દીધા છે. ખાસ કરીને હળવદ નગરપાલિકા કચેરી સામે જ છેલ્લા બે મહિનાથી રોડ ખોદીને કામ અધૂરું મૂકી દેવાતા ટ્રાફિકજામની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.
વારંવાર રજૂઆત છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરી પાસે જ ખોદાયેલા રોડ પર શ્રીફળ વધેરી, રામધૂન બોલાવી અને હવન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો.
કોંગ્રેસે કડક ચીમકી આપી છે કે આગામી 24 કલાકમાં રસ્તાનું કામ શરૂ કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાના તંત્રને ઘેરાવ કરવામાં આવશે.
જનતાને હેરાન કરતું તંત્ર હવે સહન નહીં કરીએ કોંગ્રેસ આગેવાનોનો કડક સંદેશ
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.