logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

https://youtube.com/shorts/7zmu5tfvkok?si=UQMbmur14AHti0Vb

9 hrs ago
user_CITY UPDATE
CITY UPDATE
Navsari, Gujarat•
9 hrs ago

https://youtube.com/shorts/7zmu5tfvkok?si=UQMbmur14AHti0Vb

More news from ગુજરાત and nearby areas
  • સુરતની લાજપોર મધ્યસ્થ જેલના બંદીવાનોએ આ વાત સાબિત કરી બતાવી છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-12ના પરિણામમાં લાજપોર જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે. જેલમાં રહીને અભ્યાસ કરતા તમામ 11 કેદી વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરીને નવો ઈતિહાસ રચ્યો છે.
    1
    સુરતની લાજપોર મધ્યસ્થ જેલના બંદીવાનોએ આ વાત સાબિત કરી બતાવી છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-12ના પરિણામમાં લાજપોર જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે. જેલમાં રહીને અભ્યાસ કરતા તમામ 11 કેદી વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરીને નવો ઈતિહાસ રચ્યો છે.
    user_Samachar  express gujarat news
    Samachar express gujarat news
    ચોરાસી, સુરત, ગુજરાત•
    57 min ago
  • સુરત બ્રેકિંગ સુરતઃ ડુમસ સી ફેસ પર જાહેરમાં લઘુશંકા કરતો ઈસમ ઝડપાયો ડુમસ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ઈસમને સ્થળ પરથી કાબૂમાં લેવામાં આવ્યો પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી જાહેર શિસ્ત ભંગ મામલે પોલીસની કડક કાર્યવાહી
    2
    સુરત બ્રેકિંગ 
સુરતઃ ડુમસ સી ફેસ પર જાહેરમાં લઘુશંકા કરતો ઈસમ ઝડપાયો
ડુમસ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી
ઈસમને સ્થળ પરથી કાબૂમાં લેવામાં આવ્યો
પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી
જાહેર શિસ્ત ભંગ મામલે પોલીસની કડક કાર્યવાહી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • हेडलाइन: बेकाबू ट्रक टोलबूथ में घुसा, बड़ा हादसा टला
    1
    हेडलाइन: बेकाबू ट्रक टोलबूथ में घुसा, बड़ा हादसा टला
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધ્યો પાંડેસરા વિસ્તારમાં આવેલ અવિર્ભાવ સોસાયટીમાં યુવક પર હુમલો રીક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને નિર્દયી રીતે માર મારાયો શહેરમાં અવરનવર આવી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ અસામાજિક તત્વો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ પાંડેસરા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ
    1
    સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધ્યો
પાંડેસરા વિસ્તારમાં આવેલ અવિર્ભાવ સોસાયટીમાં યુવક પર હુમલો
રીક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને નિર્દયી રીતે માર મારાયો
શહેરમાં અવરનવર આવી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ
અસામાજિક તત્વો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ
પાંડેસરા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • चुनावी जीत का जश्न: सूरत जिला भाजपा कार्यालय पर गूंजे पटाखे, कार्यकर्ताओं ने मनाया विजय उत्सव
    1
    चुनावी जीत का जश्न: सूरत जिला भाजपा कार्यालय पर गूंजे पटाखे, कार्यकर्ताओं ने मनाया विजय उत्सव
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।
    1
    सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    15 min ago
  • https://youtube.com/shorts/gnpm3vPheQk?feature=share
    1
    https://youtube.com/shorts/gnpm3vPheQk?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    9 hrs ago
  • ઉધના વિસ્તારમાં પટેલ નગરમાં ચાની દુકાનમાં ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ચોર શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યાનું થયું કેદ
    1
    ઉધના વિસ્તારમાં પટેલ નગરમાં ચાની દુકાનમાં ચોરી
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
ચોર શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યાનું થયું કેદ
    user_Samachar  express gujarat news
    Samachar express gujarat news
    ચોરાસી, સુરત, ગુજરાત•
    58 min ago
  • સુરત બ્રેકિંગ... પશ્ચિમ બંગાળ ની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બે ની ધરપકડ શૂઝ - મોજા અને બેગ નો સરકારી વર્ક ઓર્ડર અપાવવાના નામેં છેતરપિંડી કરી હતી, વોટ્સએપ પર બનાવટી 36 કરોડનો વર્ક ઓર્ડર મોકલી છેતરપિંડી કરી હતી, વર્ક ઓર્ડર અપાવવાના નામે 6.9. કરોડ એડવાન્સ કમિશન લઈ ઠગાઈ આચરી સ્કૂલના સૂઝ મોજા અને બેંગનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી જોડે ઠગાઈ, આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ માં ફરીયાદ નોધાઇ કિશોર વાઘેલા અને સિમિસ નોચલીન ની ધરપકડ પ્રવીણ ધડુક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે સૂઝ મેન્યુફેક્ચરિંગન વ્યવસાય સાથે સંકળાયેલા, કિશોર વાઘેલા સાથે પરિચય ફરિયાદી નો પરિચય થયો હતો પશ્ચિમ બંગાળમાં સૂઝ સપ્લાય નો વર્ક ઓર્ડ ઓર્ડર અપાવશે તેવી સ્કીમ બતાવી હતી, પોતાનો મિત્ર પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ મોજા અને સ્કૂલબેગ નો ઓર્ડર લે છે, જેથી તમને પણ કરોડોના ઓર્ડર અપાવશે કહી એડવાન્સ કમિશન પેટે 6.9 કરોડ પડાવી લીધા, આવો કોઈ ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યો ન હોવાની માહિતી જાણવા મળી 6 કરોડથી કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી આરોપીઓએ કેસ અને ચેકથી પેમેન્ટ પડાવ્યું, સિમી પશ્ચિમ બંગાળ સરકારના કોઈ સરકારી પ્રતિનિધિ હોય શકે છે, જે માટે સુરતથી એક ટીમ બંગાળ જશે *બાઈટ :જી.એ.સરવૈયા (એસીપી સુરત ઇકો શેલ )*
    4
    સુરત બ્રેકિંગ...
પશ્ચિમ બંગાળ ની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બે ની ધરપકડ
શૂઝ - મોજા અને બેગ નો સરકારી વર્ક ઓર્ડર અપાવવાના નામેં છેતરપિંડી કરી હતી,
વોટ્સએપ પર બનાવટી 36 કરોડનો વર્ક ઓર્ડર મોકલી છેતરપિંડી કરી હતી,
વર્ક ઓર્ડર અપાવવાના નામે 6.9. કરોડ એડવાન્સ કમિશન લઈ ઠગાઈ આચરી
સ્કૂલના સૂઝ મોજા અને બેંગનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી જોડે ઠગાઈ,
આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ માં ફરીયાદ નોધાઇ
કિશોર વાઘેલા અને સિમિસ નોચલીન ની ધરપકડ
પ્રવીણ ધડુક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી,
જે સૂઝ મેન્યુફેક્ચરિંગન વ્યવસાય સાથે સંકળાયેલા,
કિશોર વાઘેલા સાથે પરિચય ફરિયાદી નો પરિચય થયો હતો
પશ્ચિમ બંગાળમાં સૂઝ સપ્લાય નો વર્ક ઓર્ડ ઓર્ડર અપાવશે તેવી સ્કીમ બતાવી હતી,
પોતાનો મિત્ર પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ મોજા અને સ્કૂલબેગ નો ઓર્ડર લે છે,
જેથી તમને પણ કરોડોના ઓર્ડર અપાવશે કહી એડવાન્સ કમિશન પેટે 6.9 કરોડ પડાવી લીધા,
આવો કોઈ ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યો ન હોવાની માહિતી જાણવા મળી
6 કરોડથી કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી
આરોપીઓએ કેસ અને ચેકથી પેમેન્ટ પડાવ્યું,
સિમી પશ્ચિમ બંગાળ સરકારના કોઈ સરકારી પ્રતિનિધિ હોય શકે છે,
જે માટે સુરતથી એક ટીમ બંગાળ જશે
*બાઈટ :જી.એ.સરવૈયા (એસીપી સુરત ઇકો શેલ )*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.