આમોદ તાલુક ના નાહિયેર ગામે શ્રી હઠીલા હનુમાનજી મંદિર નાહિયેર તારીખ 13/3/2026 ના રોજ ખાતે ઉજવણી કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી દ્રારા વચ્યુઁઅલ મિટિયા ના માધ્યમ થી પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના નો 22 મો હપ્તો સીધો ખેડૂતનો ના ખાતા માં ડાયરેક્ટ બેનફીટ ટ્રાન્સફર ના માધ્યમ થકી રિલીઝ કરવામાં આવ્યો નિમિતે તાલુકા કક્ષા અને પી. એમ .કિશાન ઉત્સવ દિવસ ઉજવાય આવ્યો. આ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રીમતી હેમાબેન. બી .પરમાર શ્રીમતી અમિષાબેન કેતન પટેલ કારોબારી અધ્યક્ષ તથા ઉપ પ્રમુખ શ્રી વંસત ભાઈ પ્રજાપતિ અને આમોદ ખેતીવાડી અધિકાર શ્રી .ખેતીવાડી વિભાગ નાવિવિધ યોજના ઓની આઈ ખેડૂત પોર્ટલ ના માધ્યમ દ્રારા ઓનલાઇન અરજી કરી સમયસર તમામ ખેડૂત લાભ મેળવું તેવું આવજ્ઞાન કરવામાં આવ્યું .આવનાર દિવસો માં ખેડૂતો ને સિંચાઈ સુવિધાઓ માં વધારો થાય કૃષિ ક્ષેત્ર પ્રગતિ થાય એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું . આ કાર્યક્રમ માં આજુ બાજુ ના ગામ માથી પધારેલા ખેડૂત મહિલા અને ખેડૂતભાઈ ઓની ઉપસ્થિત માં સફળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું .
આમોદ તાલુક ના નાહિયેર ગામે શ્રી હઠીલા હનુમાનજી મંદિર નાહિયેર તારીખ 13/3/2026 ના રોજ ખાતે ઉજવણી કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી દ્રારા વચ્યુઁઅલ મિટિયા ના માધ્યમ થી પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના નો 22 મો હપ્તો સીધો
ખેડૂતનો ના ખાતા માં ડાયરેક્ટ બેનફીટ ટ્રાન્સફર ના માધ્યમ થકી રિલીઝ કરવામાં આવ્યો નિમિતે તાલુકા કક્ષા અને પી. એમ .કિશાન ઉત્સવ દિવસ ઉજવાય આવ્યો. આ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રીમતી હેમાબેન. બી .પરમાર શ્રીમતી અમિષાબેન કેતન પટેલ કારોબારી અધ્યક્ષ તથા
ઉપ પ્રમુખ શ્રી વંસત ભાઈ પ્રજાપતિ અને આમોદ ખેતીવાડી અધિકાર શ્રી .ખેતીવાડી વિભાગ નાવિવિધ યોજના ઓની આઈ ખેડૂત પોર્ટલ ના માધ્યમ દ્રારા ઓનલાઇન અરજી કરી સમયસર તમામ ખેડૂત લાભ મેળવું તેવું આવજ્ઞાન કરવામાં આવ્યું .આવનાર દિવસો માં ખેડૂતો
ને સિંચાઈ સુવિધાઓ માં વધારો થાય કૃષિ ક્ષેત્ર પ્રગતિ થાય એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું . આ કાર્યક્રમ માં આજુ બાજુ ના ગામ માથી પધારેલા ખેડૂત મહિલા અને ખેડૂતભાઈ ઓની ઉપસ્થિત માં સફળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું .
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરત બ્રેક.. માંડવીના પીપરીયા ગામે દીપડાની દહેશત. રાત્રિ સમય દરમિયાન દીપડાએ શ્વાનનો કર્યો શિકાર. સમગ્ર ઘટના સીસીટીવી થઈ કેદ. સુરત જિલ્લામાં દિવસને દિવસે દીપડા દેખાવાની ઘટનામાં વધારો. રહેણાક વિસ્તારોમાં પણ દીપડાના આંટાફેરા વધતાં લોકો ચિંતિત. પીપરીયા ગામે દીપડો દેખાતા વન વિભાગને કરાઇ જાણ.1
- Post by S v l news 241
- "सूरत: अफवाहों के बीच LPG के लिए लंबी कतारें, स्वागत कॉम्प्लेक्स में बिगड़ी व्यवस्था" #viralrbharatexpressnews #suratgujarat1
- Post by Liveindiasuratnews241
- ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1