logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत शहर का अमरोली विस्तार की घटना जिसमें एक एक बेटे ने अपनी मां की ही हत्या कर दी पुलिस ने बेटे और बहू दोनों को किया है गिरफ्तार

1 hr ago
user_S v l news 24
S v l news 24
Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
1 hr ago

सूरत शहर का अमरोली विस्तार की घटना जिसमें एक एक बेटे ने अपनी मां की ही हत्या कर दी पुलिस ने बेटे और बहू दोनों को किया है गिरफ्तार

More news from ગુજરાત and nearby areas
  • ખેરગામમાં ટ્રકમાં ઇંટોની આડમાં દારૂની હેરફેરી માટે કરવાનો પ્લાન ફ્લોપ, પોલીસે દારૂ ઝડપ્યો ખેરગામમાં ઈંટોની આડમાં ટ્રકમાં દારૂ સંતાડી લઈ જનારાઓનો ખેલ પોલીસે ઊંધો પડ્યો છે પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે દારૂબંધી કાયદાનું સખત પાલન થયું છે
    1
    ખેરગામમાં ટ્રકમાં ઇંટોની આડમાં દારૂની હેરફેરી માટે કરવાનો પ્લાન ફ્લોપ, પોલીસે દારૂ ઝડપ્યો 
ખેરગામમાં ઈંટોની આડમાં ટ્રકમાં દારૂ સંતાડી લઈ જનારાઓનો ખેલ પોલીસે ઊંધો પડ્યો છે પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.  લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે દારૂબંધી કાયદાનું સખત પાલન થયું છે
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    1 hr ago
  • અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
    1
    અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! 
સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    8 hrs ago
  • સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨 ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).
    3
    સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨
ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન  આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે 
જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો 
મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • सूरत में एक बार फिर संदिग्ध मात्रा में घी जब्त किया गया। उत्तरां पुलिस लोगों के स्वास्थ्य को खतरे में डालने वालों के खिलाफ कार्रवाई करती है। संदिग्ध नकली घी सहजानंद और गजानंद के नाम से पैक करके बेचा जा रहा था। उत्ताराण क्षेत्र में रंगोली चौकड़ी के पास स्थित एक परिसर से नकली घी रैकेट का भंडाफोड़ हुआ। पुलिस ने मौके से भारी मात्रा में घी, पैकिंग मशीनरी और अन्य सामग्री जब्त की।
    1
    सूरत में एक बार फिर संदिग्ध मात्रा में घी जब्त किया गया।
उत्तरां पुलिस लोगों के स्वास्थ्य को खतरे में डालने वालों के खिलाफ कार्रवाई करती है।
संदिग्ध नकली घी सहजानंद और गजानंद के नाम से पैक करके बेचा जा रहा था।
उत्ताराण क्षेत्र में रंगोली चौकड़ी के पास स्थित एक परिसर से नकली घी रैकेट का भंडाफोड़ हुआ।
पुलिस ने मौके से भारी मात्रा में घी, पैकिंग मशीनरी और अन्य सामग्री जब्त की।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    12 hrs ago
  • नोएडा में गैस संकट से हाहाकार, बुकिंग के बाद भी नहीं मिले सिलेंडर, लोगों ने सड़क पर लगाया जाम अंतरराष्ट्रीय हालातों और आपूर्ति में आई बाधाओं का असर अब भारत के कई शहरों में दिखाई देने लगा है. नोएडा और ग्रेटर नोएडा में भी रसोई गैस को लेकर लोगों को लगातार परेशानियों का सामना करना पड़ रहा है. कई उपभोक्ताओं का कहना है कि गैस सिलेंडर की बुकिंग तो कर दी गई है, लेकिन समय पर डिलीवरी नहीं हो रही है. वहीं कुछ लोगों का आरोप है कि बुकिंग ही नहीं हो पा रही, जिससे रोजमर्रा की जिंदगी प्रभावित हो रही है. साथ ही लोगों ने सेक्टर-18 में सड़क जाम कर प्रदर्शन भी किया.
    1
    नोएडा में गैस संकट से हाहाकार, बुकिंग के बाद भी नहीं मिले सिलेंडर, लोगों ने सड़क पर लगाया जाम
अंतरराष्ट्रीय हालातों और आपूर्ति में आई बाधाओं का असर अब भारत के कई शहरों में दिखाई देने लगा है. नोएडा और ग्रेटर नोएडा में भी रसोई गैस को लेकर लोगों को लगातार परेशानियों का सामना करना पड़ रहा है.
कई उपभोक्ताओं का कहना है कि गैस सिलेंडर की बुकिंग तो कर दी गई है, लेकिन समय पर डिलीवरी नहीं हो रही है. वहीं कुछ लोगों का आरोप है कि बुकिंग ही नहीं हो पा रही, जिससे रोजमर्रा की जिंदगी प्रभावित हो रही है. साथ ही लोगों ने सेक्टर-18 में सड़क जाम कर प्रदर्शन भी किया.
    user_धनन्जय मीना
    धनन्जय मीना
    Chorasi, Surat•
    12 hrs ago
  • Post by S v l news 24
    2
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • નવસારીના મહેમાન બન્યા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે નવસારીની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ ચુસ્ત સુરક્ષા અને તમામ તૈયારીઓ સાથે તેમનું અભિવાદન કરાયું.
    1
    નવસારીના મહેમાન બન્યા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે નવસારીની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ ચુસ્ત સુરક્ષા અને તમામ તૈયારીઓ સાથે તેમનું અભિવાદન કરાયું.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    7 hrs ago
  • अश्वनी कुमार रोड पर लकड़ी की लाठियों से मारपीट की घटना घटी! सूरत के अश्वनी कुमार रोड इलाके में पानीपुरी लॉरी चला रहे दो युवकों के बीच झड़प के बाद मामला हिंसक हो गया। दोनों युवक आमने-सामने आ गए और लकड़ी के डंडों से एक-दूसरे को पीटने लगे, जिससे इलाके में अफरा-तफरी मच गई। घटना के दौरान, आसपास के लोग इकट्ठा हुए और स्थिति को शांत करने के लिए हस्तक्षेप किया। घटना का वीडियो फिलहाल सोशल मीडिया पर वायरल हो रहा है।
    1
    अश्वनी कुमार रोड पर लकड़ी की लाठियों से मारपीट की घटना घटी!
सूरत के अश्वनी कुमार रोड इलाके में पानीपुरी लॉरी चला रहे दो युवकों के बीच झड़प के बाद मामला हिंसक हो गया। दोनों युवक आमने-सामने आ गए और लकड़ी के डंडों से एक-दूसरे को पीटने लगे, जिससे इलाके में अफरा-तफरी मच गई।
घटना के दौरान, आसपास के लोग इकट्ठा हुए और स्थिति को शांत करने के लिए हस्तक्षेप किया। घटना का वीडियो फिलहाल सोशल मीडिया पर वायरल हो रहा है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.