Shuru
Apke Nagar Ki App…
નવસારીના મહેમાન બન્યા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે નવસારીની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ ચુસ્ત સુરક્ષા અને તમામ તૈયારીઓ સાથે તેમનું અભિવાદન કરાયું.
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારીના મહેમાન બન્યા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે નવસારીની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ ચુસ્ત સુરક્ષા અને તમામ તૈયારીઓ સાથે તેમનું અભિવાદન કરાયું.
More news from ગુજરાત and nearby areas
- સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨 ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).3
- તાપી જિલ્લા નિઝર તાલુકાના વેલદા અને મુબારકપુર ગામના ઉચ્છલ ગુજરાત તરફ જતો સ્ટેજ હાઈવે ઉપર બે બાઇક ચાલકો વચ્ચે થઈ સામ સામે જોરદાર ટક્કર જેમાં ત્રણ યુવકોનું થયું ઘટના સ્થળે મોત. જેમાં એક યુવક ની હાલત ગંભીર હોવાથી નિઝર ગુજરાત 108, એમ્બ્યુલન્સ દ્વારા નંદુરબાર મહારાષ્ટ્ર દવાખાના માં ખસેડવામાં આવેલું જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યું હોવાનું માહિતી મળી આવી હતી. બંને બાઇક સવાર ચાલકોની થઈ મૃત્યુ. જેથી કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે બોરીકુવા ગામે અને મહારાષ્ટ્ર ના જાગઠી ગામમાં ચારે યુવકોની ભયંકર દુર્ઘટના સર્જાતા પરિવાર જનોમાં દુઃખ નો પહાડ તૂટ્યો. બાઇક સવારોની ટક્કર આવી ભયંકર હતી કે જેમાં ચારે યુવકો માંથી કોઈ પણ બચી શક્યા નથી. દુર્ઘટના માં મૃત્યુ પામેલ યુવક માં (1) પલ્સર સવાર નારશિંગભાઈ વળવી. ઉમર 21. રહે જાગઠી મહારાષ્ટ્ર તેમજ (2)સ્પ્લેન્ડર પર સવાર અનિકિતભાઈ વસાવા ઉંમર 20 (3) અભિજીત ભાઈ વસાવા ઉમર 18 બંને રહે ગંગથા કુકરમુંડા તાલુકાના અને (4) પિયુષ ભાઈ વળવી ઉંમર 18 રહે બોરીકુવા જેઓ બોર્ડની પરીક્ષા આપી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તા.11-03-2026.બુધવારના રોજ 6:30. ના સમય દરમિયાન ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી આવી.1
- सूरत जिला के पलसाना विस्तार में जोलवा गांव के जोलवा जीआईडीसी में दुर्गा मिल के पीछे रखे हुए प्लास्टिक और भंगार अचानक आग लग गई जिसके चलते लोगों में अफ़रा-तफ़री माहौल पैदा होगी इसके तुरंत बाद 112 नंबर पर फोन करके 112 की गाड़ी बुलाई गई उसके बाद फायर सेफ्टी की गाड़ी आई और आग पर काबू पा लिया गया किसी जान माल का खतरा नहीं हुआ है कुछ रखे हुए मटेरियल सामान जलकर खाक हो गए हैं समय रहते आग पर काबू पाया है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav4
- Post by S v l news 241
- સુરત બ્રેકીંગ સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા 2007થી ચાલતા વિવાદનો લોહિયાળ અંજામ સુરત ફેમેલી કોર્ટ પરિસરમાં ભયનો માહોલ અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી..1
- નવસારીના ડાંભેર ગામે શેરડીના ખેતરમાંથી મળ્યું દીપડાનું બચ્ચું નવસારી જિલ્લાના ડાંભેર ગામે આજે કુતૂહલ સર્જાયું હતું. ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકોને શેરડીના વાઢમાંથી દીપડાનું એક માસૂમ બચ્ચું મળી આવ્યું હતું. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.1
- हालांकि इसका मुख्य कारण अभी पता नहीं चला है। स्थानिकों की मिली जानकारी के अनुसार शक है कि मृतक को बांधकर मारा गया। चर्चा है कि घटना देर रात हुई। आजू-बाजू में रहने वाले स्थानिक लोगों ने सुबह दरवाजा खोला तो मृतक का शव देख दंग रह गए। इसके बाद डिंडोली पुलिस स्टेशन को सूचना दी गई। घटना की सूचना मिलने के बाद PI और बड़े अधिकारी मौके पर पहुंचे। डिंडोली पुलिस स्टेशन में हत्या का मामला दर्ज कर आगे की जांच शुरू की गई। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav2