તાપી જિલ્લા નિઝર તાલુકાના વેલદા અને મુબારકપુર ગામના ઉચ્છલ ગુજરાત તરફ જતો સ્ટેજ હાઈવે ઉપર બે બાઇક ચાલકો વચ્ચે થઈ સામ સામે જોરદાર ટક્કર જેમાં ત્રણ યુવકોનું થયું ઘટના સ્થળે મોત. જેમાં એક યુવક ની હાલત ગંભીર હોવાથી નિઝર ગુજરાત 108, એમ્બ્યુલન્સ દ્વારા નંદુરબાર મહારાષ્ટ્ર દવાખાના માં ખસેડવામાં આવેલું જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યું હોવાનું માહિતી મળી આવી હતી. બંને બાઇક સવાર ચાલકોની થઈ મૃત્યુ. જેથી કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે બોરીકુવા ગામે અને મહારાષ્ટ્ર ના જાગઠી ગામમાં ચારે યુવકોની ભયંકર દુર્ઘટના સર્જાતા પરિવાર જનોમાં દુઃખ નો પહાડ તૂટ્યો. બાઇક સવારોની ટક્કર આવી ભયંકર હતી કે જેમાં ચારે યુવકો માંથી કોઈ પણ બચી શક્યા નથી. દુર્ઘટના માં મૃત્યુ પામેલ યુવક માં (1) પલ્સર સવાર નારશિંગભાઈ વળવી. ઉમર 21. રહે જાગઠી મહારાષ્ટ્ર તેમજ (2)સ્પ્લેન્ડર પર સવાર અનિકિતભાઈ વસાવા ઉંમર 20 (3) અભિજીત ભાઈ વસાવા ઉમર 18 બંને રહે ગંગથા કુકરમુંડા તાલુકાના અને (4) પિયુષ ભાઈ વળવી ઉંમર 18 રહે બોરીકુવા જેઓ બોર્ડની પરીક્ષા આપી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તા.11-03-2026.બુધવારના રોજ 6:30. ના સમય દરમિયાન ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી આવી.

- हालांकि इसका मुख्य कारण अभी पता नहीं चला है। स्थानिकों की मिली जानकारी के अनुसार शक है कि मृतक को बांधकर मारा गया। चर्चा है कि घटना देर रात हुई। आजू-बाजू में रहने वाले स्थानिक लोगों ने सुबह दरवाजा खोला तो मृतक का शव देख दंग रह गए। इसके बाद डिंडोली पुलिस स्टेशन को सूचना दी गई। घटना की सूचना मिलने के बाद PI और बड़े अधिकारी मौके पर पहुंचे। डिंडोली पुलिस स्टेशन में हत्या का मामला दर्ज कर आगे की जांच शुरू की गई। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav4
- કોસાડ આવાસમાં મર્ડરની ઘટનાનો ચોકાવનાર ખુલાસો. પુત્ર અને પુત્રવધુ વેવાઈ નીકળ્યા ખુની1
- 🚨 ब्रेकिंग न्यूज़ 15 साल से फरार कलयुगी बेटा गिरफ्तार! सूरत से बड़ी खबर सामने आई है। Surat Crime Branch को बड़ी सफलता मिली है। पिता की हत्या कर पिछले 15 साल से फरार चल रहे आरोपी Imran alias Guddu Sheikh को पुलिस ने आखिरकार गिरफ्तार कर लिया है। जानकारी के मुताबिक आरोपी सूरत से करीब 1950 किलोमीटर दूर Bihar में Nepal–India Border के पास स्थित ऐराई रामपुर गांव में नाम बदलकर छिपकर रह रहा था। क्राइम ब्रांच की वाहन चोरी स्क्वॉड ने गुप्त सूचना के आधार पर उसे वहां से दबोच लिया। फिलहाल आरोपी को आगे की कार्रवाई के लिए Rander Police Station को सौंपने की तैयारी की जा रही है। 15 साल बाद गिरफ्तारी से मामले में अब नया मोड़ आने की संभावना है। Report :- Vrajesh Rajput1
- सूरत: अमरोली में गला दबाकर हत्या, पुलिस के सामने आया चौंकाने वाला बयान! #viralrbharatexpressnews #suratgujarat1
- ભારે છે આ સ્થિતિ! નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર. ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!1
- Post by Dileep Kumar yadav2
- अठवां लाइन्स पुलिस स्टेशन का सराहनीय कार्य* 11/03/2026 की सुबह 10:30 बजे सूरत शहर के अठवां लाइन्स पुलिस स्टेशन में 12/03/2026 को एक शिकायत दर्ज की गई कि नानपुरा मटन मार्केट से एक अज्ञात महिला और शिकायतकर्ता के कानूनी अभिभावकत्व में मौजूद एक पुरुष द्वारा चार महीने की बच्ची का अपहरण कर लिया गया। अपराध की गंभीरता को देखते हुए, अठवां लाइन्स पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर आई.एम. हुद्द, पुलिस इंस्पेक्टर आर.आर. मकवाना, पुलिस सब इंस्पेक्टर ए.आर. महिदा, ए.एच.सी. राजेशभाई मोगजीभाई, ए.एच.सी. भरतभाई रघुभाई और निगरानी एवं तकनीकी दल ने बच्ची को खोजने के लिए जांच शुरू की। जांच के दौरान, पुलिस सब इंस्पेक्टर ए.आर. महिदा, ए.एच.सी. राजेशभाई मोगजीभाई, ए.एच.सी. भरतभाई रघुभाई और ए.पी.सी. भवभाई गिरधरभाई नौ ने प्राप्त सूचना के आधार पर बारडोली जाकर जांच की। अपरहण बच्चे और आरोपी को सूरत रेलवे पुलिस स्टेशन के बारडोली आउटपुट क्षेत्र से 12/03/2026 को शाम 7:30 बजे गिरफ्तार किया गया। आरोपियों को आगे की जांच के लिए आठवां लाइन्स पुलिस स्टेशन लाया गया और बच्चे की हिरासत उसकी मां को सौंप दी गई। इस अवसर पर पुलिस स्टेशन क्षेत्र के समाजसेवक जुबैर सोडावाला ने फूलों से उनका स्वागत किया और पुलिस के कार्यों की सराहना की।1
- सूरत रांदेर पुलिस को बड़ी कामयाबी मिली, रांदेर के कबूतरखाने से लाखों के गहने और पैसे की चोरी की गुत्थी सुलझी, चोरों ने महिलाओं के कपड़े पहने थे, पुलिस ने चार आरोपियों में से दो को गिरफ्तार किया...! रिपोर्टिंग महेंद्रसिंह परमार1