Shuru
Apke Nagar Ki App…
ભારે છે આ સ્થિતિ! નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર. ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
ભારે છે આ સ્થિતિ! નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર. ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!
More news from Gujarat and nearby areas
- https://youtu.be/f5GNiySUS4g1
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના ખુલ્લી કેનાલમાં ૨ રીક્ષા ખાબકી રાત્રીના સમયે બની ઘટના આસ્મિક રીતે રીક્ષા કેનાલમાં ખાબકી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ અગાઉ પણ અનેક વખત વાહનો આ કેનાલમાં ખાબકી ચુક્યા છે1
- Post by Dileep Kumar yadav1
- भारत टीवी 24 न्यूज़ जिम ट्रेनर महिलाओं को पर्सनल मैसेज नहीं भेज पाएंगे: वॉयस रिकॉर्डिंग वाला CCTV लगाना होगा, ब्लैकमेलिंग के मामले बढ़ रहे हैं, सूरत पुलिस एक्शन में रिपोर्टिंग कर रही महेंद्रसिंह परमार1
- Post by S v l news 241
- सूरत के डिंडोली क्षेत्र में देर रात एक युवक की हत्या का मामला सामने आया है, जिससे इलाके में हड़कंप मच गया। जानकारी के अनुसार धीरज सिंह नाम के युवक की अपने ही दोस्तों के साथ किसी मामूली बात को लेकर कहासुनी हो गई थी। विवाद बढ़ने पर आरोपियों ने धीरज सिंह पर हमला कर उसकी हत्या कर दी। घटना को अंजाम देने के बाद आरोपी मौके से फरार हो गए। घटना की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और शव को कब्जे में लेकर आगे की जांच शुरू कर दी है। फिलहाल पुलिस आरोपियों की तलाश में जुटी हुई है।1
- ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી! બિલ્લીમોરાથી નવસારી તરફ કારમાં લઈ જવાતો ૨.૫૨ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. ૨૧ વર્ષીય આરોપી મોહમ્મદ સમીર સબ્બીર શેખ (રહે. નાની દમણ) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ ₹૭,૫૭,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.1
- https://youtu.be/FUrCr9lQLbs1
- 🚨 ब्रेकिंग न्यूज़ 15 साल से फरार कलयुगी बेटा गिरफ्तार! सूरत से बड़ी खबर सामने आई है। Surat Crime Branch को बड़ी सफलता मिली है। पिता की हत्या कर पिछले 15 साल से फरार चल रहे आरोपी Imran alias Guddu Sheikh को पुलिस ने आखिरकार गिरफ्तार कर लिया है। जानकारी के मुताबिक आरोपी सूरत से करीब 1950 किलोमीटर दूर Bihar में Nepal–India Border के पास स्थित ऐराई रामपुर गांव में नाम बदलकर छिपकर रह रहा था। क्राइम ब्रांच की वाहन चोरी स्क्वॉड ने गुप्त सूचना के आधार पर उसे वहां से दबोच लिया। फिलहाल आरोपी को आगे की कार्रवाई के लिए Rander Police Station को सौंपने की तैयारी की जा रही है। 15 साल बाद गिरफ्तारी से मामले में अब नया मोड़ आने की संभावना है। Report :- Vrajesh Rajput1