logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી! બિલ્લીમોરાથી નવસારી તરફ કારમાં લઈ જવાતો ૨.૫૨ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. ૨૧ વર્ષીય આરોપી મોહમ્મદ સમીર સબ્બીર શેખ (રહે. નાની દમણ) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ ₹૭,૫૭,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

6 hrs ago
user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી, નવસારી, ગુજરાત•
6 hrs ago

ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી! બિલ્લીમોરાથી નવસારી તરફ કારમાં લઈ જવાતો ૨.૫૨ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ. ૨૧ વર્ષીય આરોપી મોહમ્મદ સમીર સબ્બીર શેખ (રહે. નાની દમણ) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ ₹૭,૫૭,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • ભારે છે આ સ્થિતિ! નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર. ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!
    1
    ભારે છે આ સ્થિતિ!  નવસારીના હોટલ ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર.
ગંભીર ગેસની અછતને કારણે, શહેરના જાણીતા પિઝા સેન્ટરે પંજાબી અને ચાઈનીઝ જેવી વાનગીઓ પીરસવાનું બંધ કરવું પડ્યું છે. હવે માત્ર ઇલેક્ટ્રિક ઓવનમાં બનતી વસ્તુઓ જ ઉપલબ્ધ છે. 
તમારા મિત્રો સાથે શેર કરો જેમને બહાર જમવાનો શોખ છે!
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    33 min ago
  • https://youtu.be/QAS_Cs1CNZ4
    1
    https://youtu.be/QAS_Cs1CNZ4
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    8 hrs ago
  • Post by અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    1
    Post by અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    user_અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    અજય કુમાર ચીમનભાઈ રાઠોડ
    નવસારી, નવસારી, ગુજરાત•
    14 hrs ago
  • सूरत: अमरोली में गला दबाकर हत्या, पुलिस के सामने आया चौंकाने वाला बयान! #viralrbharatexpressnews #suratgujarat
    1
    सूरत: अमरोली में गला दबाकर हत्या, पुलिस के सामने आया चौंकाने वाला बयान!
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ડિંડોલીમાં બે રિક્ષા એક સાથે કેનાલમાં ખાબકી
    1
    ડિંડોલીમાં બે રિક્ષા એક સાથે કેનાલમાં ખાબકી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    6 hrs ago
  • સુરત... પાસા ના વોન્ટેડ આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ આદિલ ગુલામ અબ્બાસ શેખ ની ધરપકડ કરી માછીવાડ સ્થિત હલીમાં એપાર્ટમેન્ટ નજીકથી કરી ધરપકડ આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા જે ગુન્હામાં આરોપીની પાસા હેઠળ ની દરખાસ્ત કોર્ટ દ્વારા મંજૂર કરી હતી, જેની જાણ થતાં આરોપી પાસા હેઠળની કાર્યવાહીથી બચવા ભાગી છૂટ્યો હતો દરમ્યાન આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપીનો કબજો પાટણ ના સિદ્ધપુર પોલીસ ને સોંપવા તજવીજ
    1
    સુરત...
પાસા ના વોન્ટેડ આરોપીની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ આદિલ ગુલામ અબ્બાસ શેખ ની ધરપકડ કરી
માછીવાડ સ્થિત હલીમાં એપાર્ટમેન્ટ નજીકથી કરી ધરપકડ
આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા 
જે ગુન્હામાં આરોપીની પાસા હેઠળ ની દરખાસ્ત કોર્ટ દ્વારા મંજૂર કરી હતી,
જેની જાણ થતાં આરોપી પાસા હેઠળની કાર્યવાહીથી બચવા ભાગી છૂટ્યો હતો
દરમ્યાન આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
આરોપીનો કબજો પાટણ ના સિદ્ધપુર પોલીસ ને સોંપવા તજવીજ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    9 hrs ago
  • ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને ગેસ પુરવઠો ખોરવાતા સરકાર દ્વારા કોમર્શિયલ બાટલા ઇશ્યૂ કરવામાં નહીં આવતા હોટલ માલિકોને તકલીફો પડી રહી છે ત્યારે કોમર્શિયલ ગેસ બોટલો નહીં અપાતા નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડે એ શું વિગતો આપી જુઓ
    1
    ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને ગેસ પુરવઠો ખોરવાતા સરકાર દ્વારા કોમર્શિયલ બાટલા ઇશ્યૂ કરવામાં નહીં આવતા હોટલ માલિકોને તકલીફો પડી રહી છે ત્યારે કોમર્શિયલ ગેસ બોટલો નહીં અપાતા નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડે એ શું વિગતો આપી જુઓ
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.