Shuru
Apke Nagar Ki App…
જંબુસર-વડોદરા હાઈવે પર કાળમુખા મિક્સર ટ્રકનો કહેર ૧૧ વર્ષની બાળકીનું કરુણ મોત. અન્ય ઈજાગ્રસ્તો થતાં વડોદરા રિફર કરાયા.જંબુસર તાલુકાના દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેન્ડ પાસે ઉભેલા નિર્દોષ શ્રમિકો અને વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.વડોદરા તરફથી આવી રહેલા બેફામ મિક્સર ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા દાહોદના શ્રમિક પરિવારની મહિલા અને બે બાળકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં ૧૧ વર્ષીય બાળકી હેતલ છત્રાભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. મૃતક બાળકીની બહેન અને અન્ય એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા .
THE BEALERT NEWS

More news from ગુજરાત and nearby areas
- Post by Yunis Parmar1
- Post by THE BEALERT NEWS1
- ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયા પ્રવક્તા કોંગ્રેસ.. UAE-ઓમાન પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા, ભારતના 5500થી વધુ કન્ટેનર અટવાયા.. ભારતના અટવાયેલા કન્ટેનર પાછા લાવવા ₹275 કરોડનો વધારાનો ખર્ચ.. પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં મોકલેલા , માલ બગડવાનો ભય.. ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી પર નુકસાનની આશંકા ઈદ ના સમયે ગલ્ફ દેશમાં ગારમેન્ટ કન્ટેનર અટવાતા ₹1500 કરોડના બિઝનેસ પર અસર સરકારને માંગ કે રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવામાં આવે.. કેન્દ્ર સરકાર એક્સપોટર ને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે..1
- Post by CITIZEN BEALERT1
- 🚨 બ્રેકિંગ ન્યુઝ | સાધલી ગામમાં કેટરિંગ વ્યવસાય પર સંકટ 🚨 શિનોર તાલુકાના સાધલી ગામમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કેટરિંગ વ્યવસાયને મોટો ઝટકો લાગ્યો છે 😟 🔥 ગેસ ન મળતા રસોઈ બનાવવી મુશ્કેલ 📉 અનેક ઓર્ડર રદ કરવાની ફરજ 💸 વ્યવસાયકારોને આર્થિક નુકસાન 👨🍳 લગ્ન અને પ્રસંગો પર સીધી અસર સ્થાનિક કેટરર્સે તંત્ર સામે તાત્કાલિક ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે 🙏 👉 શું તંત્ર ઝડપથી પગલાં લેશે? 👉 કેટલો લાંબો સમય ચાલશે આ સંકટ? 📢 વધુ અપડેટ માટે ફોલો કરો1
- પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં1