Shuru
Apke Nagar Ki App…
જાહેરમાં જુગાર રમતા ૨૦ જુગારીઓને બે લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેતી ચોરવાડ પોલીસ ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આઈ. રાઠોડને મળેલી બાતમીના આધારે ચોરવાડ ગામે સોસાયટી વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર રમી રહેલા ૨૦ પુરૂષ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ. ૮૯,૨૨૦/-, ૨૦ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૬૦,૫૦૦/- તેમજ ગંજીપતા અને પાથરણા સહિતનો કુલ મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની ગણનાપાત્ર કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકાર
જાહેરમાં જુગાર રમતા ૨૦ જુગારીઓને બે લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેતી ચોરવાડ પોલીસ ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આઈ. રાઠોડને મળેલી બાતમીના આધારે ચોરવાડ ગામે સોસાયટી વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર રમી રહેલા ૨૦ પુરૂષ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ. ૮૯,૨૨૦/-, ૨૦ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૬૦,૫૦૦/- તેમજ ગંજીપતા અને પાથરણા સહિતનો કુલ મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની ગણનાપાત્ર કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. રીપોર્ટ મેહુલ સિંગલ1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.1
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..1
- ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો1
- ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ1
- જૂનાગઢ : ગિરનાર અને દાતારના પર્વતો પર ભારે વરસાદ વરસતા જૂનાગઢમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે દામોદર કુંડ સહિત નદીઓમાં પાણી વહેવા લાગ્યું છે. વરસાદથી ગિરનાર-દાતાર પર્વત વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. રીપોર્ટ મેહુલ સિંગલ જૂનાગઢ1