કડીના નરસિંહપુરા પાસે ખેતરનું પાણી કાઢવા નર્મદા કેનાલમાં JCB વડે ગાબડું પાડનાર અજાણ્યા ખેડૂતો સામે ગુનો દાખલ #kadi #કડી #નર્મદાનિગમ #નર્મદાકેનાલ #gujrat #mahesana #fesbookreels #viralreelsfacebook #nonfollowers *કડીના નરસિંહપુરા પાસે ખેતરનું પાણી કાઢવા નર્મદા કેનાલમાં JCB વડે ગાબડું પાડનાર અજાણ્યા ખેડૂતો સામે ગુનો દાખલ* કડી તાલુકાના નરસિંહપુરા ગામ નજીક આવેલી વિરમગામ-1 શાખા નહેરમાં ગાબડું પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 25 જુલાઈએ નરસિંહપુરા સીમમાં આવેલ કેનાલમાં ગાબડું પડ્યું હોવાની જાણ થઈ હતી, જેને શરૂઆતમાં ભારે વરસાદને કારણે થયેલું કુદરતી નુકસાન માનવામાં આવ્યું હતું. પરંતુ 28 જુલાઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં બે અજાણ્યા ઇસમો જેસીબી મશીનની મદથી ખેતરોમાં ભરાયેલું વરસાદી પાણી કેનાલના તોડેલા પાળામાંથી કેનાલ તરફ વહેવડાવતા સ્પષ્ટ દેખાયા હતા. ઝીણવટભરી તપાસ બાદ જાણવા મળ્યું કે નરસિંહપુરાના કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોના પાણીના નિકાલ માટે જાણી જોઈને જેસીબી બોલાવીને કેનાલનો પાળો તોડી નાખ્યો હતો. આ ગેરકાયદેસર કૃત્યના કારણે સરદાર સરોવર નિગમની સરકારી સંપત્તિને આશરે 25,000 રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. નર્મદા નિગમની વડી કચેરીની સૂચના બાદ એજન્સીના પ્રતિનિધિ સતિષકુમાર જશવંતભાઈ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અજાણ્યા ખેડૂતો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo1
- કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva1
- વડોદરામાં હોસ્ટેલમાં ઘૂસ્યા વરસાદી પાણી, 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- Post by Dinesh damor4
- સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો BRTS કર્મચારીઓ Vs કંપની! નરોડા પોલીસ સ્ટેશનમાં ગરમાયો વિવાદ હડતાળ વચ્ચે તણાવ: કંપની સામે ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ શરૂ અમદાવાદના નરોડા પાટિયા ખાતે BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન તણાવ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હડતાળ દબાવવા માટે કંપની દ્વારા કથિત રીતે ગુંડા મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કંપની તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. નરોડા BRTS હડતાળ, અમદાવાદ BRTS સમાચાર, નરોડા પાટિયા સમાચાર, BRTS કર્મચારીઓની હડતાળ, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત સમાચાર, નરોડા પોલીસ સ્ટેશન, BRTS વિરોધ @allindiavoice #aiv #allindiavoice23 #viral #viralvideo #viralpost #sortvideo1