નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો BRTS કર્મચારીઓ Vs કંપની! નરોડા પોલીસ સ્ટેશનમાં ગરમાયો વિવાદ હડતાળ વચ્ચે તણાવ: કંપની સામે ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ શરૂ અમદાવાદના નરોડા પાટિયા ખાતે BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન તણાવ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હડતાળ દબાવવા માટે કંપની દ્વારા કથિત રીતે ગુંડા મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કંપની તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. નરોડા BRTS હડતાળ, અમદાવાદ BRTS સમાચાર, નરોડા પાટિયા સમાચાર, BRTS કર્મચારીઓની હડતાળ, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત સમાચાર, નરોડા પોલીસ સ્ટેશન, BRTS વિરોધ @allindiavoice #aiv #allindiavoice23 #viral #viralvideo #viralpost #sortvideo

- Available for Sale Area (dimensions) : 125 sq yard Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished all appliances like frize 2 door , washing machine,ac 2 nos , 3 burner gas , gas chimney, owan,bathroom gijar 3000 Walt nos 02, sofa , Tv1
- अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india1
- કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.1
- ચાંદખેડામાં ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ, 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી પાડી તેની જોડેથી બે સોનાની ચેઇન તથા એક એકટીવા મળી કુલ્લે રુ. 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો અમદાવાદ પોલીસ1
- siv temple darasan sector 21 temple 🛕 siv temple darasan sector 21 temple 🛕 siv temple darasan sector 21 temple 🛕 siv temple darasan sector 21 temple 🛕 siv temple darasan sector 21 temple 🛕 siv temple darasan sector 21 temple 🛕4
- વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય1
- ડાંગમાં પૂર્ણા નદી ગાંડીતૂર 🌊 📍 ગોડાડિયા પુલ, વઘઇ (ડાંગ)1