logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચાંદખેડામાં ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ, 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી પાડી તેની જોડેથી બે સોનાની ચેઇન તથા એક એકટીવા મળી કુલ્લે રુ. 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો અમદાવાદ પોલીસ

2 hrs ago
user_@allindiavoice23
@allindiavoice23
Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago

ચાંદખેડામાં ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ, 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી પાડી તેની જોડેથી બે સોનાની ચેઇન તથા એક એકટીવા મળી કુલ્લે રુ. 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો અમદાવાદ પોલીસ

More news from ગુજરાત and nearby areas
  • Post by Dinesh damor
    4
    Post by Dinesh damor
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    3 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    44 min ago
  • Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    1
    Available for Sale
Locality : Kudasan nr city plus cinema kudasan
Area (dimensions) : 120 square yards 
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    11 hrs ago
  • ચાંદખેડામાં ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ, 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી પાડી તેની જોડેથી બે સોનાની ચેઇન તથા એક એકટીવા મળી કુલ્લે રુ. 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો અમદાવાદ પોલીસ
    1
    ચાંદખેડામાં ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ, 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો
ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી એક આરોપી ને  ઝડપી પાડી તેની જોડેથી બે સોનાની ચેઇન તથા એક એકટીવા મળી કુલ્લે રુ. 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો અમદાવાદ પોલીસ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • અમદાવાદના વાડજ વિસ્તારમાં પાર્કિગમાં પડેલી R15 bike ની ચોરી, સમસ્ત ઘટના cctv મા કેદ વાડજમાં પાર્કિંગમાંથી મોંઘીદાટ R15 બાઈકની ચોરી અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી અંદાજે ₹1.50 લાખની કિંમતની R15 બાઈકની ચોરી થઈ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ વાડજ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. (Vadaj, Bike Theft, CCTV, Police Investigation, Amdavad)
    1
    અમદાવાદના વાડજ વિસ્તારમાં પાર્કિગમાં પડેલી R15 bike ની ચોરી, સમસ્ત ઘટના cctv મા કેદ 
વાડજમાં પાર્કિંગમાંથી મોંઘીદાટ R15 બાઈકની ચોરી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી અંદાજે ₹1.50 લાખની કિંમતની R15 બાઈકની ચોરી થઈ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ વાડજ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(Vadaj, Bike Theft, CCTV, Police Investigation, Amdavad)
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    59 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.