Shuru
Apke Nagar Ki App…
દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
AAPNU DEHGAM
દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ1
- રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva1
- વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ બ્રેકીંગ ન્યૂઝ રિપોર્ટ વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ ન.પા. ચીફ ઓફિસરને સ્થળ પર લઈ જઈ વાસ્તવિક સ્થિતિ બતાવાઈ વિરમગામ તાલુકામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને સીધા જ ઘટનાસ્થળે રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા અને ગંભીર પરિસ્થિતિથી અવગત કરાવી વત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ3
- કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દ્વારા પત્રકાર પરિષદ યોજી કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ ૪૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને એક દિવસમાં ૧૦ ઇંચ અને બીજા દિવસે ૫ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે નુકસાન અને પ્રભાવ ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવને કારણે ખાખરીયા ટપ્પા વિસ્તારના ૨૭ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ગામોમાંથી પાણીના કુદરતી વહેણ પર બાંધકામો, ફેક્ટરીઓ અને પ્લોટિંગ થવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સમક્ષ રજૂઆત ખેડૂતોને સહાય મળે તે માટે તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનનું વળતર આપવા બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ3
- તલોદ-પ્રાંતિજમાં સાયબર ફ્રોડનો પર્દાફાશ, 14 શખ્સોના એકાઉન્ટથી 73 લોકો બન્યા છેતરપિંડીનો શિકાર તલોદ-પ્રાંતિજમાં સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ઝડપાયું, 14 શખ્સોના બેંક એકાઉન્ટ મારફતે 73 લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાનો ખુલાસો; સાબરકાંઠા પોલીસની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો1