Shuru
Apke Nagar Ki App…
લીંબડી જન્માષ્ટમી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન લીંબડી ચબૂતરા પાસે જન્માષ્ટમી કાર્યાલયનું ઉદ્ઘાટન લીંબડી જન્માષ્ટમી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન લીંબડી ચબૂતરા પાસે જન્માષ્ટમી કાર્યાલયનું ઉદ્ઘાટન તા. 01-08-2026 (શનિવાર) ના રોજ રાત્રે 8:30 કલાકે ભવ્ય રીતે યોજાશે. કાર્યાલયનું ઉદ્ઘાટન પૂજ્ય સંતો-મહંતોના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સર્વે કૃષ્ણભક્તોને ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવાની હાર્દિક વિનંતી. લીંબડી ખાતે પરંપરાગત 43મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા પણ ભવ્ય રીતે યોજાનાર છે.
KALPESH VADHER

More news from ગુજરાત and nearby areas
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.1
- વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ4
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- ધોલેરામાં UGVCL કર્મચારીઓએ પાણીમાં પણ પોતાની ફરજ બજાવી. *ધોલેરાના UGVCL કર્મચારીઓએ પાણીમાં પણ પોતાની ફરજ બજાવી.* ચોરે કોળ જળબંબાકાળ પરિસ્થિતિમાં પણ UGVCL ના કર્મચારી પોતાની ફરજમાં વ્યસ્ત દેખાયા. ધોલેરામાં ચારે કોર પાણી પાણી તેમાંય UGVCL ના કર્મચારી પોતાના જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવતા વિડિઓમાં નજરે પડ્યા. Ugvcl ની સરહનીય કામગીરી બદલ તમામ લોકોએ પ્રશંસા કરી.1