logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર

4 hrs ago
user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
બોટાદ, બોટાદ, ગુજરાત•
4 hrs ago

રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર

More news from ગુજરાત and nearby areas
  • नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    1
    नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.
    1
    ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! ઘટનાની વિગત: લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો. આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસ કાર્યવાહી: પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા. પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝
    1
    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ!
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ!
ઘટનાની વિગત:
લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો.
આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી.
પોલીસ કાર્યવાહી:
પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા.
પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    1
    રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં
NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો.. આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો.. ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ બ્રેકિંગ

બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો..

આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો..
ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.