Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો.. આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો.. ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
Vagadiya chintan dilipbhai
બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો.. આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો.. ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
More news from ગુજરાત and nearby areas
- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.1
- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! ઘટનાની વિગત: લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો. આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસ કાર્યવાહી: પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા. પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝1
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો.. આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો.. ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4