logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ

21 hrs ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Press Ripoter Kathlal, Kheda•
21 hrs ago

ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો

વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા

જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ

વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ

More news from Kheda and nearby areas
  • ખેડામા 17 વર્ષીય સગીરાના ગેંગરેપ કેસમાં 9 આરોપી, 8 ઝડપાયા; પોલીસનું રિ-કંટ્રકશન . ખેડા એસ. પી. વિજયભાઈ પટેલ ની પ્રતિક્રિયા
    1
    ખેડામા 17 વર્ષીય સગીરાના ગેંગરેપ કેસમાં 9 આરોપી, 8 ઝડપાયા; પોલીસનું રિ-કંટ્રકશન .
ખેડા એસ. પી. વિજયભાઈ પટેલ ની પ્રતિક્રિયા
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    7 hrs ago
  • ઉધના રેલ્વે સ્ટેશન પર અફરાતફરી નો માહોલ સર્જાયો પોલીસે લાઠીચાર્જ કરી વતન જવાની ઉતાવળ કે મોતની સવારી? ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે મુસાફરોની પડાપડી!
    1
    ઉધના રેલ્વે સ્ટેશન પર અફરાતફરી
નો માહોલ સર્જાયો પોલીસે લાઠીચાર્જ કરી
વતન જવાની ઉતાવળ કે મોતની સવારી? ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે મુસાફરોની પડાપડી!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    41 min ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    1 hr ago
  • ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    1
    ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું
ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    5 hrs ago
  • માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    1
    માધવગઢની શાળામાં દીવાલ પડતા કિશોરના મોતનો મામલો:ગ્રામજનો સિવિલમાં ધરણાં બેઠા, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારશાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું
ગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    5 hrs ago
  • દેશનો એક બદલાવ જરૂરી છે જે નવી પાર્ટીઓને સપોર્ટ આપવાથી ઘણો બદલાવ આવી શકે છે
    1
    દેશનો એક બદલાવ જરૂરી છે જે નવી પાર્ટીઓને સપોર્ટ આપવાથી ઘણો  બદલાવ આવી શકે છે
    user_Rajesh Patel
    Rajesh Patel
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Rahul makwana
    5
    Post by Rahul makwana
    user_Rahul makwana
    Rahul makwana
    Actor અસારવા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ
ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત
સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે..
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.