પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
- પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.2
- શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- રૂપિયા, ૧૪,૨૭,૨૯૭/-ના મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ રૂપિયા, ૧૪,૨૭,૨૯૭/-ના મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ સુરત શહેરનાં રાંદેર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરશ્રી ટી.બી.પંડ્યા સાહેબ તથા બીજા પોલીસ ઈન્સ્પેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી બી.જી.વસાવા તથા પો.સ.ઈ.શ્રી પી.જી.ગોહિલ નાઓના નેતૃત્વ હેઠળ ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા અન્ય ગુનાહિત પ્રવ્રુતિ ન બને તેના તકેદારીના ભાગરૂપે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સીનીયર પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે "રાંદેર રામનગર આનંદ-મંગલ સોસાયટી ઘર નં-૨૦ મા દારૂનો જથ્થો પડેલ છે” જે બાતમીના આધારે પો.સ.ઈ.શ્રી પી.જી.ગોહિલ તથા સાથેના હે.કો. ઈમરાન મહેબુબભાઈ તથા હે.કો. નરેન્દ્રકુમાર દશરથભાઈ તથા સાથેના પોલીસ માણસો તથા પંચોના માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યા "રાંદેર રામનગર આનંદ-મંગલ સોસાયટી ઘર નં-૨૦ માંથી ભારતીય બનાવટની ઈગ્લીંશ દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો મળી નંગ-૫,૧૪૮ તથા બીયર ટીન નંગ-૩૬૦ મળી કુલ્લે નંગ-૫,૫૦૮ જેની કિંમત રૂપિયા,૧૩,૬૨,૨૯૭/- ના મત્તાના” ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીનના જથ્થા સાથે આરોપી મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સહાની ઉ.વ-૩૫ ધંધો-વેપાર રહે-ઘર નંબર-૨૦, આનંદ મંગલ સોસાયટી ભિક્ષુક ગૃહની સામે રામનગર રાંદેર સુરત શહેર એચ-૧/૮૪/બી/૧૯ કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને પકડી પાડી બીજા આરોપી મનુ ઉર્ફે પંજાબી રામમદન સહાની રહે-એચ-૦૧/૮૪/એ, કોસાડ આવાસ અમરોલીને વોન્ટેડ જાહેર કતી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરતી સુરત શહેર રાંદેર પોલીસ2
- લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર બની રહ્યું છે મહિલાઓ માટે આશીર્વાદરૂપ લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓમાંથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવોમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે. લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે. આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે સોલંકી ગીતાંજલીબેન અને પનારા નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે. બંને કાઉન્સેલરો દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસોમાં કાઉન્સેલિંગ અને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ઘરેલુ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. બાઈટ નિર્મળાબેન અને ગીતાંજલીબેન બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર બની રહ્યું છે મહિલાઓ માટે આશીર્વાદરૂપ લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓમાંથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવોમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે. લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે. આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે સોલંકી ગીતાંજલીબેન અને પનારા નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે. બંને કાઉન્સેલરો દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસોમાં કાઉન્સેલિંગ અને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ઘરેલુ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. બાઈટ નિર્મળાબેન અને ગીતાંજલીબેન બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- 🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨 सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी! DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए। चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी। सूरत पुलिस को दिल से सलाम! 🙏 #SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews1
- हिलाते ए पाकीस्तान वहा सभी हुक्मरानो ने देश को भष्टाचार से खतम करदीया है।1
- ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....1