Shuru
Apke Nagar Ki App…
દાંતા તાલુકાના પાતળિયા ગામ થી અભાપુરા જહું માં ના ધામે બાધા પૂર્ણ થતાં નેઝો ચડાવમાં આયો ,, અને પરબત ભાઈ ભુવાજી જહું માં સેવક ના પરિવાર તરફ થી આવેલ મહેમાનો ને કંકુ તિલક અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું રાસ ગરબાની ની રમઝટ બોલાવી ચા નાસ્તો નું આયોજન કરવમાં આવ્યું હતું અને બૂંદી સુખડી પ્રસાદ નું વિતરણ કરી માતાજી ના દર્શન કરી જય બોલાવી ધન્યતા અનુભવી હતી, વિષ્ણુ ઠાકોર
Vishnu thakor
દાંતા તાલુકાના પાતળિયા ગામ થી અભાપુરા જહું માં ના ધામે બાધા પૂર્ણ થતાં નેઝો ચડાવમાં આયો ,, અને પરબત ભાઈ ભુવાજી જહું માં સેવક ના પરિવાર તરફ થી આવેલ મહેમાનો ને કંકુ તિલક અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું રાસ ગરબાની ની રમઝટ બોલાવી ચા નાસ્તો નું આયોજન કરવમાં આવ્યું હતું અને બૂંદી સુખડી પ્રસાદ નું વિતરણ કરી માતાજી ના દર્શન કરી જય બોલાવી ધન્યતા અનુભવી હતી, વિષ્ણુ ઠાકોર
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનો રૂ.૩૬,૦૦૦/-નો કેસ શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ મે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મહીસાગર લુણાવાડા નાઓના નંબર ક્રમાંક એમ.એજી/ઉત્તરાયણ/જાહેરનામુ/વશી/૧૮૪૦/૨૦૨૫ તા.૨૨/૧૨/૨૦૨૫ ના જાહેરનામાના ભંગ બદલ પ્રતીબંધીત ચાઈનીજ દોરી ઉપર રેઇડ કરી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સૂચના કરેલ. જે સુચના અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનના આ.પો.કો.રાજેન્દ્રસિહ હરૂભા બનં.૩૬૫ નાઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની બાતમી હકીકત મળેલ કે બાલાસિનોર ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનુ વેચાણ થાય છે જે બાતમી આધારે પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હોય તેનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહેમદ વાકીફ મેહબુબમીયા મલેક રહે.ટીમ્બા મહોલ્લા બાલાસીનોર તા.બાલાસીનોર જી.મહીસાગર નાનો હોવાનું જણાવતો હોય તેને સાથે રાખી તેના ઘરની આજુબાજુ ચાઇનીઝ દોરી અંગે તપાસ કરતા તેઓના ઘરની ઉપરના ભાગે આવેલ ઓરડીમાંથી એક ખાખી કલરનું પુઠાનું બોક્ષ મળી આવેલ હોય જે ખોલી જોતા જેમાં નંગ-૪૮ પ્રતીબંધીત ચાઈનીજ દોરીના ફુલ કિ.રૂ.૩૬,૦૦૦/- ના ફીરકા મળી આવેલ જેથી આરોપી વિરુધ્ધ બાલાશિનોર ટાઉન પોસ્ટે બી. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૨૨૬૦૦૦૧/૨૦૨૫ BNS ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.1
- Aison rundiyon ko jhagda karne ka jhoota bahana chahiye...1
- Post by Dave Dhamendra1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24598/1
- તાજા સમાચાર.1
- દાંતા તાલુકાના આંબાઘાટ માં ડમ્પર ની ગુલાંટ આંબાઘાટા વારંવાર અકસ્માત ની ઘટના ઓ બનતી હોય છે ત્યારે ફરી થી એક વાર ગ્રીટ ભરેલ ડમ્પર ને અક્સ્માત નડ્યો આગળ ચાલતા બે વાહન ચાલકો ને બચવા જતા ગાડી પલટી હતી જેમાં ટ્રક ડ્રાઈવર અને અન્ય એક યક્તી ને ગંભીર ઇજવો પોહચી હતી પણ સદ નસીબે બન્ને નો આબાદ બચાવ થયો હતો જેમાં ખેરાલુ તાલુકાના કેશરપૂરા ગામ ના દલપૂજી ઠાકોર નો ડ્રાઈવર ને નાનીમોટી ઈજવો થયી હતી અને ટ્રક ક્રેન બોલાવી ઊભી કરી રોડ માં ટ્રાફિક જામ હટાવાયો હતો,વિષ્ણુ ઠાકોર1
- Post by Dave Dhamendra1
- कुछ बातें इतिहास की।1