Shuru
Apke Nagar Ki App…
હાલોલ ની જનતા સહકારી બેન્ક સામે RBI ની લાલઆંખ; નિર્દેશો નું પાલન ન કરવા બદલ 2 લાખ ના દંડ ની કાર્યવાહી 👇👇👇 પંચમહાલ જિલ્લાના હાલોલ માં આવેલી નામાંકિત સહકારી બેન્ક શ્રી જનતા બેન્ક ને આરબીઆઇ એ બે લાખ રૂપિયાની પેનલ્ટી નો દંડ ફટકારવામાં આવ્યો છે. માર્ચ 2023 અંતિત ઓડિટ માં સબંધીઓ ને લોન અને એડવાન્સ આપવાના અને અન્ય બેંકો સાથે થાપણો નક પ્લેસમેન્ટ અંગે નિર્દેશો નું પાલન કરવામાં નહીં આવ્યું હોવાથી આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આરબીઆઇ એ આ બાબતે નિર્દેશો નો પાલન ન કરવા બાદલ તેઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં કેમ ન આવે તે અંગે નોટિસ આપવામાં આવી હતી જેના જવાબો અને વ્યક્તિગત સુનાવણી સાંભળવામાં આવ્યા પછી આરબીઆઇ એ બેન્ક ના વહીવટ માં ક્ષતિઓ જણાઈ આવી હતી.
સ્વદેશ દર્પણ ન્યુઝ

More news from Gujarat and nearby areas
- હાલોલ જીઆઇડીસીમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં યુવાનનીથયેલી હત્યાનો ભેદ હાલોલ પોલીસે ઉકેલ્યો.1
- પાવાગઢ ડુંગર ઉપર આવેલા છસિયા તળાવ ખાતેની પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ નું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના નવીન ભવન નું બાંધકામ કરવામાં આવ્યું છે. પાવાગઢ માચી થી ડુંગર ઉપર જતા છસિયા તળાવ ખાતે 42 બાળકો ને ધોરણ એક થી પાંચ નું પ્રાથમિક શિક્ષણ આપતી શાળા નું પોતાનું બિલ્ડીંગ ન હોવાથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અત્રે નવી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના શિક્ષણ કુબેર ડીંડોર, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અરવિંદસિંહ સોલંકી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી, એસએમસી ના સભ્યો ગામ લોકો વિદ્યાર્થીઓ તેમાં જ સ્થકનીક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ડુંગર ઉપર ઉડાન ખટોલાની સેવા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા શાળાને બે ડિજિટલ ટીવી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય એ જણાવ્યું છે.2
- Dahod News | ગોધરા દાહોદ હાઇવે પર સર્જાયો અકસ્માત networknews22821
- તાવો માંડ્યો તેલનો ગોધરા... પાટ ની મોજ1