logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઇડર સાથે જોરદાર અથડાયો હતો. અકસ્માતના કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સહાય કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

4 hrs ago
user_ADVANCED BULLETIN
ADVANCED BULLETIN
Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
4 hrs ago

કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઇડર સાથે જોરદાર અથડાયો હતો. અકસ્માતના કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સહાય કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

More news from ગુજરાત and nearby areas
  • देशभर से 26 हजार लोगों ने लिया हिस्सा, अब सामने आए विजेता नारी शक्ति को सलाम, महिला दिवस क्विज के विजेता घोषित
    1
    देशभर से 26 हजार लोगों ने लिया हिस्सा, अब सामने आए विजेता
नारी शक्ति को सलाम, महिला दिवस क्विज के विजेता घोषित
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • Post by Yunis mahammad C Parmar
    1
    Post by Yunis mahammad C Parmar
    user_Yunis mahammad C Parmar
    Yunis mahammad C Parmar
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    21 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    4
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Singer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • ઉધના જેવી ઘટના માત્ર ભીડની નથી, વ્યવસ્થાની નિષ્ફળતા છે… અને એ નિષ્ફળતાનો ભાર ગરીબ માણસના ખભા પર કેમ? સુરત જેવું શહેર, જ્યાં માણસ મહેનત કરવા આવે છે—એજ માણસ આજે કહે છે “અબ નહીં આઉંગા દોસ્ત…” એટલો થાકી ગયો છે? કેમ થાકી ગયો છે? મોંઘવારીનો માર, ગેસ ન મળવો, ધંધા પર તાળા, લારી ગલ્લાવાળાને રસ્તા પરથી ઉઠાવી દેવા… આ વિકાસ છે કે દમન? એક તરફ રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ—બાઉન્ડ્રી કૂદવી પડે, પોલીસ લાઠીચાર્જ કરે… બીજી તરફ નેતાઓની રેલી માટે બસોની લાઇન! જનતા માટે વ્યવસ્થા કેમ નથી? ગરીબ માણસ માણસ નથી? દુકાનદાર ભાડામાં દબાય, મજૂર રોજગારીમાં દબાય, લારીવાળો નિયમોમાં દબાય—તો એ બિચારો ક્યાં જાય? શું એનો ગુનો માત્ર એટલો છે કે એ ગરીબ છે? સાચું કહીએ તો પ્રશ્ન માત્ર સરકારનો નથી—આપણે પણ જવાબદાર છીએ. જ્યારે મત આપીએ ત્યારે જાતિ-ધર્મમાં વહેંચાઈએ, ત્યારે આ જ હાલત તૈયાર કરીએ છીએ. આજે બાઉન્ડ્રી કૂદવી પડે છે… કાલે અધિકારો પણ કૂદાવી દેવામાં આવશે—ત્યારે કોને દોષ આપશો? હજુ સમય છે… જાગો! ભાવના નહીં, સમજદારીથી મત આપો. નહીં તો “અબ નહીં આઉંગા દોસ્ત…” જેવી પીડા એક દિવસ દરેક ઘરમાં સંભળાશે.
    1
    ઉધના જેવી ઘટના માત્ર ભીડની નથી, વ્યવસ્થાની નિષ્ફળતા છે… અને એ નિષ્ફળતાનો ભાર ગરીબ માણસના ખભા પર કેમ?
સુરત જેવું શહેર, જ્યાં માણસ મહેનત કરવા આવે છે—એજ માણસ આજે કહે છે “અબ નહીં આઉંગા દોસ્ત…”
એટલો થાકી ગયો છે? કેમ થાકી ગયો છે?
મોંઘવારીનો માર, ગેસ ન મળવો, ધંધા પર તાળા, લારી ગલ્લાવાળાને રસ્તા પરથી ઉઠાવી દેવા… આ વિકાસ છે કે દમન?
એક તરફ રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ—બાઉન્ડ્રી કૂદવી પડે, પોલીસ લાઠીચાર્જ કરે…
બીજી તરફ નેતાઓની રેલી માટે બસોની લાઇન!
જનતા માટે વ્યવસ્થા કેમ નથી? ગરીબ માણસ માણસ નથી?
દુકાનદાર ભાડામાં દબાય, મજૂર રોજગારીમાં દબાય, લારીવાળો નિયમોમાં દબાય—તો એ બિચારો ક્યાં જાય?
શું એનો ગુનો માત્ર એટલો છે કે એ ગરીબ છે?
સાચું કહીએ તો પ્રશ્ન માત્ર સરકારનો નથી—આપણે પણ જવાબદાર છીએ.
જ્યારે મત આપીએ ત્યારે જાતિ-ધર્મમાં વહેંચાઈએ, ત્યારે આ જ હાલત તૈયાર કરીએ છીએ.
આજે બાઉન્ડ્રી કૂદવી પડે છે… કાલે અધિકારો પણ કૂદાવી દેવામાં આવશે—ત્યારે કોને દોષ આપશો?
હજુ સમય છે… જાગો!
ભાવના નહીં, સમજદારીથી મત આપો.
નહીં તો “અબ નહીં આઉંગા દોસ્ત…” જેવી પીડા એક દિવસ દરેક ઘરમાં સંભળાશે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    17 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • jab tak todang nahi tab tak choda ga nahi
    1
    jab tak todang nahi tab tak choda ga nahi
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • विदेशों में भारतीयों की सुरक्षा पर सरकार सतर्क तनाव के बीच भारत ने बनाई नई रणनीति
    1
    विदेशों में भारतीयों की सुरक्षा पर सरकार सतर्क
तनाव के बीच भारत ने बनाई नई रणनीति
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    22 hrs ago
  • Post by Yunis mahammad C Parmar
    1
    Post by Yunis mahammad C Parmar
    user_Yunis mahammad C Parmar
    Yunis mahammad C Parmar
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.