ઉધના જેવી ઘટના માત્ર ભીડની નથી, વ્યવસ્થાની નિષ્ફળતા છે… અને એ નિષ્ફળતાનો ભાર ગરીબ માણસના ખભા પર કેમ? સુરત જેવું શહેર, જ્યાં માણસ મહેનત કરવા આવે છે—એજ માણસ આજે કહે છે “અબ નહીં આઉંગા દોસ્ત…” એટલો થાકી ગયો છે? કેમ થાકી ગયો છે? મોંઘવારીનો માર, ગેસ ન મળવો, ધંધા પર તાળા, લારી ગલ્લાવાળાને રસ્તા પરથી ઉઠાવી દેવા… આ વિકાસ છે કે દમન? એક તરફ રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ—બાઉન્ડ્રી કૂદવી પડે, પોલીસ લાઠીચાર્જ કરે… બીજી તરફ નેતાઓની રેલી માટે બસોની લાઇન! જનતા માટે વ્યવસ્થા કેમ નથી? ગરીબ માણસ માણસ નથી? દુકાનદાર ભાડામાં દબાય, મજૂર રોજગારીમાં દબાય, લારીવાળો નિયમોમાં દબાય—તો એ બિચારો ક્યાં જાય? શું એનો ગુનો માત્ર એટલો છે કે એ ગરીબ છે? સાચું કહીએ તો પ્રશ્ન માત્ર સરકારનો નથી—આપણે પણ જવાબદાર છીએ. જ્યારે મત આપીએ ત્યારે જાતિ-ધર્મમાં વહેંચાઈએ, ત્યારે આ જ હાલત તૈયાર કરીએ છીએ. આજે બાઉન્ડ્રી કૂદવી પડે છે… કાલે અધિકારો પણ કૂદાવી દેવામાં આવશે—ત્યારે કોને દોષ આપશો? હજુ સમય છે… જાગો! ભાવના નહીં, સમજદારીથી મત આપો. નહીં તો “અબ નહીં આઉંગા દોસ્ત…” જેવી પીડા એક દિવસ દરેક ઘરમાં સંભળાશે.

- ઉધના જેવી ઘટના માત્ર ભીડની નથી, વ્યવસ્થાની નિષ્ફળતા છે… અને એ નિષ્ફળતાનો ભાર ગરીબ માણસના ખભા પર કેમ? સુરત જેવું શહેર, જ્યાં માણસ મહેનત કરવા આવે છે—એજ માણસ આજે કહે છે “અબ નહીં આઉંગા દોસ્ત…” એટલો થાકી ગયો છે? કેમ થાકી ગયો છે? મોંઘવારીનો માર, ગેસ ન મળવો, ધંધા પર તાળા, લારી ગલ્લાવાળાને રસ્તા પરથી ઉઠાવી દેવા… આ વિકાસ છે કે દમન? એક તરફ રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ—બાઉન્ડ્રી કૂદવી પડે, પોલીસ લાઠીચાર્જ કરે… બીજી તરફ નેતાઓની રેલી માટે બસોની લાઇન! જનતા માટે વ્યવસ્થા કેમ નથી? ગરીબ માણસ માણસ નથી? દુકાનદાર ભાડામાં દબાય, મજૂર રોજગારીમાં દબાય, લારીવાળો નિયમોમાં દબાય—તો એ બિચારો ક્યાં જાય? શું એનો ગુનો માત્ર એટલો છે કે એ ગરીબ છે? સાચું કહીએ તો પ્રશ્ન માત્ર સરકારનો નથી—આપણે પણ જવાબદાર છીએ. જ્યારે મત આપીએ ત્યારે જાતિ-ધર્મમાં વહેંચાઈએ, ત્યારે આ જ હાલત તૈયાર કરીએ છીએ. આજે બાઉન્ડ્રી કૂદવી પડે છે… કાલે અધિકારો પણ કૂદાવી દેવામાં આવશે—ત્યારે કોને દોષ આપશો? હજુ સમય છે… જાગો! ભાવના નહીં, સમજદારીથી મત આપો. નહીં તો “અબ નહીં આઉંગા દોસ્ત…” જેવી પીડા એક દિવસ દરેક ઘરમાં સંભળાશે.1
- Post by RK News1
- કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઇડર સાથે જોરદાર અથડાયો હતો. અકસ્માતના કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સહાય કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.1
- प्रयागराज मे राम लक्ष्मण और माता सीता का आगमन पे भक्तों की भीड़ देखने लायक1
- सूरत: उधना रेलवे स्टेशन पर भीड़भाड़ और स्पेशल ट्रेनों के संचालन को लेकर फैल रही भ्रामक खबरों के बीच पश्चिम रेलवे ने वास्तविक स्थिति स्पष्ट की है। रेलवे के अनुसार, आज उधना से उत्तर भारत के लिए कई ट्रेनें निर्धारित समय पर रवाना हुई हैं, जिनमें कई स्पेशल ट्रेने शामिल हैं। इन ट्रेनों के माध्यम से 21 हजार से अधिक यात्रियों को उनके गंतव्य तक भेजा जा रहा है। इसके अलावा, एक और स्पेशल ट्रेन आज रात 9 बज कर 40 मिनट पर उधना से जयनगर के लिए रवाना होगी। रेलवे ने बताया कि स्टेशन पर स्थिति पूरी तरह सामान्य, सुव्यवस्थित और नियंत्रित है, जहां भीड़ प्रबंधन और यात्रियों की सुविधा के लिए पर्याप्त इंतजाम किए गए हैं। साथ ही, यात्रियों और आम जनता से अपील की गई है कि वे केवल रेलवे की आधिकारिक जानकारी पर ही भरोसा करें और भ्रामक खबरों से दूर रहें। #Surat #ViralVideo1
- सुरत के लिंबायत में एआईएमआईएम के अशुदुद्दीन ओवैसी की लिंबायत और उन क्षेत्रों में नगरपालिका चुनावों के लिए आयोजित जनसभा में भारी भीड़ उमड़ी।1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- વોર્ડ નં. 8માં ભાજપનો ઉગ્ર વિરોધ કાર્યકરો અને રહીશો વચ્ચે ઘર્ષણ1