Shuru
Apke Nagar Ki App…
सूरत: उधना रेलवे स्टेशन पर भीड़भाड़ और स्पेशल ट्रेनों के संचालन को लेकर फैल रही भ्रामक खबरों के बीच पश्चिम रेलवे ने वास्तविक स्थिति स्पष्ट की है। रेलवे के अनुसार, आज उधना से उत्तर भारत के लिए कई ट्रेनें निर्धारित समय पर रवाना हुई हैं, जिनमें कई स्पेशल ट्रेने शामिल हैं। इन ट्रेनों के माध्यम से 21 हजार से अधिक यात्रियों को उनके गंतव्य तक भेजा जा रहा है। इसके अलावा, एक और स्पेशल ट्रेन आज रात 9 बज कर 40 मिनट पर उधना से जयनगर के लिए रवाना होगी। रेलवे ने बताया कि स्टेशन पर स्थिति पूरी तरह सामान्य, सुव्यवस्थित और नियंत्रित है, जहां भीड़ प्रबंधन और यात्रियों की सुविधा के लिए पर्याप्त इंतजाम किए गए हैं। साथ ही, यात्रियों और आम जनता से अपील की गई है कि वे केवल रेलवे की आधिकारिक जानकारी पर ही भरोसा करें और भ्रामक खबरों से दूर रहें। #Surat #ViralVideo
Shiv Singh rajput dahiya journalist MP
सूरत: उधना रेलवे स्टेशन पर भीड़भाड़ और स्पेशल ट्रेनों के संचालन को लेकर फैल रही भ्रामक खबरों के बीच पश्चिम रेलवे ने वास्तविक स्थिति स्पष्ट की है। रेलवे के अनुसार, आज उधना से उत्तर भारत के लिए कई ट्रेनें निर्धारित समय पर रवाना हुई हैं, जिनमें कई स्पेशल ट्रेने शामिल हैं। इन ट्रेनों के माध्यम से 21 हजार से अधिक यात्रियों को उनके गंतव्य तक भेजा जा रहा है। इसके अलावा, एक और स्पेशल ट्रेन आज रात 9 बज कर 40 मिनट पर उधना से जयनगर के लिए रवाना होगी। रेलवे ने बताया कि स्टेशन पर स्थिति पूरी तरह सामान्य, सुव्यवस्थित और नियंत्रित है, जहां भीड़ प्रबंधन और यात्रियों की सुविधा के लिए पर्याप्त इंतजाम किए गए हैं। साथ ही, यात्रियों और आम जनता से अपील की गई है कि वे केवल रेलवे की आधिकारिक जानकारी पर ही भरोसा करें और भ्रामक खबरों से दूर रहें। #Surat #ViralVideo
More news from ગુજરાત and nearby areas
- घर-घर से अपार जनसमर्थन प्राप्त हुआ, जनता के आशीर्वाद से सूरत में कमल खिलेगा।” सूरत नगर निगम चुनाव-2026 के तहत, कार्यकर्ताओं ने वार्ड नंबर 26 (गोदादरा दिंडोली) की विभिन्न सोसाइटियों में घर-घर जाकर अभियान चलाकर जनता तक पहुँच बनाई, जिसमें उन्होंने भाजपा के विकास कार्यों के बारे में जानकारी प्रदान की और उन्हें उत्साहजनक प्रतिक्रिया मिली।1
- Post by Liveindiasuratnews241
- અરેઠ તાલુકાના ઝરપણગામ ખાતે માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષ નજીકમાંથી આઇસર ટેમ્પોમાં ચોખાના ભુસાની આડમાં વિદેશીદારૂનો જથ્થો વહન કરી લઇ જવાનો કિમિયો નિષ્ફળ કરી, માતબર વિદેશી દારૂના જથ્થા સહીત કુલ્લે કિ.રૂ.૩૪,૬૯,૩૫૮/- ના મુદ્દામાલ સાથે કુલ-૦૨ આરોપીઓને ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ સુરત જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ. જે આધારે શ્રી આર.બી.ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, નાઓએ પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતિ ઉપર તથા નેશનલ/સ્ટેટ હાઇ-વે ઉપર મોટા પ્રમાણમા વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામા વર્ક ચાલુ કરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા. દરમ્યાન એલ.સી.બી શાખાના ASI મુકેશભાઇ જયદેવભાઇ તથા HC કાર્તિકગીરી ચેતનગીરી તથા HC અનિલભાઇ રામજીભાઈ તથા HC દિનેશભાઇ કાનજીભાઇ નાઓની ટીમને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “ એક આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક તેના કબ્જાના ટેમ્પોમાં વિદેશીદારૂનો જથ્થો ભરી નાનાૌંઢાથી ધરમપુર, વાંસદા થઇ માંડવી તરફથી આવી રહેલ છે અને આણંદ જનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાનો ટેમ્પો લઇ આવતા તેઓ બન્નેને તેઓના કબ્જાનો આઇસર ટેમ્પોને ઉભો રખાવી સદરહું ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભુસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી આઇસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, સદર ટેમ્પોમા વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર, તથા ટેમ્પોમા ડ્રાઇવીંગ કરવા મોકલનાર, લોકેશન પુછનાર, તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપીઓના નામ સરનામા 1. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક :- ધર્મેન્દ્રકુમાર S/O શ્રીપ્રકાશ રાજનારાયણ વર્મા ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.ગાજીપાકરગામ, પોસ્ટ.રૂદ્રવાર થાના સિકંદરપુર તા.સિકંદરપુર જી.બલીયા (યુ.પી.) 2. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ક્લીનર :- બ્રિજેશકુમાર S/O રામઆશરે ફાગુ વર્મા ઉ.વ.૨૪ ધંધો.ક્લીનર રહે. સરેયાગુલાબરાઇગામ પોસ્ટ એકઇલ થાના નગરા તા.બેલથરારૂડ જી.બલીયા (યુ.પી.) ૩. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી આપનાર- કરણભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી. 4. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઉપર ડ્રાઇવીંગ કરવા મોકલનાર- ચંદન ચૌધરી રહે ગોંડા (યુ.પી.) જેના પુરા નામ સરનામાની ખબર નથી તે 5. વોન્ટેડ:- પકડાયેલ આરોપીઓને કેટલે પહોચ્યા તેવુ લોકેશન પુછનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે 6. વોન્ટેડ:- આણંદ ખાતે વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તથા પોલીસ તપાસમા નિકળે તે વિગેરે કબ્જે કરેલ મુદ્દામાલની વિગત4
- AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसीकी बड़ी सभा AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसी ने सूरत के उन पाटिया में एक बड़ी रैली को संबोधित किया, लाखों लोग रैली में शामिल हुए1
- प्रयागराज मे राम लक्ष्मण और माता सीता का आगमन पे भक्तों की भीड़ देखने लायक1
- सूरत: उधना रेलवे स्टेशन पर भीड़भाड़ और स्पेशल ट्रेनों के संचालन को लेकर फैल रही भ्रामक खबरों के बीच पश्चिम रेलवे ने वास्तविक स्थिति स्पष्ट की है। रेलवे के अनुसार, आज उधना से उत्तर भारत के लिए कई ट्रेनें निर्धारित समय पर रवाना हुई हैं, जिनमें कई स्पेशल ट्रेने शामिल हैं। इन ट्रेनों के माध्यम से 21 हजार से अधिक यात्रियों को उनके गंतव्य तक भेजा जा रहा है। इसके अलावा, एक और स्पेशल ट्रेन आज रात 9 बज कर 40 मिनट पर उधना से जयनगर के लिए रवाना होगी। रेलवे ने बताया कि स्टेशन पर स्थिति पूरी तरह सामान्य, सुव्यवस्थित और नियंत्रित है, जहां भीड़ प्रबंधन और यात्रियों की सुविधा के लिए पर्याप्त इंतजाम किए गए हैं। साथ ही, यात्रियों और आम जनता से अपील की गई है कि वे केवल रेलवे की आधिकारिक जानकारी पर ही भरोसा करें और भ्रामक खबरों से दूर रहें। #Surat #ViralVideo1
- सूरत ग्रामीण पुलिस को बड़ी सफलता मिली है। कोसंबा इलाके में पकड़ी गई विदेशी शराब की बड़ी खेप के सप्लायर को गिरफ्तार किया गया है। आरोपी की पहचान दमन के कुख्यात बूटलेगर सुरेश उर्फ सुखा पटेल के रूप में हुई है। पुलिस ने उसे दमन के भीमपोर क्षेत्र से गुप्त ऑपरेशन के जरिए दबोचा। यह कार्रवाई एलसीबी और पैरोल फर्लो स्क्वॉड की संयुक्त टीम ने की। आगामी जिला और तालुका पंचायत चुनाव को देखते हुए पुलिस सतर्क थी। आरोपी लंबे समय से फरार चल रहा था और अवैध शराब सप्लाई में शामिल था। पूछताछ में कई अहम जानकारियां मिलने की उम्मीद जताई जा रही है। आरोपी को आगे की जांच के लिए किम पुलिस स्टेशन को सौंप दिया गया है। उसके खिलाफ पहले भी कई आपराधिक मामले दर्ज होने की जानकारी सामने आई है।1
- સુરત ગ્રામ્ય અત.સી.બા પોલીસ કામરેજ તાલુકાના નવાગામની સીમમા દુર્ગા સર્વિસ સ્ટેશનની સામેથી વરલી મટકાના જુગારનો વલણ લખનાર આરોપીને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુત્તિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ નાઓએ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામાં વર્ક આઉટ કરેલ. દરમ્યાન એલ.સી.બી શાખાના એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી, સુરત જિલ્લા વિસ્તારના કામરેજ પો.સ્ટે.માં પ્રોહી-જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ તથા આ.હે.કો. રાજેશભાઇ બળદેવભાઈ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, 'મીજે નવાગામની કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ તરફ જતા રોડ ઉપર દુર્ગા સર્વિસ સ્ટેશનની સામે જાહેરમાં મુકેશભાઇ પટેલ નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો દ્વારા મુંબઇથી નીકળતા વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર મોબાઇલમાં સોશ્યલ મિડીયા એપ્લીકેશન મારફતે આંકો લખી લઈ પૈસાનો હારજીતનો જુગાર રમી-રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે. તેવી ચોક્કસ હકિકત મળતા બાતમી હકિકતવાળી જગ્યાએ તાત્કાલીક રેડ કરી, વરલી મટકાના જુગારના મોબાઇલ ફોનમાં વોટસએપ એપ્લીકેશનમા આંક લખનાર તથા વલણ લેનાર ઇસમને ઝડપી પાડી, સદર ઇસમ પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ-૦૨ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓના નામ સરનામા 1. વલણ લખનાર:- મુકેશભાઇ ઝવેરભાઇ પટેલ ઉ.વ.૫૧ ધંધો મજુરી રહે.નવાગામ, પાછલુ ફળીયુ તા. કામરેજ જી.સુરત 2 વોન્ટેડ:- વરલી મટકાના આંકો કરકનો જુગાર રમાય ગેહનાબેન ગીરીશભાઇ ગાબુ રહે લસકાણા, પટેલ ફળીયું, સુરત શહેર તથા પોલીસ તપાસમાં નિકળે તે વિગેરે પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલની વિગત પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ કુલ્લ રોકડા રૂ.૩૫,૮૨૦/- મોબાઈલ નંગ-૨, જેની કુલ્લે કિ.રૂ.૫,૫૦૦0/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૧,૩૨૦/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી બી, સુરત ગ્રામ્ય - શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ સુરત ગ્રામ્ય - શ્રી એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર - અ.હે.કો.વિક્રમભાઈ સગરામભાઇ - અ.હે.કો મહેશભાઇ ચંદુભાઇ - આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ > અ.પો.કો.રમેશભાઇ માયાભાઇ2