logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જૂનાગઢ કેશોદના સૌંદરડા બાયપાસ પર ગમખ્વાર અકસ્માત — બાઈક અને તુફાન અથડાયા, તુફાન પલ્ટી મારી કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી. અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

20 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
20 hrs ago
7d597529-d1d0-4f9f-bdc1-d0b0475418de
0e858eef-1c78-4001-9598-4219a49be41a

જૂનાગઢ કેશોદના સૌંદરડા બાયપાસ પર ગમખ્વાર અકસ્માત — બાઈક અને તુફાન અથડાયા, તુફાન પલ્ટી મારી કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી. અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026 જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈
    1
    ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો
ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા
ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર
ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન
રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ
ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ
ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક
સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ
ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026
જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    18 hrs ago
  • કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી. અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી.
અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે,
જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    20 hrs ago
  • ભારતની જીતની ખુશીમાં એક દિવસ માટે ઓફર હોલસેલ ભાવે પ્રોડક્ટ મળશે બધા માટે તારીખ 9 3 અને સોમવાર સવારે 9:30 થી સાંજે સાડા સાત સુધી મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 એક દિવસ માટે બધાને હોલસેલ ભાવે પ્રોડક્ટ મળશે
    1
    ભારતની જીતની ખુશીમાં એક દિવસ માટે ઓફર હોલસેલ ભાવે પ્રોડક્ટ મળશે બધા માટે તારીખ 9 3 અને સોમવાર સવારે 9:30 થી સાંજે સાડા સાત સુધી મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 એક દિવસ માટે બધાને હોલસેલ ભાવે પ્રોડક્ટ મળશે
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
  • શ્રી પુરૂષોત્તમ લાલજી ગૌશાળા થાણાપીપળી દ્વારા નીર્માણ પામી રહી છે. જેમાં કંટ્રકશન,રોડ, પ્લમ્બર,કામ યુધ્ધ ના ધોરણે કામગીરી શરૂ છે.
    2
    શ્રી પુરૂષોત્તમ લાલજી ગૌશાળા થાણાપીપળી દ્વારા નીર્માણ પામી રહી છે.
જેમાં કંટ્રકશન,રોડ, પ્લમ્બર,કામ યુધ્ધ ના ધોરણે કામગીરી શરૂ છે.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    1 day ago
  • Post by Sajad Dhadha
    1
    Post by Sajad Dhadha
    user_Sajad Dhadha
    Sajad Dhadha
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.
    1
    સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    7 hrs ago
  • અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી
    1
    અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.