Shuru
Apke Nagar Ki App…
ખાંડીવાવ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' અને 'કૃષિ મેળા'નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું
OUR JAMBUGHODA
ખાંડીવાવ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' અને 'કૃષિ મેળા'નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું
More news from ગુજરાત and nearby areas
- Post by Jasmin B Shah1
- Post by THE BEALERT NEWS1
- Post by Shabbir n shaikh1
- ફતેપુરા: અગામી તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે P.I. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં P.I. સિવિલ ટેસ્ટમાં જોવા મળ્યા1
- ગરબાડા તાલુકાના માધ્યમિક શાળા જાંબુવામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જાંબુવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો. ગરબાડા તાલુકાના જાંબુવા ગામની માધ્યમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોને સ્થળ પર જ સેવાઓ પૂરી પાડવામાં આવી. ગ્રામજનોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આધાર સુધારા, પેન્શન યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી અને સરકારની યોજનાઓનો લાભ લીધો. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.1
- દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે પાલિકા ચોક ખાતે ધરના યોજી અને નગરપાલિકા સામે માંગ કરી છે તે રખડતા પશુઓને પાંજરે પૂરી અને દાહોદ શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી બચાવો1
- मोनालिसा की शादी का वायरल सर्टिफिकेट – सच या सोशल मीडिया का झूठ?”1
- દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક,કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલરનું મોત થતા મામલો વધુ ગંભીર બન્યો છે. ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું દુખદ મોત થયું હતું. આ બનાવને લઈને શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે દાહોદ "સ્માર્ટ સિટી" હોવા છતાં અહીંની સ્થિતિ "ફોરેસ્ટ સિટી" જેવી બની ગઈ છે. શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી ધરણા પર બેઠા અને નગરપાલિકા તંત્ર પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો લગાવ્યા. કોંગ્રેસે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કેમ મૌન છે? તેમણે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર નહીં કરવામાં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.1
- દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા દાહોદની નગરપાલિકા ચોક ખાતે રખડતા પશુઓને પાંજરે પુરવા માટે અચોક્કસ મુદતના ધરના યોજવામાં આવી રહ્યા છે આજે કોંગ્રેસના ધરના નો આઠમો દિવસ છે અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી રખડતા પશુઓને પાંજરે પુરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસના ધરણા પ્રદર્શન ચાલુ રહેશે1