logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી પોષણને પરિવાર પૂરતું સીમિત ન રાખી સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવવાનો સંદેશ અમરેલી, તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૪ સપ્ટેમ્બર, સોમવારના રોજ સાવરકુંડલા ઘટક-૧માં “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. પોષણને માત્ર પરિવારની જવાબદારી ન ગણતાં સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામસભા-ગ્રામ પંચાયતના આયોજન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની જરૂરિયાતો, HCM, પોષણ સેવાઓ તેમજ બાળકોના પોષણ અંગે સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય તથા પોષણ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત, સ્વસહાય જૂથો (SHG) તથા જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની પોષણલક્ષી કામગીરીમાં જવાબદારી અને સહભાગિતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં સમુદાયનો સહયોગ વધે તેમજ બાળકો અને માતાઓને પોષણ સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે ઉપસ્થિતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત જિલ્લા કક્ષાએ યોજાનારી પૌષ્ટિક વાનગી હરીફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અંગે માહિતી આપવામાં આવી હતી. સંતુલિત આહાર, સ્વચ્છતા, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને નિયમિત આરોગ્ય સંભાળ અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્વસહાય જૂથોની બહેનો, વાલીઓ તેમજ સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા “સારા પોષણ માટે સૌની સહભાગિતા અને સામુદાયિક જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.

11 hrs ago
user_Gaurang sodha
Gaurang sodha
Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
11 hrs ago
4f222911-c81f-4df6-a7b0-e12ed9ef31d6

સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી પોષણને પરિવાર પૂરતું સીમિત ન રાખી સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવવાનો સંદેશ અમરેલી, તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૪ સપ્ટેમ્બર, સોમવારના રોજ સાવરકુંડલા ઘટક-૧માં “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. પોષણને માત્ર પરિવારની જવાબદારી ન ગણતાં સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામસભા-ગ્રામ પંચાયતના આયોજન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની જરૂરિયાતો, HCM, પોષણ સેવાઓ તેમજ બાળકોના પોષણ અંગે સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય તથા પોષણ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

ffa1cee6-6c47-453f-9863-b0d9064b2e91

હતું. આ પ્રસંગે પંચાયત, સ્વસહાય જૂથો (SHG) તથા જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની પોષણલક્ષી કામગીરીમાં જવાબદારી અને સહભાગિતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં સમુદાયનો સહયોગ વધે તેમજ બાળકો અને માતાઓને પોષણ સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે ઉપસ્થિતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત જિલ્લા કક્ષાએ યોજાનારી પૌષ્ટિક વાનગી હરીફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અંગે માહિતી આપવામાં આવી હતી. સંતુલિત આહાર, સ્વચ્છતા, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને નિયમિત આરોગ્ય સંભાળ અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્વસહાય જૂથોની બહેનો, વાલીઓ તેમજ સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા “સારા પોષણ માટે સૌની સહભાગિતા અને સામુદાયિક જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા
    1
    વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા

વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત
વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો :  પ્રભુદાસભાઈ સતાસિયા
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા
    1
    ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
    user_Mukeshbhai manajibhai Mak
    Mukeshbhai manajibhai Mak
    Photographer ગારીયાધાર, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
    4
    સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 
*ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે*
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • देश विदेश की ताजा रीपोटे।
    1
    देश विदेश की ताजा रीपोटे।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    38 min ago
  • બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    4
    બોટાદ બ્રેકીંગ

બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ.
14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. 
ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન.
બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. 
બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. 
બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. 
ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ તોડકાંડ મામલે મોટો વળાંક, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી રજૂઆત બોટાદ તોડકાંડ મામલે મોટો વળાંક, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી રજૂઆત
    1
    બોટાદ તોડકાંડ મામલે મોટો વળાંક, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી રજૂઆત
બોટાદ તોડકાંડ મામલે મોટો વળાંક, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ કરી રજૂઆત
    user_Ajay paraliya
    Ajay paraliya
    Local News Reporter બોટાદ, બોટાદ, ગુજરાત•
    22 hrs ago
  • ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ
    1
    ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ
ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ
    user_લોક પક્ષ ગુજરાત ન્યૂઝ
    લોક પક્ષ ગુજરાત ન્યૂઝ
    Online Share Trading Center જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    33 min ago
  • અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
    1
    અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો 

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો 
સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા 
આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.
ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.