Shuru
Apke Nagar Ki App…
રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર, વનવિભાગ આવ્યું વાહ રે... બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......
Virji shiyal
રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર, વનવિભાગ આવ્યું વાહ રે... બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......
More news from ગુજરાત and nearby areas
- Post by Dharmik Parmar1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના..... મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........ આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા...... આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી....... ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........ વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......1
- તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.1
- જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો.. ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની.. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી... નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે... ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા... નેશનલ હાઇવે ના અધિકારીઓ કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ2
- एप्स्टीन फाईल दुनीयाके सामने लाने के लीये दो औरत ने पुरी लडाइ लडी अपनी कुरबानी दी।1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......1