સુરત બ્રેકીંગ સુરત શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓના દબાણો વધતાં ભારે મુશ્કેલી ઊભી થઈ વરાછા અને કતારગામના કોર્પોરેટરોએ આ દબાણો અંગે સ્થાનિક તંત્ર સમક્ષ ફરિયાદો કરી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે એજન્સીને તાત્કાલિક સર્વે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી સાત મહિના અગાઉ અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટરને આ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સર્વેની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ તંત્ર દ્વારા દબાણો સામે કડક પગલાં ભરી શકાતા નથી કેન્દ્રની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી આ પોલિસી હેઠળ માર્ગોને વેન્ડિંગ ઝોન, નો-વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા માત્ર નોંધાયેલા ફેરિયાઓને જ ઓળખકાર્ડ આપી નિર્ધારિત સ્થળે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે આ પોલિસી અંતર્ગત અગાઉ કરાયેલા સર્વેમાં કુલ 34 હજાર વેન્ડર્સ નોંધાયેલા હતા સુરત બ્રેકીંગ સુરત શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓના દબાણો વધતાં ભારે મુશ્કેલી ઊભી થઈ વરાછા અને કતારગામના કોર્પોરેટરોએ આ દબાણો અંગે સ્થાનિક તંત્ર સમક્ષ ફરિયાદો કરી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે એજન્સીને તાત્કાલિક સર્વે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી સાત મહિના અગાઉ અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટરને આ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સર્વેની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ તંત્ર દ્વારા દબાણો સામે કડક પગલાં ભરી શકાતા નથી કેન્દ્રની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી આ પોલિસી હેઠળ માર્ગોને વેન્ડિંગ ઝોન, નો-વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા માત્ર નોંધાયેલા ફેરિયાઓને જ ઓળખકાર્ડ આપી નિર્ધારિત સ્થળે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે આ પોલિસી અંતર્ગત અગાઉ કરાયેલા સર્વેમાં કુલ 34 હજાર વેન્ડર્સ નોંધાયેલા હતા નવો સર્વે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે

- સારોલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમા આગ લગાડી રૂપિયા ૨૪ કરોડ થી વધારે કિંમતના માલ સામાનનુ નુકસાન કરી નાસી જનાર ઇસમની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ1
- સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો? સુરત સારોલી માર્કેટ આગકાંડનો આરોપી વિનોદ સાવલે મહારાષ્ટ્રથી ગિરફ્તાર સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસનું સફળ ઓપરેશન CCTV ફૂટેજ અને રિવર્સ ટ્રેકિંગની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ અગાઉ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જ કાપડના પાર્સલો સળગાવ્યા હોવાનો ખુલાસો1
- સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ1
- सूरत में जनजातीय संस्कृति पर होगा बड़ा राष्ट्रीय मंथन, 23 सितंबर को वीर नर्मद विश्वविद्यालय में जुटेंगे विशेषज्ञ सूरत स्थित वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय में जनजातीय संस्कृति, पहचान और विकास को लेकर बड़ा राष्ट्रीय सेमिनार आयोजित होने जा रहा है। 23 सितंबर को होने वाले इस एक दिवसीय कार्यक्रम में देशभर से शिक्षाविद, शोधकर्ता, नीति निर्माता, सामाजिक संगठन और जनजातीय समुदायों से जुड़े प्रतिनिधि शामिल होंगे। महात्मा गांधी ग्रामीण अध्ययन विभाग की ओर से आयोजित इस सेमिनार में जनजातीय समाज की संस्कृति, परंपरा, अधिकार, पहचान और विकास से जुड़े अहम मुद्दों पर गहन मंथन किया जाएगा। सूरत के वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय में 23 सितंबर 2026 को सुबह 10 बजे से जनजातीय संस्कृति और विकास को लेकर राष्ट्रीय स्तर का सेमिनार आयोजित किया जाएगा। महात्मा गांधी ग्रामीण अध्ययन विभाग की ओर से आयोजित इस एक दिवसीय राष्ट्रीय सेमिनार का विषय ‘जनजातीय संस्कृति, अस्तित्व और विकास’ रखा गया है, इसकी मुख्य थीम ‘जनजातीय संस्कृति, पहचान और विकास’ है। सेमिनार में जनजातीय समाज की मौखिक परंपराओं, लोककला, लोकसाहित्य, भाषा और सांस्कृतिक विरासत से जुड़े विषयों पर चर्चा होगी। इसके साथ ही पारंपरिक अधिकारों, भूमि और पहचान, जनजातीय ज्ञान, सतत आजीविका, स्वास्थ्य और डिजिटल साक्षरता जैसे महत्वपूर्ण मुद्दों पर भी विशेषज्ञ अपने विचार रखेंगे। कार्यक्रम का मुख्य उद्देश्य जनजातीय संस्कृति और विरासत के संरक्षण के साथ पारंपरिक ज्ञान को आधुनिक और सतत विकास से जोड़ना है। इसके अलावा जनजातीय समुदायों के सामने मौजूद सामाजिक और आर्थिक चुनौतियों पर भी विचार-विमर्श किया जाएगा। सेमिनार में शिक्षाविद, शोधार्थी, विद्यार्थी, नीति निर्माता, सरकारी अधिकारी, गैर-सरकारी संगठन, जनजातीय नेता और विकास क्षेत्र से जुड़े विशेषज्ञ शामिल होंगे। विभागाध्यक्ष डॉ.दीपक भोयेने आगामी कार्यक्रम के बारे में बताया कि जनजातीय संस्कृति और पहचान को समझने, उनके अधिकारों और विरासत के संरक्षण तथा समावेशी और सतत विकास के लिए नई दिशा तलाशने पर जोर दिया जाएगा। यह राष्ट्रीय सेमिनार RUSA और PM-USHA के सहयोग तथा गुजरात सरकार के विकास सप्ताह-2026 के अंतर्गत आयोजित किया जा रहा है। कार्यक्रम में वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय के कुलपति डॉ. किशोरसिंह एन. चावड़ा, सहित विश्वविद्यालय के वरिष्ठ अधिकारी, शिक्षाविद और आमंत्रित अतिथि मौजूद रहेंगे।1
- सूरत मे मजदूरों के हक की मांग कर रहे यूनियन लीडर अजय दुबे ने सूरत शहर कलेक्टर महोदय श्री से कहा कि हमारी मांगे नहीं स्वीकार की गई तो 1 अक्टूबर को हम फिर!1
- सूरत के रांदेर क्षेत्र से जेप्टो की ब्रांच से सूमूल कम्पनी की डेट एक्सपायरी छास एवं ब्रेड को फूड एवं आरोग्य विभाग की टीम ने पकड़ा साथ ही फूड एवं आरोग्य विभाग की टीम ने 25000 का दंड भी लगाया पकड़े गए सभी छास एव ब्रेड को आरोग्य विभाग की टीम ने तुरंत नष्ट किया।1
- આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ₹10,000ની લાંચ લેતા ઝડપાયો: મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી1