સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
- સુરતમાં તાપી નદી ની ગોદમાં બિરાજમાન બાલ સ્વરૂપ ગણપતિ સુરતમાં તાપી નદી ની વચ્ચે બિરાજમાન કરાયા શ્રી ગણેશ સુરત માં 2006 ના પૂર બાદ અહીંના લોકો એ લીધી હતી માનતા તાપી નદી માં ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના સાથે નદી ની વચ્ચે દર વર્ષે કરાઈ છે ગણેશ નુ સ્થાપન આ વર્ષે બાલ ગોપાલ ના સ્વરૂપ માં કરવામાં આવી છે સ્થાપના સુરતમાં તાપી નદી ની ગોદમાં બિરાજમાન બાલ સ્વરૂપ ગણપતિ સુરતમાં તાપી નદી ની વચ્ચે બિરાજમાન કરાયા શ્રી ગણેશ સુરત માં 2006 ના પૂર બાદ અહીંના લોકો એ લીધી હતી માનતા તાપી નદી માં ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના સાથે નદી ની વચ્ચે દર વર્ષે કરાઈ છે ગણેશ નુ સ્થાપન આ વર્ષે બાલ ગોપાલ ના સ્વરૂપ માં કરવામાં આવી છે સ્થાપના 10 દિવસ સવાર સાંજ બાપ્પા ની પૂજા આરતી કરવામાં આવે છે તાપી નદી માં 10 દિવસ બોટ દ્વારા જઈ પૂજા આરતી કરવામાં આવે છે1
- સુરતમાં ગેસ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ સુરત શહેરમાં જીવના જોખમે ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ ચોરી કરી કોમર્શિયલ સિલિન્ડરો ભરવાના એક મોટા રેકેટનો પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેંસાણ-હજીરા રોડ પર આવેલા એક ગોડાઉનમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનની બહાર ઊભેલા ગેસ કંપનીના મોટા ટેન્કરમાંથી સુરક્ષાના નિયમોને નેવે મૂકી પાઇપો દ્વારા સીધા જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ગેસ ચોરીના આ કાળા કારોબારમાં સંડોવાયેલા ગોડાઉન કર્મચારીઓ, ટેન્કર ડ્રાઈવર તેમજ વોચમેન સહિત કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુરેશ બોરીવાલા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવાનું કામ કરતો હતો અને ગોડાઉનના વોચમેન તથા ડ્રાઇવરની મિલીભગતથી આ આખું નેટવર્ક ચલાવાતું હતું. ટેન્કરમાંથી ચોરીછૂપીથી ગેસ કાઢી બારોબાર કોમર્શિયલ બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચી દેવાનું આયોજનબદ્ધ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. પાલ પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાયેલું ગેસ ટેન્કર, અન્ય વાહનો, મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરો, રિફિલિંગના સાધનો, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹56.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રહેણાંક અને ઔદ્યોગિક અવરજવર ધરાવતા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના અગ્નિશામક સાધનો કે સુરક્ષા વિના ચાલતા આ જીવલેણ ગોરખધંધા પર તરાપ મારીને પોલીસે એક મોટી સંભવિત દુર્ઘટના અને આગની હોનારત ટાળી છે. પોલીસે તમામ 9 આરોપીઓ વિરુદ્ધ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ચેતન તરી સુરત સુરતમાં ગેસ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ સુરત શહેરમાં જીવના જોખમે ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ ચોરી કરી કોમર્શિયલ સિલિન્ડરો ભરવાના એક મોટા રેકેટનો પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેંસાણ-હજીરા રોડ પર આવેલા એક ગોડાઉનમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનની બહાર ઊભેલા ગેસ કંપનીના મોટા ટેન્કરમાંથી સુરક્ષાના નિયમોને નેવે મૂકી પાઇપો દ્વારા સીધા જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ગેસ ચોરીના આ કાળા કારોબારમાં સંડોવાયેલા ગોડાઉન કર્મચારીઓ, ટેન્કર ડ્રાઈવર તેમજ વોચમેન સહિત કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુરેશ બોરીવાલા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવાનું કામ કરતો હતો અને ગોડાઉનના વોચમેન તથા ડ્રાઇવરની મિલીભગતથી આ આખું નેટવર્ક ચલાવાતું હતું. ટેન્કરમાંથી ચોરીછૂપીથી ગેસ કાઢી બારોબાર કોમર્શિયલ બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચી દેવાનું આયોજનબદ્ધ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. પાલ પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાયેલું ગેસ ટેન્કર, અન્ય વાહનો, મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરો, રિફિલિંગના સાધનો, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹56.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રહેણાંક અને ઔદ્યોગિક અવરજવર ધરાવતા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના અગ્નિશામક સાધનો કે સુરક્ષા વિના ચાલતા આ જીવલેણ ગોરખધંધા પર તરાપ મારીને પોલીસે એક મોટી સંભવિત દુર્ઘટના અને આગની હોનારત ટાળી છે. પોલીસે તમામ 9 આરોપીઓ વિરુદ્ધ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ચેતન તરી સુરત1
- पंचमहल में यात्रियों से भरी एसटी बस में लगी आग, 25 यात्रियों का बचाव#Panchmahal #STBus #BusFire #GujaratNews #BreakingNews पंचमहल में यात्रियों से भरी एसटी बस में लगी आग, 25 यात्रियों का बचाव#Panchmahal #STBus #BusFire #GujaratNews #BreakingNews1
- 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा1
- અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે? અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે. ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?1
- આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ₹10,000ની લાંચ લેતા ઝડપાયો: મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી1
- સુરત બ્રેકીંગ સુરત શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓના દબાણો વધતાં ભારે મુશ્કેલી ઊભી થઈ વરાછા અને કતારગામના કોર્પોરેટરોએ આ દબાણો અંગે સ્થાનિક તંત્ર સમક્ષ ફરિયાદો કરી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે એજન્સીને તાત્કાલિક સર્વે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી સાત મહિના અગાઉ અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટરને આ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સર્વેની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ તંત્ર દ્વારા દબાણો સામે કડક પગલાં ભરી શકાતા નથી કેન્દ્રની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી આ પોલિસી હેઠળ માર્ગોને વેન્ડિંગ ઝોન, નો-વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા માત્ર નોંધાયેલા ફેરિયાઓને જ ઓળખકાર્ડ આપી નિર્ધારિત સ્થળે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે આ પોલિસી અંતર્ગત અગાઉ કરાયેલા સર્વેમાં કુલ 34 હજાર વેન્ડર્સ નોંધાયેલા હતા સુરત બ્રેકીંગ સુરત શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓના દબાણો વધતાં ભારે મુશ્કેલી ઊભી થઈ વરાછા અને કતારગામના કોર્પોરેટરોએ આ દબાણો અંગે સ્થાનિક તંત્ર સમક્ષ ફરિયાદો કરી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે એજન્સીને તાત્કાલિક સર્વે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી સાત મહિના અગાઉ અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટરને આ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સર્વેની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ તંત્ર દ્વારા દબાણો સામે કડક પગલાં ભરી શકાતા નથી કેન્દ્રની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી આ પોલિસી હેઠળ માર્ગોને વેન્ડિંગ ઝોન, નો-વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા માત્ર નોંધાયેલા ફેરિયાઓને જ ઓળખકાર્ડ આપી નિર્ધારિત સ્થળે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે આ પોલિસી અંતર્ગત અગાઉ કરાયેલા સર્વેમાં કુલ 34 હજાર વેન્ડર્સ નોંધાયેલા હતા નવો સર્વે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે1
- पुलिस कमिश्नर से कॉन्स्टेबल तक हाथ में झाड़ू, सूरत पुलिस ने चलाया मेगा स्वच्छता अभियान#SuratPolice #SwachhtaAbhiyan #SuratNews #SuratCityPolice पुलिस कमिश्नर से कॉन्स्टेबल तक हाथ में झाड़ू, सूरत पुलिस ने चलाया मेगा स्वच्छता अभियान#SuratPolice #SwachhtaAbhiyan #SuratNews #SuratCityPolice1
- મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર 10,000 રૂપિયા સેલેરી બાકી રહી જતા માર્કેટમાં આગ લગાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. સુરત બ્રેકિંગ....🚨🚨 શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મળી મોટી સફળતા, માર્કેટમાં આગ લગાડી ફરાર આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી આરોપી વિનોદ સાવલે ને ઝડપી પાડવામાં આવ્યો આરોપી શ્યામ સંગીની ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતો હતો, માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં, આરોપી મેં - જૂન મહિના દરમ્યાન કામ કરતો હતો,2