Shuru
Apke Nagar Ki App…
સુરતમાં તાપી નદી ની ગોદમાં બિરાજમાન બાલ સ્વરૂપ ગણપતિ સુરતમાં તાપી નદી ની વચ્ચે બિરાજમાન કરાયા શ્રી ગણેશ સુરત માં 2006 ના પૂર બાદ અહીંના લોકો એ લીધી હતી માનતા તાપી નદી માં ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના સાથે નદી ની વચ્ચે દર વર્ષે કરાઈ છે ગણેશ નુ સ્થાપન આ વર્ષે બાલ ગોપાલ ના સ્વરૂપ માં કરવામાં આવી છે સ્થાપના સુરતમાં તાપી નદી ની ગોદમાં બિરાજમાન બાલ સ્વરૂપ ગણપતિ સુરતમાં તાપી નદી ની વચ્ચે બિરાજમાન કરાયા શ્રી ગણેશ સુરત માં 2006 ના પૂર બાદ અહીંના લોકો એ લીધી હતી માનતા તાપી નદી માં ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના સાથે નદી ની વચ્ચે દર વર્ષે કરાઈ છે ગણેશ નુ સ્થાપન આ વર્ષે બાલ ગોપાલ ના સ્વરૂપ માં કરવામાં આવી છે સ્થાપના 10 દિવસ સવાર સાંજ બાપ્પા ની પૂજા આરતી કરવામાં આવે છે તાપી નદી માં 10 દિવસ બોટ દ્વારા જઈ પૂજા આરતી કરવામાં આવે છે
Raftar surat news
સુરતમાં તાપી નદી ની ગોદમાં બિરાજમાન બાલ સ્વરૂપ ગણપતિ સુરતમાં તાપી નદી ની વચ્ચે બિરાજમાન કરાયા શ્રી ગણેશ સુરત માં 2006 ના પૂર બાદ અહીંના લોકો એ લીધી હતી માનતા તાપી નદી માં ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના સાથે નદી ની વચ્ચે દર વર્ષે કરાઈ છે ગણેશ નુ સ્થાપન આ વર્ષે બાલ ગોપાલ ના સ્વરૂપ માં કરવામાં આવી છે સ્થાપના સુરતમાં તાપી નદી ની ગોદમાં બિરાજમાન બાલ સ્વરૂપ ગણપતિ સુરતમાં તાપી નદી ની વચ્ચે બિરાજમાન કરાયા શ્રી ગણેશ સુરત માં 2006 ના પૂર બાદ અહીંના લોકો એ લીધી હતી માનતા તાપી નદી માં ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના સાથે નદી ની વચ્ચે દર વર્ષે કરાઈ છે ગણેશ નુ સ્થાપન આ વર્ષે બાલ ગોપાલ ના સ્વરૂપ માં કરવામાં આવી છે સ્થાપના 10 દિવસ સવાર સાંજ બાપ્પા ની પૂજા આરતી કરવામાં આવે છે તાપી નદી માં 10 દિવસ બોટ દ્વારા જઈ પૂજા આરતી કરવામાં આવે છે
More news from Surat and nearby areas
- સુરત બ્રેકીંગ સુરત શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓના દબાણો વધતાં ભારે મુશ્કેલી ઊભી થઈ વરાછા અને કતારગામના કોર્પોરેટરોએ આ દબાણો અંગે સ્થાનિક તંત્ર સમક્ષ ફરિયાદો કરી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે એજન્સીને તાત્કાલિક સર્વે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી સાત મહિના અગાઉ અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટરને આ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સર્વેની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ તંત્ર દ્વારા દબાણો સામે કડક પગલાં ભરી શકાતા નથી કેન્દ્રની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી આ પોલિસી હેઠળ માર્ગોને વેન્ડિંગ ઝોન, નો-વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા માત્ર નોંધાયેલા ફેરિયાઓને જ ઓળખકાર્ડ આપી નિર્ધારિત સ્થળે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે આ પોલિસી અંતર્ગત અગાઉ કરાયેલા સર્વેમાં કુલ 34 હજાર વેન્ડર્સ નોંધાયેલા હતા સુરત બ્રેકીંગ સુરત શહેરમાં લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓના દબાણો વધતાં ભારે મુશ્કેલી ઊભી થઈ વરાછા અને કતારગામના કોર્પોરેટરોએ આ દબાણો અંગે સ્થાનિક તંત્ર સમક્ષ ફરિયાદો કરી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે એજન્સીને તાત્કાલિક સર્વે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી સાત મહિના અગાઉ અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટરને આ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સર્વેની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ તંત્ર દ્વારા દબાણો સામે કડક પગલાં ભરી શકાતા નથી કેન્દ્રની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી આ પોલિસી હેઠળ માર્ગોને વેન્ડિંગ ઝોન, નો-વેન્ડિંગ ઝોન અને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા માત્ર નોંધાયેલા ફેરિયાઓને જ ઓળખકાર્ડ આપી નિર્ધારિત સ્થળે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે આ પોલિસી અંતર્ગત અગાઉ કરાયેલા સર્વેમાં કુલ 34 હજાર વેન્ડર્સ નોંધાયેલા હતા નવો સર્વે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે1
- पंचमहल में यात्रियों से भरी एसटी बस में लगी आग, 25 यात्रियों का बचाव#Panchmahal #STBus #BusFire #GujaratNews #BreakingNews पंचमहल में यात्रियों से भरी एसटी बस में लगी आग, 25 यात्रियों का बचाव#Panchmahal #STBus #BusFire #GujaratNews #BreakingNews1
- 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा1
- અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે? અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે. ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?1
- 300 रुपये दिहाड़ी और 'राम भरोसे' सुरक्षा:लिफ्ट से कुचलकर महिला सफाईकर्मी की मौत, CCTV में कैद हुई लापरवाही #viral #rbharatexpressnewss #suratgujarat @rsr1
- હલધરૂ ગામે લિફ્ટની નીચે દબાઈ મહિલાનું કરૂણ મોત હલધરૂ ગામના એન્થમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-01માં અક્સ્માત હલધરૂ ગામે લિફ્ટની નીચે દબાઈ મહિલાનું કરૂણ મોત હલધરૂ ગામના એન્થમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-01માં અક્સ્માત અક્ષરમ ટેક્સટાઈલના બેઝમેન્ટમાં સફાઈ કામ કરતી વખતે બની ઘટના અચાનક લિફ્ટ ઉપરથી નીચે આવી જતા મહિલા લિફ્ટ નીચે દબાઈ મોઢા અને છાતીના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ થઈ સારવાર માટે સંજીવની હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા મૃતક ચુન્નીબેન, ઉં.વ. 53, મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસ નોંધમાં દર્શાવાયું કામરેજ પોલીસે અકસ્માત મોત અંગે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી.1
- અમરોલી પો.સ્ટે વિસ્તાર માંથી એક્સેસ મોપેડની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ.1
- पुलिस कमिश्नर से कॉन्स्टेबल तक हाथ में झाड़ू, सूरत पुलिस ने चलाया मेगा स्वच्छता अभियान#SuratPolice #SwachhtaAbhiyan #SuratNews #SuratCityPolice पुलिस कमिश्नर से कॉन्स्टेबल तक हाथ में झाड़ू, सूरत पुलिस ने चलाया मेगा स्वच्छता अभियान#SuratPolice #SwachhtaAbhiyan #SuratNews #SuratCityPolice1
- ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા. ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા.1