logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી GUJARAT POLIC કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનાવટી ચિજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને જરૂરી દીશા સુચન કરેલ જે અનુસંધાને એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી, જિલ્લા વિસ્તારમાં આવેલ આવેલ ઔધ્યોગીક એકમોમાં આવી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા તપાસ હાથ ધરેલ જે અનુસંધાનમાં PSI જે.એલ.પટેલ, એલ.સી.બી. સુરત ગ્રામ્ય નાઓ જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની ટીમ સાથે ટેકનીકલ તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીગમા ફરી વોચ તપાસમા હતા. જે દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ તથા અ.હે.કો. કાર્તિકગીરી ચેતનગીરી તથા અ.પો.કો.ભુપેન્દ્રભાઈ સતિષભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “મોજે ધોરણપારડી ગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નં.જી-૦૧ માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકીંગ કરવાનુ નેટવર્ક ચાલે છે.” જે બાતમી હકિકતના આધારે જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, નાઓ સુર જિલ્લા એલ.સી.બી ટીમના માણસો સાથે હકિકતવાળી જગ્યા મોજે ધોર પારડીગામન મમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં.જી-૦૧ માં તપાસ કરતા સદર એકમમા માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી ઉ.વ.૩૨ રહે હાલ.એ-૬૦, શુભમ રેસીડેન્સી, કિમ, તા.ઓલપાડ જી.સુરત મુળ રહે.રીસાલા બજાર, પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાંઠા નાઓ મોટી માત્રામા પામ ઓઈલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી 'Shri ANMOL RATNA COW's GHEE' ના નામથી શંકાસ્પદ ઘી નો જથ્થો તૈયાર કરી “ગાયનુ ઘી” તરીકે અલગ અલગ સાઈઝમા પેકીંગની કાર્યવાહી કરતા હોય જેથી તમામ મુદ્દામાલ જે તે સ્થીતીમા ઝડપી પાડી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સુરતના અધિકારીને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલો મેળવી ચકાસણી કરાવા માટે મોકલવામા આવેલ છે. હાજર મળી આવેલ એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદીની પુછપરછ દરમ્યાન કૈવલ ફુડ પ્રોડક્ટના નામથી ફુડ એન્ડ ડગ્સ વિભાગ માંથી ઘી બનાવા માટેનુ લાયસન્સ મેળવી જેના ઓથા હેઠળ ડેરી પ્રોડક્ટની જગ્યાએ પામ ઓઈલ તથા વનસ્પતિ ઘી તથા સોયાબીન તેલનો જથ્થો ભેગો કરી પ્રોસેસ કરી જેને ગાયનુ ઘી તરીકે પેકીંગ કરી વેચાણ કરતા હોવાનુ જણાવતા ઝડપાયેલ શંકાસ્પદ ઘીના જથ્થા બાબતે હાલમા જાણવા જોગ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝડપાયેલ મદામાલની વિગત

7 hrs ago
user_SURAT PUBLIC ISSUE(ALL INDIA)
SURAT PUBLIC ISSUE(ALL INDIA)
Local News Reporter हंडिया, प्रयागराज, उत्तर प्रदेश•
7 hrs ago

કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી GUJARAT POLIC કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનાવટી ચિજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને જરૂરી દીશા

સુચન કરેલ જે અનુસંધાને એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી, જિલ્લા વિસ્તારમાં આવેલ આવેલ ઔધ્યોગીક એકમોમાં આવી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા તપાસ હાથ ધરેલ જે અનુસંધાનમાં PSI જે.એલ.પટેલ, એલ.સી.બી. સુરત ગ્રામ્ય નાઓ જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની ટીમ સાથે ટેકનીકલ તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીગમા ફરી વોચ તપાસમા હતા. જે દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ તથા અ.હે.કો. કાર્તિકગીરી ચેતનગીરી તથા અ.પો.કો.ભુપેન્દ્રભાઈ સતિષભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “મોજે

2059a6db-b832-4bd7-b7a8-f795bff77880

ધોરણપારડી ગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નં.જી-૦૧ માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકીંગ કરવાનુ નેટવર્ક ચાલે છે.” જે બાતમી હકિકતના આધારે જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, નાઓ સુર જિલ્લા એલ.સી.બી ટીમના માણસો સાથે હકિકતવાળી જગ્યા મોજે ધોર પારડીગામન મમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં.જી-૦૧ માં તપાસ કરતા સદર એકમમા માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી ઉ.વ.૩૨ રહે હાલ.એ-૬૦, શુભમ રેસીડેન્સી, કિમ, તા.ઓલપાડ જી.સુરત મુળ રહે.રીસાલા બજાર, પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાંઠા નાઓ મોટી માત્રામા પામ ઓઈલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી 'Shri ANMOL RATNA COW's GHEE' ના નામથી શંકાસ્પદ ઘી નો જથ્થો તૈયાર કરી “ગાયનુ ઘી” તરીકે અલગ અલગ

5def5111-eb42-4be8-acc0-2029ff84626c

સાઈઝમા પેકીંગની કાર્યવાહી કરતા હોય જેથી તમામ મુદ્દામાલ જે તે સ્થીતીમા ઝડપી પાડી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સુરતના અધિકારીને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલો મેળવી ચકાસણી કરાવા માટે મોકલવામા આવેલ છે. હાજર મળી આવેલ એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદીની પુછપરછ દરમ્યાન કૈવલ ફુડ પ્રોડક્ટના નામથી ફુડ એન્ડ ડગ્સ વિભાગ માંથી ઘી બનાવા માટેનુ લાયસન્સ મેળવી જેના ઓથા હેઠળ ડેરી પ્રોડક્ટની જગ્યાએ પામ ઓઈલ તથા વનસ્પતિ ઘી તથા સોયાબીન તેલનો જથ્થો ભેગો કરી પ્રોસેસ કરી જેને ગાયનુ ઘી તરીકે પેકીંગ કરી વેચાણ કરતા હોવાનુ જણાવતા ઝડપાયેલ શંકાસ્પદ ઘીના જથ્થા બાબતે હાલમા જાણવા જોગ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝડપાયેલ મદામાલની વિગત

More news from उत्तर प्रदेश and nearby areas
  • કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી GUJARAT POLIC કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનાવટી ચિજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને જરૂરી દીશા સુચન કરેલ જે અનુસંધાને એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી, જિલ્લા વિસ્તારમાં આવેલ આવેલ ઔધ્યોગીક એકમોમાં આવી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા તપાસ હાથ ધરેલ જે અનુસંધાનમાં PSI જે.એલ.પટેલ, એલ.સી.બી. સુરત ગ્રામ્ય નાઓ જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની ટીમ સાથે ટેકનીકલ તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીગમા ફરી વોચ તપાસમા હતા. જે દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ તથા અ.હે.કો. કાર્તિકગીરી ચેતનગીરી તથા અ.પો.કો.ભુપેન્દ્રભાઈ સતિષભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “મોજે ધોરણપારડી ગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નં.જી-૦૧ માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકીંગ કરવાનુ નેટવર્ક ચાલે છે.” જે બાતમી હકિકતના આધારે જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, નાઓ સુર જિલ્લા એલ.સી.બી ટીમના માણસો સાથે હકિકતવાળી જગ્યા મોજે ધોર પારડીગામન મમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં.જી-૦૧ માં તપાસ કરતા સદર એકમમા માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી ઉ.વ.૩૨ રહે હાલ.એ-૬૦, શુભમ રેસીડેન્સી, કિમ, તા.ઓલપાડ જી.સુરત મુળ રહે.રીસાલા બજાર, પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાંઠા નાઓ મોટી માત્રામા પામ ઓઈલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી 'Shri ANMOL RATNA COW's GHEE' ના નામથી શંકાસ્પદ ઘી નો જથ્થો તૈયાર કરી “ગાયનુ ઘી” તરીકે અલગ અલગ સાઈઝમા પેકીંગની કાર્યવાહી કરતા હોય જેથી તમામ મુદ્દામાલ જે તે સ્થીતીમા ઝડપી પાડી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સુરતના અધિકારીને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલો મેળવી ચકાસણી કરાવા માટે મોકલવામા આવેલ છે. હાજર મળી આવેલ એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદીની પુછપરછ દરમ્યાન કૈવલ ફુડ પ્રોડક્ટના નામથી ફુડ એન્ડ ડગ્સ વિભાગ માંથી ઘી બનાવા માટેનુ લાયસન્સ મેળવી જેના ઓથા હેઠળ ડેરી પ્રોડક્ટની જગ્યાએ પામ ઓઈલ તથા વનસ્પતિ ઘી તથા સોયાબીન તેલનો જથ્થો ભેગો કરી પ્રોસેસ કરી જેને ગાયનુ ઘી તરીકે પેકીંગ કરી વેચાણ કરતા હોવાનુ જણાવતા ઝડપાયેલ શંકાસ્પદ ઘીના જથ્થા બાબતે હાલમા જાણવા જોગ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝડપાયેલ મદામાલની વિગત
    4
    કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી

GUJARAT POLIC
કામરેજ તાલુકાના ધોરણ પારડીગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એકમમાં કૈવલ ફુડ પ્રોડક્ટ ના નામથી શંકાસ્પદ ઘી બનાવી “ગાયનુ ઘી” તરીકે પેકિંગ કરવાનુ નેટવર્ક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનાવટી ચિજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને જરૂરી દીશા સુચન કરેલ
જે અનુસંધાને એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી, જિલ્લા વિસ્તારમાં આવેલ આવેલ ઔધ્યોગીક એકમોમાં આવી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા તપાસ હાથ ધરેલ
જે અનુસંધાનમાં PSI જે.એલ.પટેલ, એલ.સી.બી. સુરત ગ્રામ્ય નાઓ જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની ટીમ સાથે ટેકનીકલ તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીગમા ફરી વોચ તપાસમા હતા.
જે દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ તથા અ.હે.કો. કાર્તિકગીરી ચેતનગીરી તથા અ.પો.કો.ભુપેન્દ્રભાઈ સતિષભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “મોજે ધોરણપારડી ગામની સીમમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નં.જી-૦૧ માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકીંગ કરવાનુ નેટવર્ક ચાલે છે.” જે બાતમી હકિકતના આધારે જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, નાઓ સુર જિલ્લા એલ.સી.બી ટીમના માણસો સાથે હકિકતવાળી જગ્યા મોજે ધોર પારડીગામન મમાં હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં.જી-૦૧ માં તપાસ કરતા સદર એકમમા માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી ઉ.વ.૩૨ રહે હાલ.એ-૬૦, શુભમ રેસીડેન્સી, કિમ, તા.ઓલપાડ જી.સુરત મુળ રહે.રીસાલા બજાર, પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાંઠા નાઓ મોટી માત્રામા પામ ઓઈલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી 'Shri ANMOL RATNA COW's GHEE' ના નામથી શંકાસ્પદ ઘી નો જથ્થો તૈયાર કરી “ગાયનુ ઘી” તરીકે અલગ અલગ સાઈઝમા પેકીંગની કાર્યવાહી કરતા હોય જેથી તમામ મુદ્દામાલ જે તે સ્થીતીમા ઝડપી પાડી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સુરતના અધિકારીને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલો મેળવી ચકાસણી કરાવા માટે મોકલવામા આવેલ છે.
હાજર મળી આવેલ એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદીની પુછપરછ દરમ્યાન કૈવલ ફુડ પ્રોડક્ટના નામથી ફુડ એન્ડ ડગ્સ વિભાગ માંથી ઘી બનાવા માટેનુ લાયસન્સ મેળવી જેના ઓથા હેઠળ ડેરી પ્રોડક્ટની જગ્યાએ પામ ઓઈલ તથા વનસ્પતિ ઘી તથા સોયાબીન તેલનો જથ્થો ભેગો કરી પ્રોસેસ કરી જેને ગાયનુ ઘી તરીકે પેકીંગ કરી વેચાણ કરતા હોવાનુ જણાવતા ઝડપાયેલ શંકાસ્પદ ઘીના જથ્થા બાબતે હાલમા જાણવા જોગ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઝડપાયેલ મદામાલની વિગત
    user_SURAT PUBLIC ISSUE(ALL INDIA)
    SURAT PUBLIC ISSUE(ALL INDIA)
    Local News Reporter हंडिया, प्रयागराज, उत्तर प्रदेश•
    7 hrs ago
  • हरदुआ में गरज के साथ बारिश हुई गर्मी से मिली थोड़ी बहुत राहत
    1
    हरदुआ में गरज के साथ बारिश हुई गर्मी से मिली थोड़ी बहुत राहत
    user_राधेश्याम विश्वकर्मा
    राधेश्याम विश्वकर्मा
    Carpenter हंडिया, प्रयागराज, उत्तर प्रदेश•
    18 hrs ago
  • Post by Raju Yadav
    1
    Post by Raju Yadav
    user_Raju Yadav
    Raju Yadav
    Artist Handia, Prayagraj•
    22 hrs ago
  • भाजपा नेता योगेश शुक्ल ने चलाया क्लीन टेंपल ड्राइव का तीसरा चरण, सैकड़ों लोगों ने लिया स्वच्छता का संकल्प स्वच्छता अभियान से चमकाया मां शीतला धाम परिसर मेजा, प्रयागराज। भारतीय जनता पार्टी के वरिष्ठ नेता योगेश शुक्ल के नेतृत्व में रविवार को क्लीन टेंपल ड्राइव के तीसरे चरण का आयोजन उरुवा विकासखंड के रामनगर ग्राम पंचायत स्थित मां शीतला माता धाम परिसर में किया गया। योगेश शुक्ल ने पार्टी कार्यकर्ताओं और क्षेत्रीय लोगों के साथ मिलकर मंदिर परिसर में सफाई अभियान चलाया। इस दौरान बड़ी संख्या में युवाओं और स्थानीय लोगों ने उत्साह के साथ अभियान में भाग लिया और धार्मिक स्थलों को स्वच्छ रखने का संकल्प लिया। इस अवसर पर योगेश शुक्ल ने कहा कि सभी मंदिर हमारी आस्था और श्रद्धा के केंद्र हैं। इन धार्मिक स्थलों को स्वच्छ और सुंदर रखना हम सभी की जिम्मेदारी है। मेजा तहसील का उरुवा विकासखंड प्रबुद्ध लोगों की राजधानी के रूप में जाना जाता है। यहां स्थित धार्मिक स्थलों की स्वच्छता को लेकर हम सभी को इसे अभियान के रूप में आगे बढ़ाना होगा। स्वच्छ धर्मस्थल के संकल्प को गांव-गांव तक पहुंचाकर लोगों को इससे जोड़ने की आवश्यकता है। उन्होंने कहा कि आज उरुवा विकासखंड में नवजवानों और क्षेत्रीय स्वजनों का जिस तरह उत्साह देखने को मिला, उससे विश्वास और मजबूत हुआ है। यदि हम सभी मिलकर इसी भावना के साथ आगे बढ़ें तो स्वच्छता के साथ विकसित भारत के सपने को साकार करने में जनपद प्रयागराज को अग्रणी बनाने में महत्वपूर्ण भूमिका निभा सकते हैं। योगेश शुक्ल ने कहा कि मंदिर केवल पूजा-अर्चना के स्थान नहीं, बल्कि हमारी संस्कृति और सामाजिक एकता के केंद्र भी हैं। इन परिसरों को स्वच्छ, सुंदर और व्यवस्थित रखना आने वाली पीढ़ियों के प्रति हमारी जिम्मेदारी है। उन्होंने युवाओं से आह्वान किया कि वे स्वच्छता को केवल एक दिन का अभियान न बनाकर इसे अपने दैनिक जीवन का हिस्सा बनाएं। उन्होंने उपस्थित लोगों से आग्रह किया कि वह हर रविवार जनपद के किसी न किसी मंदिर में क्लीन टेंपल ड्राइव चलाएंगे। क्षेत्र के लोग भी अपने-अपने गांवों में सार्वजनिक मंदिर परिसरों को स्वच्छ बनाने में सक्रिय भूमिका निभाएं। उन्होंने कहा कि सामूहिक प्रयास से ही इस अभियान को जन आंदोलन का रूप दिया जा सकता है। अभियान में भाजपा के पूर्व मंडल अध्यक्ष सुधाकर शुक्ल, मंडल अध्यक्ष आशीष सिंह पटेल, रामनगर के ग्राम प्रधान प्रतिनिधि नीरज सिंह यादव, भाजपा जिला मंत्री अजीत मिश्रा, अमलेश पांडेय बाबा, रोहित पांडेय, दुबराज भारतीय, रोहित शुक्ल, राकेश पांडेय, नीरज शर्मा, मुकेश शर्मा, अजय शुक्ल, फूलचंद्र पटेल, प्रदीप कुमार पटेल, राम कुमार पटेल, अंकित पटेल, राहुल बिंद, शिवदास, रविंद्र शुक्ल, प्रभांशु द्विवेदी, हरिमोहन पांडेय, हरिकांत पांडेय, भोले सिंह सहित सैकड़ों लोग मौजूद रहे। सभी ने स्वच्छता अभियान में सहभागिता कर धार्मिक स्थलों को स्वच्छ रखने का संकल्प लिया।
    1
    भाजपा नेता योगेश शुक्ल ने चलाया क्लीन टेंपल ड्राइव का तीसरा चरण, सैकड़ों लोगों ने लिया स्वच्छता का संकल्प
स्वच्छता अभियान से चमकाया मां शीतला धाम परिसर
मेजा, प्रयागराज। भारतीय जनता पार्टी के वरिष्ठ नेता योगेश शुक्ल के नेतृत्व में रविवार को क्लीन टेंपल ड्राइव के तीसरे चरण का आयोजन उरुवा विकासखंड के रामनगर ग्राम पंचायत स्थित मां शीतला माता धाम परिसर में किया गया। योगेश शुक्ल ने पार्टी कार्यकर्ताओं और क्षेत्रीय लोगों के साथ मिलकर मंदिर परिसर में सफाई अभियान चलाया। इस दौरान बड़ी संख्या में युवाओं और स्थानीय लोगों ने उत्साह के साथ अभियान में भाग लिया और धार्मिक स्थलों को स्वच्छ रखने का संकल्प लिया।
इस अवसर पर योगेश शुक्ल ने कहा कि सभी मंदिर हमारी आस्था और श्रद्धा के केंद्र हैं। इन धार्मिक स्थलों को स्वच्छ और सुंदर रखना हम सभी की जिम्मेदारी है। मेजा तहसील का उरुवा विकासखंड प्रबुद्ध लोगों की राजधानी के रूप में जाना जाता है। यहां स्थित धार्मिक स्थलों की स्वच्छता को लेकर हम सभी को इसे अभियान के रूप में आगे बढ़ाना होगा। स्वच्छ धर्मस्थल के संकल्प को गांव-गांव तक पहुंचाकर लोगों को इससे जोड़ने की आवश्यकता है।
उन्होंने कहा कि आज उरुवा विकासखंड में नवजवानों और क्षेत्रीय स्वजनों का जिस तरह उत्साह देखने को मिला, उससे विश्वास और मजबूत हुआ है। यदि हम सभी मिलकर इसी भावना के साथ आगे बढ़ें तो स्वच्छता के साथ विकसित भारत के सपने को साकार करने में जनपद प्रयागराज को अग्रणी बनाने में महत्वपूर्ण भूमिका निभा सकते हैं।
योगेश शुक्ल ने कहा कि मंदिर केवल पूजा-अर्चना के स्थान नहीं, बल्कि हमारी संस्कृति और सामाजिक एकता के केंद्र भी हैं। इन परिसरों को स्वच्छ, सुंदर और व्यवस्थित रखना आने वाली पीढ़ियों के प्रति हमारी जिम्मेदारी है। उन्होंने युवाओं से आह्वान किया कि वे स्वच्छता को केवल एक दिन का अभियान न बनाकर इसे अपने दैनिक जीवन का हिस्सा बनाएं।
उन्होंने उपस्थित लोगों से आग्रह किया कि वह हर रविवार जनपद के किसी न किसी मंदिर में क्लीन टेंपल ड्राइव चलाएंगे। क्षेत्र के लोग भी अपने-अपने गांवों में सार्वजनिक मंदिर परिसरों को स्वच्छ बनाने में सक्रिय भूमिका निभाएं। उन्होंने कहा कि सामूहिक प्रयास से ही इस अभियान को जन आंदोलन का रूप दिया जा सकता है।
अभियान में भाजपा के पूर्व मंडल अध्यक्ष सुधाकर शुक्ल, मंडल अध्यक्ष आशीष सिंह पटेल, रामनगर के ग्राम प्रधान प्रतिनिधि नीरज सिंह यादव, भाजपा जिला मंत्री अजीत मिश्रा, अमलेश पांडेय बाबा, रोहित पांडेय, दुबराज भारतीय, रोहित शुक्ल, राकेश पांडेय, नीरज शर्मा, मुकेश शर्मा, अजय शुक्ल, फूलचंद्र पटेल, प्रदीप कुमार पटेल, राम कुमार पटेल, अंकित पटेल, राहुल बिंद, शिवदास, रविंद्र शुक्ल, प्रभांशु द्विवेदी, हरिमोहन पांडेय, हरिकांत पांडेय, भोले सिंह सहित सैकड़ों लोग मौजूद रहे। सभी ने स्वच्छता अभियान में सहभागिता कर धार्मिक स्थलों को स्वच्छ रखने का संकल्प लिया।
    user_राजेश कुमार
    राजेश कुमार
    रिपोर्टर मेजा, प्रयागराज, उत्तर प्रदेश•
    23 min ago
  • Post by Kumar singh
    1
    Post by Kumar singh
    user_Kumar singh
    Kumar singh
    मेजा, प्रयागराज, उत्तर प्रदेश•
    40 min ago
  • प्रयागराज दिनांक 15 अगस्त को योगेंद्र पांडे के आवास 201 भुसौलीटोला, प्रयागराज में युनाइटेड फोरम आफ पेंशनर वेलफेयर एसोसिएशन, प्रयागराज एवं पूर्वोत्तर रेलवे प्रयागराज- रामबाग के संयुक्त तत्वावधान में 80 वें स्वतंत्रता दिवस के शुभ उपलक्ष पर झंडा रोहण राजेश यादव द्वारा किया गया। यूनाइटेड फोरम के यशस्वी अध्यक्ष सुशील कुमार श्रीवास्तव लंबी बीमारी के बाद स्वस्थ होकर आज इस समारोह में उपस्थित हुए उनका अभिनंदन माल्यार्पण कर राजेश यादव ने किया उपस्थित गणमान्य पेंशनर जनों ने करतल ध्वनि से इस अवसर पर श्री सुशील जी का स्वागत किया। स्वतंत्रता दिवस के शुभ अवसर पर राजेश यादव ने अपने संबोधन में राष्ट्र के प्रति समस्त पेंशनरों के कर्तव्य एवं निष्ठा की आवश्यकता पर बल दिया। योगेंद्र पांडे ने संक्षेप में सन 1857 की क्रांति के महान वीरों को स्मरण किया और समस्त सभा को 1857 की क्रांति से लेकर इलाहाबाद तक के महान क्रांतिकारियों को याद करते हुए अवगत कराया। सभा में उपस्थित जनों में अबरार अहमद, प्रकाश कुमार, द्वारका प्रसाद, मुन्ना जी, कमलेश सोनकर, उदय चंद सोनकर, राजू, रामलाल पटेल, हरिश्चंद्र, मनोज श्रीवास्तव, राजेश श्रीवास्तव, रमेश कुमार, संजय मजूमदार, बलिराम प्रसाद,आर. एस.गुप्ता पी.एन.दुबे सुनील बाबा, कमलेश कुमार श्रीवास्तव, विश्वनाथ प्रजापति, वीरेंद्र कुमार पांडे,राजीव श्रीवास्तव,ने भी अपने विचार व्यक्त किये। जीपी न्यूज़ इंडिया और आज का भारत की ओर से आप सभी देशवासियों को स्वतंत्रता दिवस एवं नागपंचमी की हार्दिक बधाई एवं शुभकामनाएं चैनल को सब्सक्राइब करें लाइक करें और शेयर करें उत्तर प्रदेश के प्रयागराज से जीपी न्यूज़ इंडिया आज का भारत के लिए सावन जोशवा की रिपोर्ट
    1
    प्रयागराज दिनांक 15 अगस्त को योगेंद्र पांडे के आवास 201 भुसौलीटोला,
प्रयागराज में युनाइटेड फोरम आफ पेंशनर वेलफेयर एसोसिएशन, प्रयागराज एवं पूर्वोत्तर रेलवे प्रयागराज- रामबाग के संयुक्त तत्वावधान में 80 वें स्वतंत्रता दिवस के शुभ उपलक्ष पर झंडा रोहण राजेश यादव द्वारा किया गया। यूनाइटेड फोरम के यशस्वी अध्यक्ष सुशील कुमार श्रीवास्तव लंबी बीमारी के बाद स्वस्थ होकर आज इस समारोह में उपस्थित हुए उनका अभिनंदन माल्यार्पण कर राजेश यादव ने किया उपस्थित गणमान्य पेंशनर जनों ने करतल ध्वनि से इस अवसर पर श्री सुशील जी का स्वागत किया। स्वतंत्रता दिवस के शुभ अवसर पर राजेश यादव ने अपने संबोधन में राष्ट्र के प्रति समस्त पेंशनरों के कर्तव्य एवं निष्ठा की आवश्यकता पर बल दिया। योगेंद्र पांडे ने संक्षेप में सन 1857 की क्रांति के महान वीरों को स्मरण किया और समस्त सभा को 1857 की क्रांति से लेकर इलाहाबाद तक के महान क्रांतिकारियों को याद करते हुए अवगत कराया।
सभा में उपस्थित जनों में अबरार अहमद, प्रकाश कुमार, द्वारका प्रसाद, मुन्ना जी, कमलेश सोनकर, उदय चंद सोनकर, राजू, रामलाल पटेल, हरिश्चंद्र, मनोज श्रीवास्तव, राजेश श्रीवास्तव,  रमेश कुमार, संजय मजूमदार, बलिराम प्रसाद,आर. एस.गुप्ता पी.एन.दुबे सुनील बाबा, कमलेश कुमार श्रीवास्तव, विश्वनाथ प्रजापति, वीरेंद्र कुमार पांडे,राजीव श्रीवास्तव,ने भी अपने विचार व्यक्त किये।
जीपी न्यूज़ इंडिया और आज का भारत की ओर से आप सभी देशवासियों को स्वतंत्रता दिवस एवं नागपंचमी की हार्दिक बधाई एवं शुभकामनाएं
चैनल को सब्सक्राइब करें लाइक करें और शेयर करें 
उत्तर प्रदेश के प्रयागराज से जीपी न्यूज़ इंडिया आज का भारत के लिए सावन जोशवा की रिपोर्ट
    user_GP News INDIA
    GP News INDIA
    Tour and travels करछना, प्रयागराज, उत्तर प्रदेश•
    41 min ago
  • प्रयागराज मेजा परानीपुर गांव में मामूली का हासुनी में एक युवक को लगी गोली बताया जा रहा है मेजा क्षेत्र के प्रदीप मिश्रा को मामूली कहासुनी में दोस्त ही दोस्त को गोली मारी गोली लगने के बाद मेजा थाना की पुलिस मौके पहुंच करके पीड़ित को समुदायकेंद्र रामनगर ले जाने का कार्य किया और उसके बाद स्वरूप रानी मेडिकल अस्पताल में भर्ती कराया अब स्थिति ठीक बताई जा रही है प्रयागराज मेजा परानीपुर गांव में मामूली का हासुनी में एक युवक को लगी गोली बताया जा रहा है मेजा क्षेत्र के प्रदीप मिश्रा को मामूली कहासुनी में दोस्त ही दोस्त को गोली मारी गोली लगने के बाद मेजा थाना की पुलिस मौके पहुंच करके पीड़ित को समुदायकेंद्र रामनगर ले जाने का कार्य किया और उसके बाद स्वरूप रानी मेडिकल अस्पताल में भर्ती कराया अब स्थिति ठीक बताई जा रही है
    1
    प्रयागराज मेजा परानीपुर गांव में मामूली का हासुनी में एक युवक को लगी गोली बताया जा रहा है मेजा क्षेत्र के प्रदीप मिश्रा को मामूली कहासुनी में दोस्त ही दोस्त को गोली मारी गोली लगने के बाद मेजा थाना की पुलिस मौके पहुंच करके पीड़ित को समुदायकेंद्र  रामनगर ले जाने का कार्य किया और उसके बाद स्वरूप रानी मेडिकल अस्पताल में भर्ती कराया अब स्थिति ठीक बताई जा रही है
प्रयागराज मेजा परानीपुर गांव में मामूली का हासुनी में एक युवक को लगी गोली बताया जा रहा है मेजा क्षेत्र के प्रदीप मिश्रा को मामूली कहासुनी में दोस्त ही दोस्त को गोली मारी गोली लगने के बाद मेजा थाना की पुलिस मौके पहुंच करके पीड़ित को समुदायकेंद्र  रामनगर ले जाने का कार्य किया और उसके बाद स्वरूप रानी मेडिकल अस्पताल में भर्ती कराया अब स्थिति ठीक बताई जा रही है
    user_Rahul Mishra Ak News
    Rahul Mishra Ak News
    Photographer मेजा, प्रयागराज, उत्तर प्रदेश•
    1 hr ago
  • ધુમાડાનો વેપાર અને જનઆરોગ્ય સાથે ખેલ!* ​વર્ષોથી બંધ 'કુબાટેક્સ્ટ' શરૂ થતાં જ ઝેર ઓકવા લાગી: માત્ર 60 દિવસમાં આસપાસનો વિસ્તાર બન્યો પ્રદૂષણનો અડ્ડો ​પલસાણા/સુરત: જે ફેક્ટરી વર્ષોથી ધૂળ ખાતી બંધ પડી હતી, તે શરૂ થતાં જ આસપાસના ગ્રામજનો માટે 'આફત' બનીને આવી છે. પલસાણા વિસ્તારમાં આવેલી કુબાટેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની પુનઃ કાર્યરત થયાને માંડ ૨ મહિના (૬૦ દિવસ) નો સમય થયો છે, ત્યાં તો તેની ઉંચી ચીમનીઓમાંથી રાત-દિવસ કાળોડિબાંગ અને દૂષિત ધુમાડો છોડવાનું શરૂ થઈ ગયું છે. *ધુમાડાનો વેપાર અને જનઆરોગ્ય સાથે ખેલ!* ​વર્ષોથી બંધ 'કુબાટેક્સ્ટ' શરૂ થતાં જ ઝેર ઓકવા લાગી: માત્ર 60 દિવસમાં આસપાસનો વિસ્તાર બન્યો પ્રદૂષણનો અડ્ડો ​પલસાણા/સુરત: જે ફેક્ટરી વર્ષોથી ધૂળ ખાતી બંધ પડી હતી, તે શરૂ થતાં જ આસપાસના ગ્રામજનો માટે 'આફત' બનીને આવી છે. પલસાણા વિસ્તારમાં આવેલી કુબાટેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની પુનઃ કાર્યરત થયાને માંડ ૨ મહિના (૬૦ દિવસ) નો સમય થયો છે, ત્યાં તો તેની ઉંચી ચીમનીઓમાંથી રાત-દિવસ કાળોડિબાંગ અને દૂષિત ધુમાડો છોડવાનું શરૂ થઈ ગયું છે. *​શું લાંબા સમયથી બંધ એકમમાં APCM સાધનો વગર જ ધમધમાટ શરૂ કરાયો?* ઔદ્યોગિક નિયમો મુજબ કોઈપણ બંધ પડેલું એકમ ફરી શરૂ કરતી વખતે તેના પ્રદૂષણ નિયંત્રણ સાધનો (Air Pollution Control Measures) યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તેનું સર્ટિફિકેશન મેળવવું અનિવાર્ય હોય છે. પરંતુ કુબાટેક્સ્ટ કંપનીમાં પ્રદૂષણ મુક્ત ફિલ્ટરેશન સિસ્ટમ વગર જ ઉત્પાદન ચાલુ કરી દેવાયું હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. *​સ્થાનિકો માટે 'ધીમું ઝેર': આરોગ્ય પર સીધો ઘા* * ​ગૂંગળામણ અને શ્વાસની તકલીફ: રાત્રિના સમયે અને વહેલી સવારે ચીમનીમાંથી ઝેરી વાયુ મુક્ત કરવામાં આવતો હોવાથી સ્થાનિકોને ભારે ગૂંગળામણ અનુભવાય છે. * ​બાળકો-વૃદ્ધો ભોગ બન્યા: ઘરોની અંદર પણ કાળી મેશ જમી જાય છે. નાના બાળકો અને વડીલોમાં આંખોમાં બળતરા, સતત ઉધરસ અને દમના લક્ષણો દેખાવા લાગ્યા છે. * ​પર્યાવરણનો વિનાશ: આસપાસના વનસ્પતિ અને ખુલ્લા વિસ્તારો પર પણ કેમિકલયુક્ત કાળા કણોનું થર જામી રહ્યું છે. *​તંત્રની રહસ્યમય ચુપકીદી સામે ઉઠતા સવાલો* * ​વર્ષોથી બંધ પડેલી કંપનીને ચાલુ કરતા પહેલાં GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા એન.ઓ.સી. (NOC) આપતી વખતે યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવી હતી? * ​શું કંપની પાસે હાલમાં માન્ય Consents to Operate (CTO) છે? * ​ઝેરી ધુમાડો ખુલ્લેઆમ આકાશમાં છોડાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક નિરીક્ષકો કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? ​ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો જીપીસીબી અને જિલ્લા પ્રશાસન દ્વારા કુબાટેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ પર તાત્કાલિક ધોરણે કાયદેસરની તપાસ કરીને નોટિસ નહીં ફટકારાય કે સીલ નહીં મરાય, તો આગામી દિવસોમાં આ મામલે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.
    2
    ધુમાડાનો વેપાર અને જનઆરોગ્ય સાથે ખેલ!*

​વર્ષોથી બંધ 'કુબાટેક્સ્ટ' શરૂ થતાં જ ઝેર ઓકવા લાગી: માત્ર 60 દિવસમાં આસપાસનો વિસ્તાર બન્યો પ્રદૂષણનો અડ્ડો

​પલસાણા/સુરત:
જે ફેક્ટરી વર્ષોથી ધૂળ ખાતી બંધ પડી હતી, તે શરૂ થતાં જ આસપાસના ગ્રામજનો માટે 'આફત' બનીને આવી છે. પલસાણા વિસ્તારમાં આવેલી કુબાટેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની પુનઃ કાર્યરત થયાને માંડ ૨ મહિના (૬૦ દિવસ) નો સમય થયો છે, ત્યાં તો તેની ઉંચી ચીમનીઓમાંથી રાત-દિવસ કાળોડિબાંગ અને દૂષિત ધુમાડો છોડવાનું શરૂ થઈ ગયું છે.
*ધુમાડાનો વેપાર અને જનઆરોગ્ય સાથે ખેલ!*
​વર્ષોથી બંધ 'કુબાટેક્સ્ટ' શરૂ થતાં જ ઝેર ઓકવા લાગી: માત્ર 60 દિવસમાં આસપાસનો વિસ્તાર બન્યો પ્રદૂષણનો અડ્ડો
​પલસાણા/સુરત:
જે ફેક્ટરી વર્ષોથી ધૂળ ખાતી બંધ પડી હતી, તે શરૂ થતાં જ આસપાસના ગ્રામજનો માટે 'આફત' બનીને આવી છે. પલસાણા વિસ્તારમાં આવેલી કુબાટેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની પુનઃ કાર્યરત થયાને માંડ ૨ મહિના (૬૦ દિવસ) નો સમય થયો છે, ત્યાં તો તેની ઉંચી ચીમનીઓમાંથી રાત-દિવસ કાળોડિબાંગ અને દૂષિત ધુમાડો છોડવાનું શરૂ થઈ ગયું છે.
*​શું લાંબા સમયથી બંધ એકમમાં APCM સાધનો વગર જ ધમધમાટ શરૂ કરાયો?*
ઔદ્યોગિક નિયમો મુજબ કોઈપણ બંધ પડેલું એકમ ફરી શરૂ કરતી વખતે તેના પ્રદૂષણ નિયંત્રણ સાધનો (Air Pollution Control Measures) યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તેનું સર્ટિફિકેશન મેળવવું અનિવાર્ય હોય છે. પરંતુ કુબાટેક્સ્ટ કંપનીમાં પ્રદૂષણ મુક્ત ફિલ્ટરેશન સિસ્ટમ વગર જ ઉત્પાદન ચાલુ કરી દેવાયું હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.
*​સ્થાનિકો માટે 'ધીમું ઝેર': આરોગ્ય પર સીધો ઘા*
* ​ગૂંગળામણ અને શ્વાસની તકલીફ: રાત્રિના સમયે અને વહેલી સવારે ચીમનીમાંથી ઝેરી વાયુ મુક્ત કરવામાં આવતો હોવાથી સ્થાનિકોને ભારે ગૂંગળામણ અનુભવાય છે.
* ​બાળકો-વૃદ્ધો ભોગ બન્યા: ઘરોની અંદર પણ કાળી મેશ જમી જાય છે. નાના બાળકો અને વડીલોમાં આંખોમાં બળતરા, સતત ઉધરસ અને દમના લક્ષણો દેખાવા લાગ્યા છે.
* ​પર્યાવરણનો વિનાશ: આસપાસના વનસ્પતિ અને ખુલ્લા વિસ્તારો પર પણ કેમિકલયુક્ત કાળા કણોનું થર જામી રહ્યું છે.
*​તંત્રની રહસ્યમય ચુપકીદી સામે ઉઠતા સવાલો*
* ​વર્ષોથી બંધ પડેલી કંપનીને ચાલુ કરતા પહેલાં GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા એન.ઓ.સી. (NOC) આપતી વખતે યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવી હતી?
* ​શું કંપની પાસે હાલમાં માન્ય Consents to Operate (CTO) છે?
* ​ઝેરી ધુમાડો ખુલ્લેઆમ આકાશમાં છોડાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક નિરીક્ષકો કેમ આંખ આડા કાન કરી રહ્યા છે?
​ઉગ્ર આંદોલનની ચીમકી
સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો જીપીસીબી અને જિલ્લા પ્રશાસન દ્વારા કુબાટેક્સ્ટ પ્રાઇવેટ લિમિટેડ પર તાત્કાલિક ધોરણે કાયદેસરની તપાસ કરીને નોટિસ નહીં ફટકારાય કે સીલ નહીં મરાય, તો આગામી દિવસોમાં આ મામલે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.
    user_SURAT PUBLIC ISSUE(ALL INDIA)
    SURAT PUBLIC ISSUE(ALL INDIA)
    Local News Reporter हंडिया, प्रयागराज, उत्तर प्रदेश•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.