logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

HOSPEX હેલ્થકેર એક્સ્પો 2026

2 hrs ago
user_ARUN KUMAR VERMA
ARUN KUMAR VERMA
પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago

HOSPEX હેલ્થકેર એક્સ્પો 2026

More news from ગુજરાત and nearby areas
  • Post by ARUN KUMAR VERMA
    1
    Post by ARUN KUMAR VERMA
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Crime News M.9824871666
    1
    Post by Crime News     M.9824871666
    user_Crime News     M.9824871666
    Crime News M.9824871666
    Mo.98248 71666 મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • ધોળકા ખાતે ત્રાસદ રોડ ક્રિશ્ના પાર્ક સોસાયટી. ધોળકા ખાતે આવેલ ઠાકોરવાસમાં છેલ્લા એક મહિનાથી પાણી આપવામાં આવતું ન હતું જેથી આ વિસ્તારના રહીશો પાણી વગર ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી સ્થાનિક આગેવાન અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી મિતેષ ભાઇ મકવાણાને જાણ થતા ઠાકોરવાસના બહેનોને સાથે રાખી આજે તા. 17/02/2026 ના રોજ બપોરે એક વાગે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસર એ જણાવેલ કે પાણીની લાઈન તુટી ગયેલ છે ત્રણ દિવસમાં પછી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી સ્થાનિકોએ રજૂઆત કરેલ જ્યાંસુધી પાણીની લાઈન રીપેરીંગના થાય ત્યાં સુધી બે ટાઈમ ટેન્કરથી પાણી આપવામાં આવે જે સંદર્ભે ચીફ ઓફિસર એ બે ટાઈમ ટેન્કર થી પાણી આપવા પાણી ખાતાં ને સુચના આપી હતી. આ રજુઆત વખતે ધોળકા નગરપાલિકા ના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ. ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિનેશભાઈ મકવાણા. મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઇ મુન્શી. પ્રવિણ ભાઇ જાદવ હાજર રહ્યા હતા.
    1
    ધોળકા ખાતે ત્રાસદ રોડ ક્રિશ્ના પાર્ક સોસાયટી. ધોળકા ખાતે આવેલ ઠાકોરવાસમાં છેલ્લા એક મહિનાથી પાણી આપવામાં આવતું ન હતું જેથી આ વિસ્તારના રહીશો પાણી વગર ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી સ્થાનિક આગેવાન અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી મિતેષ ભાઇ મકવાણાને જાણ થતા ઠાકોરવાસના બહેનોને સાથે રાખી આજે તા. 17/02/2026 ના રોજ બપોરે એક વાગે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી. 
જેના પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસર એ જણાવેલ કે પાણીની લાઈન તુટી ગયેલ છે ત્રણ દિવસમાં પછી પાણી વિતરણ કરવામાં આવશે.
જેથી સ્થાનિકોએ  રજૂઆત કરેલ જ્યાંસુધી પાણીની લાઈન રીપેરીંગના થાય ત્યાં સુધી બે ટાઈમ ટેન્કરથી પાણી આપવામાં આવે જે સંદર્ભે ચીફ ઓફિસર એ બે ટાઈમ ટેન્કર થી પાણી આપવા પાણી ખાતાં ને સુચના આપી હતી.
આ રજુઆત વખતે ધોળકા નગરપાલિકા ના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ. ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિનેશભાઈ મકવાણા. મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઇ મુન્શી. પ્રવિણ ભાઇ જાદવ હાજર રહ્યા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    8 hrs ago
  • ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! પ્રેસ નોટ આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી. આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ! જય હિંદ! જય લોકશાહી! 🇮🇳 ફૈસલ અલી સિદ્દીકી CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં આજે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ
    1
    ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! 
પ્રેસ નોટ
આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે.
નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી.
આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા  પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ!
જય હિંદ! જય લોકશાહી! 🇮🇳
ફૈસલ અલી સિદ્દીકી
CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં આજે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ
    user_Safik Khan
    Safik Khan
    Local News Reporter મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • સુરત : સુરતમાં પબ્લિક તમાશા જોતી રહી અને બે કારીગરો ખૂનના પ્યાસા બન્યા સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બની હતી ઘટના સચિનમાં મજૂરી બાબતે થઈ હતી માથાકૂટ સવારની માથાકૂટ ડિંડોલીમાં થઈ મારામારી બે મજુરો વચ્ચે થઈ છુટા હાથની મારામારી લોહીલુહાણ હાલત હોવા છતાં મજુરે ઈંટ વડે મારતો રહ્યો મારામારી જોવા માટે લોકોનો જમાવડો દેખાયો પરંતુ છોડાવવા કોઈ તૈયાર નથી કેટલાક લોકો વિડિઓ બનાવતા જોવા મળ્યા મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ વીડિયોના આધારે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી
    1
    સુરત :
સુરતમાં પબ્લિક તમાશા જોતી રહી અને બે કારીગરો ખૂનના પ્યાસા બન્યા 
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બની હતી ઘટના 
સચિનમાં મજૂરી બાબતે થઈ હતી માથાકૂટ
સવારની માથાકૂટ ડિંડોલીમાં થઈ મારામારી
બે મજુરો વચ્ચે થઈ છુટા હાથની મારામારી
લોહીલુહાણ હાલત હોવા છતાં મજુરે ઈંટ વડે મારતો રહ્યો 
મારામારી જોવા માટે લોકોનો જમાવડો દેખાયો પરંતુ છોડાવવા કોઈ તૈયાર નથી
કેટલાક લોકો વિડિઓ બનાવતા જોવા મળ્યા 
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વાયરલ વીડિયોના આધારે  ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    10 hrs ago
  • ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! પ્રેસ નોટ આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી. આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ! જય હિંદ! જય લોકશાહી! 🇮🇳 ફૈસલ અલી સિદ્દીકી CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં કાલે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ
    1
    ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! 
પ્રેસ નોટ
આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે.
નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી.
આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા  પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ!
જય હિંદ! જય લોકશાહી! 🇮🇳
ફૈસલ અલી સિદ્દીકી
CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં કાલે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician Maninagar, Ahmadabad•
    14 hrs ago
  • अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक
    2
    अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक
    user_मोहम्मद शफी सुल्तानी अंसारी
    मोहम्मद शफी सुल्तानी अंसारी
    Tailor વટવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • Post by Crime News M.9824871666
    1
    Post by Crime News     M.9824871666
    user_Crime News     M.9824871666
    Crime News M.9824871666
    Mo.98248 71666 મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.