Shuru
Apke Nagar Ki App…
સુરત બ્રેકીંગ સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજિંક્ય ગોડસે ઉપસ્થિત રહેવાના હતા આ ઉપરાંત ડોક્ટર ગૌતમ ખટ્ટર સનાતન મહાસંગના સ્થાપક પણ આ કાર્યક્રમમાં સંબોધન કરવાના હતા કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજનો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી નથી મહેશ્વરી ભવનમાં આજે કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કાર્યક્રમ અચાનક જ કેન્સલ કરી દેવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા હાલ પોલીસ બંદોબસ્ત પણ કાર્યક્રમ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો બાઈટ :- જયદીપભાઈ ત્રિવેદી ( પ્રમુખ સુરત બ્રહ્મ સમાજ ) બાઈટ :- વિપુલ ઉધનાવાલા ( શહેર પ્રમુખ કોંગ્રેસ )
Bharat Brahmbhatt
સુરત બ્રેકીંગ સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજિંક્ય ગોડસે ઉપસ્થિત રહેવાના હતા આ ઉપરાંત ડોક્ટર ગૌતમ ખટ્ટર સનાતન મહાસંગના સ્થાપક પણ આ કાર્યક્રમમાં સંબોધન કરવાના હતા કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજનો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી નથી મહેશ્વરી ભવનમાં આજે કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કાર્યક્રમ અચાનક જ કેન્સલ કરી દેવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા હાલ પોલીસ બંદોબસ્ત પણ કાર્યક્રમ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો બાઈટ :- જયદીપભાઈ ત્રિવેદી ( પ્રમુખ સુરત બ્રહ્મ સમાજ ) બાઈટ :- વિપુલ ઉધનાવાલા ( શહેર પ્રમુખ કોંગ્રેસ )
More news from ગુજરાત and nearby areas
- સુરત બ્રેકિંગ સુરતઃ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીર બાળકીના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો 3 નવેમ્બર 2025ના રોજ સગીર બાળકી ઘરેથી નીકળી ગયા બાદ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસને મહત્વની માહિતી મળી ભેસ્તાન પોલીસની ટીમે જલંધર (પંજાબ) સુધી તપાસ ચલાવી અપહરણ કરનાર આરોપી રાહુલ રામ ઉજાગીર યાદવને જલંધરથી ઝડપી પાડ્યો સગીર બાળકી ને સુરક્ષિત રીતે શોધી કાઢી સુરત લાવવામાં આવી આરોપીને ભેસ્તાન પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ભેસ્તાન પોલીસની ઝડપી અને પ્રશંસનીય કામગીરી4
- सूरत ग्रामीण विस्तार के कामरेज पुलिस हलधरू से लापता पांच किशोर बच्चों को मुंबई-अहमदाबाद से सुरक्षित ढूंढ लिया उम्भेण पुलिस का सराहनीय प्रदर्शन सूरत जिले के कामरेज तालुका के हलधरू गांव के गोवर्धन ड्रीम रेसिडेंसी सोसायटी से रहस्यमय तरीके से लापता हुए पांच किशोरों को उम्भेण पुलिस ने 5 दिनों की मशक्कत के बाद आखिर कर ढूंढ ही लिया । मुंबई और अहमदाबाद तक फैली जांच के बाद सभी बच्चों को परिवार से मिलाने के लिए पुलिस की सराहना की जा रही है. क्या थी पूरी घटना? 9 मार्च को सुबह करीब 10:30 बजे गोवर्धन ड्रीम रेसिडेंसी में रहने वाले पांच बच्चे बिना किसी को बताए घर से निकल गए। यश पप्पूलाल (उम्र 14 वर्ष) सत्यम योगेश चौहान (उम्र 14 वर्ष) हर्षल दीपक कदम (उम्र 15 वर्ष) गणेश राजू कदम (उम्र 15 वर्ष) जब एक साथ पांच बच्चे गायब हो गए तो समाज और परिवार में बड़ा हंगामा मच गया. इसके बाद उम्भेण पुलिस को सूचित किया गया और मीडिया की मदद ली गई स्थिति की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत अलग-अलग टीमें बनाईं और जांच शुरू की. जांच के दौरान पता चला कि बच्चे मुंबई में बांद्रा पहुंच गए हैं. पुलिस टीम तुरंत मुंबई पहुंची, जहां बांद्रा रेलवे स्टेशन के सीसीटीवी फुटेज की जांच करने के बाद उन्हें चौंकाने वाली जानकारी मिली कि बच्चे वहां से अहमदाबाद के लिए ट्रेन में चढ़ गए थे. पुलिस ने पीछा जारी रखा और अहमदाबाद में व्यापक तलाशी अभियान चलाया। सफल ऑपरेशन के बाद करीब पांच दिनों की लगातार कोशिशों और तकनीकी निगरानी के बाद पुलिस ने पांचों किशोरों को सही सलामत ढूंढ लिया. आज सभी बच्चों को सूरत लाकर उनके माता-पिता को सौंप दिया गया. अपने प्यारे बच्चों को सही सलामत वापस पाकर परिवार की आंखों में खुशी के आंसू थे बच्चों के पिता धर्मपालभाई ने पुलिस की त्वरित कार्रवाई और सहयोग के लिए उम्भेण पुलिस के स्टाफ और मीडिया का हार्दिक आभार व्यक्त किया। बच्चों के मिलने से परिवार में फिर से खुशी का माहौल देखा जा रहा है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- सूरत के डिंडोली में दिनदहाड़े मर्डर से सनसनी,कृष्णा AC मॉल के बाहर युवक की सरेराह हत्या। #viralrbharatexpressnews #suratgujarat1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- કુબેરનગર વિસ્તારમાં હોટફિક્સ ના કાગળ છે smc વાળા કઈ ધ્યાન આપતા નથી અહીં થી કચરા પેટી હટાવે તો સારું1
- દેશ સેવા કરી નિવૃત થઈ વતન પરત આવતા સૈનિકની નવસારીમાં ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા યોજાઈ1
- Post by City Gold News1
- સુરત બ્રેકીંગ સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજિંક્ય ગોડસે ઉપસ્થિત રહેવાના હતા આ ઉપરાંત ડોક્ટર ગૌતમ ખટ્ટર સનાતન મહાસંગના સ્થાપક પણ આ કાર્યક્રમમાં સંબોધન કરવાના હતા કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજનો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી નથી મહેશ્વરી ભવનમાં આજે કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કાર્યક્રમ અચાનક જ કેન્સલ કરી દેવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા હાલ પોલીસ બંદોબસ્ત પણ કાર્યક્રમ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો બાઈટ :- જયદીપભાઈ ત્રિવેદી ( પ્રમુખ સુરત બ્રહ્મ સમાજ ) બાઈટ :- વિપુલ ઉધનાવાલા ( શહેર પ્રમુખ કોંગ્રેસ )3