Shuru
Apke Nagar Ki App…
સત્યવિચાર દૈનિક ન્યૂઝપેપર તા. 31.03.2026 મકસુદ કારીગર, કઠલાલ #Kathlal #FarewellCeremony #EducationNews #TantriyaSchool #TeacherRetirement #Sarali #Kheda #GujaratNews #KathlalNews #BreakingNews #SatyavicharDaily #Inspiration #HonoringTeachers #LocalNews #EducationDepartment
MAKSUD KARIGAR
સત્યવિચાર દૈનિક ન્યૂઝપેપર તા. 31.03.2026 મકસુદ કારીગર, કઠલાલ #Kathlal #FarewellCeremony #EducationNews #TantriyaSchool #TeacherRetirement #Sarali #Kheda #GujaratNews #KathlalNews #BreakingNews #SatyavicharDaily #Inspiration #HonoringTeachers #LocalNews #EducationDepartment
More news from ગુજરાત and nearby areas
- Post by Thakor Parmar3
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- Post by Nationgujarat.com1
- ऑस्ट्रेलिया का 'फ्री' धमाका: क्या दुनिया की सरकारें लेंगी सबक?"1
- હાલોલ તાલુકાના બાસ્કા ગામે આજે સોમવારના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરપ્રાંતીય યુવકે પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી આકાશ જાવરે ઝારખંડની યુવતી રંજીતા સાથે લગ્ન કરીને છેલ્લા ત્રણ વર્ષથી બાસ્કા ગામે ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ રહેતો હતો. આકાશ નજીકની ફ્રુટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.પત્ની રંજીતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આકાશને નશાની લત લાગી ગઈ હતી અને પાનેલાવ ગામે રહેતી એક મહિલા સાથે તેના સંબંધો હોવાનું પણ જણાવ્યું છે. શનિવારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં આકાશે પત્ની પર હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો ઘટનાના અનુસંધાનમાં શનિવારે રાત્રે ઝઘડા બાદ રંજીતા ઘર બંધ કરીને સૂઈ ગઈ હતી અને આકાશ ક્યાં ગયો તેની તેને ખબર નહોતી. આજે સવારે આકાશ ઘરે પરત ફરતા ફરી ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા આકાશે પોતાના ગળા અને ડાબા હાથ પર બ્લેડથી ઘા મારી લીધા હતા.ઘટનાને પગલે તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.1
- Hanuman Jayanti 2026 कब है? इस साल हनुमान जयंती की तारीख को लेकर लोगों में काफी कन्फ्यूजन है कि यह 1 अप्रैल को है या 2 अप्रैल को। इस वीडियो में जानिए सही तिथि, शुभ मुहूर्त, पूजा विधि और हनुमान जी की कृपा पाने के आसान उपाय। #HanumanJayanti2026 #HanumanJayanti #Bajrangbali #HanumanJi #PujaVidhi #ShubhMuhurat #HanumanChalisa #HinduFestival #Religion #Bhakti #Astrology Hanuman Jayanti 2026, Hanuman Jayanti kab hai, Hanuman Jayanti date 2026, Hanuman Jayanti 1 April ya 2 April, Hanuman Jayanti shubh muhurat, Hanuman Jayanti puja vidhi, Hanuman Jayanti vrat katha, Hanuman Jayanti importance, Bajrangbali puja, Hanuman ji ke upay, Hanuman Chalisa path, Hanuman mantra, Hanuman Jayanti celebration India, Hindu festival 2026, Chaitra Purnima 2026, Hanuman Jayanti special, Hanuman ji ka janm din, Sankat Mochan Hanuman, Hanuman bhakti video, religious news Hindi, Hanuman Jayanti latest update, Hanuman Jayanti confusion date, Hanuman Jayanti timing, Hanuman ji blessings1
- Post by Nationgujarat.com1
- વિજાપુર ટી.બી. રોડ પર બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ વિજાપુર, તા. ૮ માર્ચ, ૨૦૨૮ : વિજાપુર ટી.બી. રોડ ઉપર માઢી આશ્રમ પાસે આવેલ રોડ પર બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ અંગે અગાઉ તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અધિક કલેક્ટર શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક સંસ્થાઓ તરફથી મામલતદાર કચેરીને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં રોડ પર દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી અને વિદ્યાર્થીઓને અસુવિધા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમના સમયસરના પ્રયાસોથી આ મુદ્દાનું નિરાકરણ થયું છે. આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તથા અવરજવર કરતા લોકોને રાહત મળી છે અને રોડ પર સરળ તેમજ સલામત વાહન વ્યવહાર શક્ય બન્યો છે. સંકલ્પ સોસાયટી, ન્યુ આશ્રય બંગ્લોઝ તથા મહર્ષિ સોસાયટીના પ્રમુખો તથા વિસ્તારના લોકોએ તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. વિજાપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રોડ, પાદર અને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિકની અવરોધ અને સલામતીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને ગામડાઓના પ્રવેશ માર્ગો પર આવા દબાણ વધુ જોવા મળે છે.હવે લોકો અપેક્ષા રાખે છે કે વહીવટી તંત્ર આવા અન્ય દબાણોને પણ નિયમિત અને ત્વરિત રીતે દૂર કરે, જેથી વિસ્તારમાં સ્વચ્છ અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત થાય.1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503