Shuru
Apke Nagar Ki App…
surat me e stamp vendor ke upar crime ब्रांच ki karyavahi
NITIN MORE
surat me e stamp vendor ke upar crime ब्रांच ki karyavahi
More news from ગુજરાત and nearby areas
- गणेशोत्सव में ट्रैफिक जागरूकता की पहल, जिला ट्रैफिक शाखा ने श्रद्धालुओं को बांटे पेम्फलेट#TrafficAwareness #TrafficPolice #Ganeshotsav #GanpatiBappaMorya गणेशोत्सव में ट्रैफिक जागरूकता की पहल, जिला ट्रैफिक शाखा ने श्रद्धालुओं को बांटे पेम्फलेट#TrafficAwareness #TrafficPolice #Ganeshotsav #GanpatiBappaMorya1
- સુરતમાં 19 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય 7મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ગુંજશે વિશ્વ શાંતિનો સંદેશ સુરત શહેરમાં પ્રથમવાર વિશ્વ શાંતિ, કરુણા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય આયોજન થવા જઈ રહ્યું છે.1
- લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.1
- surat Rural LCB and team ने विदेशी शराब ka bhanda फोड़ kiya1
- સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.1
- મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.” મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”1
- कड़ोदरा GIDC पुलिस की अनोखी पहल, गणेश मंडपों पर ट्रैफिक जागरूकता के बैनर लगाकर लोगों से नियम पालन की अपील#Kadodara #KadodaraGIDC #TrafficAwareness #TrafficRules #GaneshUtsav कड़ोदरा GIDC पुलिस की अनोखी पहल, गणेश मंडपों पर ट्रैफिक जागरूकता के बैनर लगाकर लोगों से नियम पालन की अपील#Kadodara #KadodaraGIDC #TrafficAwareness #TrafficRules #GaneshUtsav1
- 🔴 ब्रेकिंग न्यूज़ | तांतीथैया, पलसाना 1️⃣ पूजा मिल में जिगर मशीन की चपेट में आने से मजदूर की आखिरी उंगली कटने की सूचना। 2️⃣ घटना 9 सितंबर की बताई जा रही है, घायल मजदूर का संजीवनी अस्पताल में इलाज चलने की जानकारी। 3️⃣ सवाल—क्या इस गंभीर औद्योगिक हादसे की जानकारी संबंधित पुलिस थाने को दी गई है? 4️⃣ क्या मिल प्रबंधन ने पुलिस और श्रम विभाग को घटना की सूचना दी? जानकारी अभी स्पष्ट नहीं। 5️⃣ घटना को दबाने के आरोपों पर भी सवाल, पूरे मामले की निष्पक्ष जांच का विषय। #liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo1