Shuru
Apke Nagar Ki App…
મોરબી જિલ્લાના માળિયા પોલીસનો કચ્છ-મોરબી હાઈવે પર સપાટો બોલાવ્યો છે. માળીયા મીયાણા નજીક આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન હ્યુન્ડાઇ સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 96 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. દારૂ તથા કાર સહિત કુલ રૂપિયા 2,16,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમારની માળિયા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi

More news from ગુજરાત and nearby areas
- Post by Nasim1
- ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.1
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન માં ચાર્જ સાંભળતા ની સાથે PI એ. એલ. બરાસિયા સાહેબ આવ્યા એક્સન મોડ માં અનેક જગ્યાઓ પર ફૂડ પેટ્રોલિંગ હાથ ઘર્યું હતું...1
- વાવ થરાદ જિલ્લામાં થરાદ તાલુકાના એક ગામની અંદર એક યુવકને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપતા થરાદ DYSP એસ એમ વારોતરિયા શ્રીની પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી1
- Post by Thakor sahab Asana1
- खेड़ा जिले के लोकल बॉडी इलेक्शन के बीच विपुल पटेल का विवादित बयान खेड़ा जिले की पॉलिटिक्स में एक विवादित बयान सामने आया है। विपुल पटेल ने पब्लिक में कहा कि "मैं पूरे दिल से कहता हूं कि मैंने पॉलिटिक्स में पैसा कमाया है।" उनके इस बयान को लेकर पॉलिटिकल गलियारों में चर्चाएं तेज हो गई हैं। विपुल पटेल खेड़ा जिले के BJP के पूर्व प्रेसिडेंट और जनरल सेक्रेटरी रह चुके हैं। वे लंबे समय से भारतीय जनता पार्टी से जुड़े हुए हैं। इसके अलावा, अमूल डेयरी के पूर्व चेयरमैन और मौजूदा डायरेक्टर के तौर पर भी उन्होंने अहम भूमिका निभाई है। उनके इस बयान के बाद एक बार फिर पॉलिटिक्स में ट्रांसपेरेंसी और एथिक्स पर चर्चा होने लगी है। कुछ लोग इसे बोल्ड एक्सेप्टेंस कह रहे हैं, तो कुछ इस बयान की बुराई भी कर रहे हैं1
- Post by RAJUJI ZALA1
- *सुप्रभात साथियों 🌄* 🗣️ *सच्ची* मानिए, सारे *संबंध झूठे* हैं..! तुम किसी के *काम* लायक हो, इसलिए तुम्हें कोई *प्यार* कर रहा है 👍 अगर *काम लाइक ना* हो तो, आप *देख लो कोई प्यार* करने वाला नहीं है...!!1