logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬* *ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તાલીમ યોજાઇ* ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.

4 hrs ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
4 hrs ago

*બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬* *ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તાલીમ યોજાઇ* ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.

More news from ગુજરાત and nearby areas
  • *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    1
    *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
    4
    જસદણ બ્રેક..
જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ
જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના  રેસ્ટોરન્ટ લાગી આગ
આગ લાગતા  એક યુવક દાઝ્યો 
યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર
LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ
રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન 
ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ  કાબુમાં લીધી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.
    1
    *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી.
ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી.
પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • इजराइल ताजाखबर।
    1
    इजराइल ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હજારો ફ્લેમિંગો પક્ષીઓનો મંત્રમુક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે : અફાટ ધરતી અને વાદળી આકાશ વચ્ચે સફેદ- ગુલાબી પક્ષીના નયન રમ્ય વિહંગ દ્રશ્યો નુ આકર્ષણ
    1
    નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હજારો ફ્લેમિંગો પક્ષીઓનો મંત્રમુક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે : અફાટ ધરતી અને વાદળી આકાશ વચ્ચે સફેદ- ગુલાબી પક્ષીના નયન રમ્ય વિહંગ દ્રશ્યો નુ આકર્ષણ
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people Rajkot, Gujarat•
    3 hrs ago
  • ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.
    1
    ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.