logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી, તંત્રને લેખિત રજુઆત છતાં નક્કર પગલાં. *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.

7 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
7 hrs ago

*આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી, તંત્રને લેખિત રજુઆત છતાં નક્કર પગલાં. *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.

More news from ગુજરાત and nearby areas
  • *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.
    1
    *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી.
ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી.
પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    1
    *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • mara mataji nu Mandir che,mara dikra sathe puja karu chu,,mara pati zomato nu kaam kare che i my son my husband
    1
    mara mataji nu Mandir che,mara dikra sathe puja karu chu,,mara pati zomato nu kaam kare che i  my son my husband
    user_Uramila1786@gmail.com
    Uramila1786@gmail.com
    Nurse તારાપુર, આણંદ, ગુજરાત•
    2 hrs ago
  • જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
    4
    જસદણ બ્રેક..
જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ
જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના  રેસ્ટોરન્ટ લાગી આગ
આગ લાગતા  એક યુવક દાઝ્યો 
યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર
LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ
રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન 
ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ  કાબુમાં લીધી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    14 min ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    1
    પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    12 hrs ago
  • *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.* કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ. મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.
    1
    *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.*
કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ.
મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.