Shuru
Apke Nagar Ki App…
જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ ધટના સ્થળે ફાયરબ્રિગેડ ની ટીમ દોડી ગઈ હતી જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
KARSANBHAI BAMTA bamta
જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ ધટના સ્થળે ફાયરબ્રિગેડ ની ટીમ દોડી ગઈ હતી જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
More news from ગુજરાત and nearby areas
- Post by Nasim1
- motivational story1
- *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.1
- 🅱️ reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના ભાયાવદર ના પડવલા ગામે હત્યા ના પ્રયાસ નાં ગુન્હેગાર નેં ગણતરી નાં દિવસોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ ભાયાવદર નાં પડવલા ગામે રહેતા પટેલ પરિવાર નાં દિપેન ભાઈ વિનોદ ભાઈ માકડીયા પર હુમલો કરી ને ગાડી માથે ચડાવી ને હત્યા નો પ્રયાસ કરનાર પિતા અને પુત્ર અને સાથી સાગરીતો ફરાર થઈ ગયા ત્યારે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરી નાં દિવસોમાં ચાર વ્યક્તિઓ સાથે ફોર વ્હીલર કાર મુદ્દામાલ કિંમત રૂપિયા 12,69,840 સાથે પકડી પાડયા જેમાં નામ નોમાન અલીમામદ શેઠા , શાહરૂખ મસ્તાન નોયડા , અલ્તાફ ગુલામ જેડા , અયાન મુસ્તાક ગણાદ વાળા , LCB રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂરલ દ્વારા પકડી પાડવામાં આવેલ2
- જૂનાગઢમાં જર્જરિત બિલિ્ડંગનો સ્લેબ પડતા મહિલાનું માથુ ફૂટ્યું: જૂનાગહ કડિયાવાડ ખાતે લક્ષ્મી એપાર્ટમેંટ ન ગ્રૌજા માળ પર થી સ્લેબ પળતા એક મહિલs ને ભારી ઇજા. ખરાબ રસ્તા ને કારણે એમ્બ્યુલન્સ ને અંદર આવામાં મુશ્કેલી. હોસિ્પટલ લઈ જવા એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી, રોષે ભરાયેલા લોકો રોડ બંધ કરી આંદોલન પર બેઠા2
- Post by Ramesh thakor Halvad Morbi1
- खेड़ा जिले के लोकल बॉडी इलेक्शन के बीच विपुल पटेल का विवादित बयान खेड़ा जिले की पॉलिटिक्स में एक विवादित बयान सामने आया है। विपुल पटेल ने पब्लिक में कहा कि "मैं पूरे दिल से कहता हूं कि मैंने पॉलिटिक्स में पैसा कमाया है।" उनके इस बयान को लेकर पॉलिटिकल गलियारों में चर्चाएं तेज हो गई हैं। विपुल पटेल खेड़ा जिले के BJP के पूर्व प्रेसिडेंट और जनरल सेक्रेटरी रह चुके हैं। वे लंबे समय से भारतीय जनता पार्टी से जुड़े हुए हैं। इसके अलावा, अमूल डेयरी के पूर्व चेयरमैन और मौजूदा डायरेक्टर के तौर पर भी उन्होंने अहम भूमिका निभाई है। उनके इस बयान के बाद एक बार फिर पॉलिटिक्स में ट्रांसपेरेंसी और एथिक्स पर चर्चा होने लगी है। कुछ लोग इसे बोल्ड एक्सेप्टेंस कह रहे हैं, तो कुछ इस बयान की बुराई भी कर रहे हैं1
- कोर्ट कासुझाव ।1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ઉપલેટા રોડ પર હાઈવે પર જે કિલોમીટર કે ગામ નાં વોર્ડ માં ઇંગ્લીશ થી લખાણ કરવામાં ભુલ આવી ધોરાજી નાં જેતપુર રોડ તરફ થી ઉપલેટા કે પોરબંદર જવા માટે રસ્તા પર આ બોર્ડ લગાડ્યા છે પણ જ્યાં Dhoraji ઈંગ્લીશ માં લખવામાં આવ્યું કે તેમાં એક જાગૃત નાગરિકે ભુલ કાઢી બતાવી છે હાલ Dhaoraji લખ્યું છે જ્યારે સાચું દરેક જગ્યાએ Dhoraji લગાવામાં આવતું હોય2