ઉપલેટા તાલુકાના ભાયાવદર ના પડવલા ગામે હત્યા ના પ્રયાસ નાં ગુન્હેગાર નેં ગણતરી નાં દિવસોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ 🅱️ reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના ભાયાવદર ના પડવલા ગામે હત્યા ના પ્રયાસ નાં ગુન્હેગાર નેં ગણતરી નાં દિવસોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ ભાયાવદર નાં પડવલા ગામે રહેતા પટેલ પરિવાર નાં દિપેન ભાઈ વિનોદ ભાઈ માકડીયા પર હુમલો કરી ને ગાડી માથે ચડાવી ને હત્યા નો પ્રયાસ કરનાર પિતા અને પુત્ર અને સાથી સાગરીતો ફરાર થઈ ગયા ત્યારે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરી નાં દિવસોમાં ચાર વ્યક્તિઓ સાથે ફોર વ્હીલર કાર મુદ્દામાલ કિંમત રૂપિયા 12,69,840 સાથે પકડી પાડયા જેમાં નામ નોમાન અલીમામદ શેઠા , શાહરૂખ મસ્તાન નોયડા , અલ્તાફ ગુલામ જેડા , અયાન મુસ્તાક ગણાદ વાળા , LCB રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂરલ દ્વારા પકડી પાડવામાં આવેલ

- Post by પત્રકાર1
- Post by Nasim1
- *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ4
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- इजराइल ताजाखबर।1
- સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન રાજકોટ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ગુજરાત ભર માં અનેક જગ્યા એ તાલુકા પંચાયત અને જિલા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ભાજપ માં. પાયા ના કાર્યકરો ની અવગણના ને લઈ ને ભાજપ મા જૂથવાદ સામે આવ્યો છે પાયા ના કાર્યકરો ની અવગણના થતા ભાજપ માં કાર્યકરો માં અસંતોષ ની આગ મંદી મોંઘવારી અને બે રોજગારી થી ત્રસ્ત પ્રજા આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ.ને જાકારો આપશે1
- ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારીશ્રી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી.1
- motivational story1