logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મેંદરડા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ. ₹૩,૧૭,૬૪૪/- ની કિંમતના ૩૯.૯૦૦ ગ્રામ સોનાના કડા સાથે આરોપી હુશેન યુસુફભાઈ વખારીયાની ધરપકડ.

11 hrs ago
user_પત્રકાર
પત્રકાર
Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
11 hrs ago

મેંદરડા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ. ₹૩,૧૭,૬૪૪/- ની કિંમતના ૩૯.૯૦૦ ગ્રામ સોનાના કડા સાથે આરોપી હુશેન યુસુફભાઈ વખારીયાની ધરપકડ.

More news from ગુજરાત and nearby areas
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ઉપલેટા રોડ પર હાઈવે પર જે કિલોમીટર કે ગામ નાં વોર્ડ માં ઇંગ્લીશ થી લખાણ કરવામાં ભુલ આવી ધોરાજી નાં જેતપુર રોડ તરફ થી ઉપલેટા કે પોરબંદર જવા માટે રસ્તા પર આ બોર્ડ લગાડ્યા છે પણ જ્યાં Dhoraji ઈંગ્લીશ માં લખવામાં આવ્યું કે તેમાં એક જાગૃત નાગરિકે ભુલ કાઢી બતાવી છે હાલ Dhaoraji લખ્યું છે જ્યારે સાચું દરેક જગ્યાએ Dhoraji લગાવામાં આવતું હોય
    2
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લા ના ધોરાજી ઉપલેટા રોડ પર હાઈવે પર જે કિલોમીટર કે ગામ નાં વોર્ડ માં ઇંગ્લીશ થી લખાણ કરવામાં ભુલ આવી 
ધોરાજી નાં જેતપુર રોડ તરફ થી ઉપલેટા કે પોરબંદર જવા માટે રસ્તા પર આ બોર્ડ લગાડ્યા છે 
પણ જ્યાં Dhoraji ઈંગ્લીશ માં લખવામાં આવ્યું કે તેમાં એક જાગૃત નાગરિકે ભુલ કાઢી બતાવી છે હાલ Dhaoraji લખ્યું છે 
જ્યારે સાચું દરેક જગ્યાએ Dhoraji લગાવામાં આવતું હોય
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    10 hrs ago
  • અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    4
    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે.
આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે.
રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • इजराइल ताजाखबर।
    1
    इजराइल ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    1
    *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. ​​पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન રાજકોટ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ગુજરાત ભર માં અનેક જગ્યા એ તાલુકા પંચાયત અને જિલા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ભાજપ માં. પાયા ના કાર્યકરો ની અવગણના ને લઈ ને ભાજપ મા જૂથવાદ સામે આવ્યો છે પાયા ના કાર્યકરો ની અવગણના થતા ભાજપ માં કાર્યકરો માં અસંતોષ ની આગ મંદી મોંઘવારી અને બે રોજગારી થી ત્રસ્ત પ્રજા આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ.ને જાકારો આપશે
    1
    સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન રાજકોટ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ગુજરાત ભર માં અનેક જગ્યા એ તાલુકા પંચાયત અને જિલા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ભાજપ માં. પાયા ના કાર્યકરો ની અવગણના ને લઈ ને ભાજપ મા જૂથવાદ સામે આવ્યો છે પાયા ના કાર્યકરો ની અવગણના થતા ભાજપ માં કાર્યકરો માં અસંતોષ ની આગ મંદી મોંઘવારી અને બે રોજગારી થી ત્રસ્ત પ્રજા આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ.ને જાકારો આપશે
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.